શહેરના કાલાવડ રોડ પર આવેલા કણકોટ ગામે અલખઘણી આશ્રમમાં ગૌસેવા કરતા વૃધ્ધે આશ્રમમાં જ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. આ અંગે…
View More કણકોટમાં અલખધણી આશ્રમમાં ગૌસેવા કરતા વૃદ્ધનો ગળાફાંસો ખાઇ આપઘાતCategory: રાજકોટ
વાઇબ્રન્ટ ગુજરાતના હોલ-6માં વન વિભાગનો શાનદાર સ્ટોલ
10-વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ સૌરાષ્ટ્ર અને કચ્છ મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં ઉજવાઈ રહ્યું છે. ગુજરાતના પનોતા પુત્ર અને માનવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તારીખ 11ના રોજ…
View More વાઇબ્રન્ટ ગુજરાતના હોલ-6માં વન વિભાગનો શાનદાર સ્ટોલરાજકોટના ગગનમાં છવાયો દેશ પરદેશના રંગબેરંગી પતંગનો નજારો: લોકો મંત્રમુગ્ધ
રાજકોટના રેસકોર્ષ ખાતે આજરોજ સવારથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો હતો. દેશ વિદેશના પતંગબાજોએ જન જાગૃતિના સંદેશા સહિતની વિશાળ કાય પતંગ ગગનમાં લહેરાવી લોકોને મંત્રમુગ્ધ…
View More રાજકોટના ગગનમાં છવાયો દેશ પરદેશના રંગબેરંગી પતંગનો નજારો: લોકો મંત્રમુગ્ધઅભ્યાસ માટે મોબાઇલ માગતા પિતાએ ફડાકો ઝીંકતા પુત્રીનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં રૈયા રોડ પર રહેતી અને ધો.11માં અભ્યાસ કરતી સગીરાએ અભ્યાસ માટે પિતા પાસે મોબાઇલ માંગ્યો હતો. ત્યારે પિતાએ તુ તારા દાદનો મોબાઇલ લઇ લેજે…
View More અભ્યાસ માટે મોબાઇલ માગતા પિતાએ ફડાકો ઝીંકતા પુત્રીનો આપઘાતનો પ્રયાસસરધારમાં યુવતીનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ
રાજકોટ નજીક આવેલા સરધારમાં રહેતી યુવતીએ કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીને તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. આ બનાવ…
View More સરધારમાં યુવતીનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસદેવપરામાં પૈસાની લેતી-દેતીમાં કારખાનેદાર અને તેના ભત્રીજા સહિતનાએ મિત્રને માર માર્યો
શહેરમાં કોઠારીયા રોડ પર આવેલા દેવપરામાં કારખાનેદાર અને તેના ભત્રીજા સહિતના શખ્સોએ પૈસાની લેતી-દેતીમાં મિત્રને માર માર્યો હતો. હુમલાખોર શખ્સોએ દારૂના નશામાં આવી હુમલો કર્યો…
View More દેવપરામાં પૈસાની લેતી-દેતીમાં કારખાનેદાર અને તેના ભત્રીજા સહિતનાએ મિત્રને માર માર્યોરાજકોટમાં ત્રણ સ્થળે વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ યોજાયું
મારવાડી યુનિવર્સિટી, બેડી યાર્ડ ખાતે હેલીપેડ સ્થળ અને હીરાસર એરપોર્ટ ખાતે સુરક્ષ વ્યવસ્થા માટે 4338 પોલીસે મોરચો સંભાળ્યો આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ સમિટ માટે…
View More રાજકોટમાં ત્રણ સ્થળે વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ યોજાયુંપૂર્વ પતિ પાસે રહેતા પુત્રની યાદમાં માતાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
શહેરના કોઠારીયા ચોકડી નજીક રણુજાનગરમાં મૈત્રીકરાર કરી રહેતી પરિણીતાને પૂર્વ પતિ પાસે રહેલા પુત્રની યાદ આવતી હોવાથી તેણીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની…
View More પૂર્વ પતિ પાસે રહેતા પુત્રની યાદમાં માતાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુંનિવૃત્ત શિક્ષકને વાતોમાં ભોળવી 49 હજાર લઇ ભાગી ગયેલો આણંદપરનો ગઠિયો ઝડપાયો
રૈયારોડ પર આવેલા ચંદન પાર્કમમાં રહેતા નિવૃત શિક્ષક એસ્ટ્રોન ચોકમાં આવેલી બેંકમાંથી નાણા ઉપાડી બહાર નીકળતા ગઠીયાએ વૃધ્ધને સરકારી પેન્શનની સ્ક્રીમના નામે વાતોમાં વળગાવી રૂૂ.49,500…
View More નિવૃત્ત શિક્ષકને વાતોમાં ભોળવી 49 હજાર લઇ ભાગી ગયેલો આણંદપરનો ગઠિયો ઝડપાયોATMમાં લોડ કરવા આપેલા પૈસામાંથી કર્મચારી 10 લાખ ચાંઉ કરી ગયો
1.30 કરોડ લોડિંગ કરવા આપ્યા તેમાંથી 29 લાખ જમા કરી માત્ર 91 લાખ જ પરત કર્યા રીપોટિંગ પર્સને કમ્પ્યુટરમાં ડેટા ચેક કરતા હકીકત જાણવા મળી,…
View More ATMમાં લોડ કરવા આપેલા પૈસામાંથી કર્મચારી 10 લાખ ચાંઉ કરી ગયો