હાલના સમયમાં મોબાઈલમાં યુવાનો અને બાળકોમાં રિલ્સનું વળગણ વધારે જોવા મળી રહ્યું છે. બાળકો અને યુવાનો રિલ્સ જોવાના ચક્કરમાં મોબાઈલમાં કલાકોનો સમય પસાર કરે છે.…
View More મોબાઈલમાં રિલ્સ જોવાની ના પાડી માતાએ ઠપકો આપતા પુત્રીએ એસીડ પી લીધુંCategory: રાજકોટ
સેલ્ફ ડ્રાઈવમાં લઈ ગયેલી કારને અકસ્માત થયો, નુકસાનીના પૈસા માંગતા યુવાને ફિનાઈલ પીધું
શહેરના નવા થોરાળામાં રહેતો યુવાન સેલ્ફ ડ્રાઈવમાં કાર ભાડે લઈ ગયા બાદ તે કારનો અકસ્માત સર્જાતા સામાવાળાએ નુકસાનીના પૈસા માંગતાં યુવાને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ…
View More સેલ્ફ ડ્રાઈવમાં લઈ ગયેલી કારને અકસ્માત થયો, નુકસાનીના પૈસા માંગતા યુવાને ફિનાઈલ પીધુંદારૂના નશામાં યુવાને પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરતા ગંભીર
શહેરની ભાગોળે મોરબી રોડ પર આવેલા હડાળાના પાટીયા પાસે રહેતાં શ્રમિક યુવાને દારૂના નશામાં મધરાત્રે પોતાની જાતે શરીરે પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી લેતાં તેણે ગંભીર…
View More દારૂના નશામાં યુવાને પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરતા ગંભીર95 કરોડનો કરબોજ ફગાવતી સ્ટેન્ડિંગ, 47 કરોડની નવી યોજનાઓ
રેસકોર્ષ સંકુલનું 10 કરોડના ખર્ચે નવિનીકરણ અને બ્યુટિફિકેશન કરાશે, 25 કરોડના ખર્ચે ઇલેક્ટ્રિક બસો માટે ચાર્જિંગ સ્ટેશન અને સુવિધા, 6 કરોડનું વૃક્ષારોપણ મનપાની સ્ટેન્ડિંગ કમિટિની…
View More 95 કરોડનો કરબોજ ફગાવતી સ્ટેન્ડિંગ, 47 કરોડની નવી યોજનાઓબજેટ ‘ધોળો હાથી’, રેસકોર્સમાં કોન્ટ્રાક્ટરને ખટાવવાનો ખેલ
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજે મંજૂર કરવામાં આવેલા વર્ષ 2026-27ના બજેટને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ સખત શબ્દોમાં વમોળ્યું છે. તેમણે આ…
View More બજેટ ‘ધોળો હાથી’, રેસકોર્સમાં કોન્ટ્રાક્ટરને ખટાવવાનો ખેલરાજકોટ સિવિલમાં 700 થેલેસેમિયાગ્રસ્ત બાળકો રામભરોસે, ઠાલા જવાબોથી ભારે રોષ
સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા 700થી વધુ થેલેસેમિયા મેજર બાળકો હાલ ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. હોસ્પિટલ તંત્ર દ્વારા યોગ્ય સારવાર કે…
View More રાજકોટ સિવિલમાં 700 થેલેસેમિયાગ્રસ્ત બાળકો રામભરોસે, ઠાલા જવાબોથી ભારે રોષરાજકોટ જિલ્લામાં 80248 વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા
પરીક્ષાની કામગીરી માટે 1800થી વધુ સુપરવાઇઝરને જવાબદારી સોંપાઇ રાજ્યભરના ડીડીઓને આજે ગાંધીનગરમાં મહત્વની મીટિંગ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ લેવાનારી બોર્ડની પરિક્ષાનું કાઉન…
View More રાજકોટ જિલ્લામાં 80248 વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષાએરપોર્ટમાં ચોરાયેલી રૂપિયા 5 કરોડની ઘડિયાળ પરત અપાવનાર ઈન્સ્પેકટરને બિરદાવતા સાંસદો
તારીખ 20/01/26 ના રોજ સવારે હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી સવારે 8:35 વાગ્યે ઉપડતી એર ઇન્ડિયાની ફ્લાઈટ માં ચેકિંગ દરમિયાન લંડનના રહેવાસી ગોલ્ડ કાર્ડ મેમ્બર એનઆરઆઈ…
View More એરપોર્ટમાં ચોરાયેલી રૂપિયા 5 કરોડની ઘડિયાળ પરત અપાવનાર ઈન્સ્પેકટરને બિરદાવતા સાંસદોLED લાઇટ સામે ઝુબેશ, 15 દી’માં પાંચ લાખનો દંડ
રાજ્યમાં વાહનોના અકસ્માતોમાં આંખને આંજી દેતી જોખમી LED લાઇટ જવાબદાર હોવાનું સામે આવતા ગત 21મી જાન્યુઆરીના રાજ્યની વાહન-વ્યવહાર કમિશનર કચેરી દ્વારા એક પરિપત્ર જાહેર કરી…
View More LED લાઇટ સામે ઝુબેશ, 15 દી’માં પાંચ લાખનો દંડમનપાના દબાણ હટાવ શાખાએ પખવાડિયામાં રૂા.3.19 લાખનો વહીવટી ચાર્જ વસૂલ્યો
44 રેંકડી, કેબિન અને 1100 બોર્ડ-બેનરો જપ્ત કર્યા રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. 16/01/2026 થી31/01/2026 દરમ્યાન રાજકોટ શહેરમાં જાહેર માર્ગો પર અસ્થાઈ દબાણ…
View More મનપાના દબાણ હટાવ શાખાએ પખવાડિયામાં રૂા.3.19 લાખનો વહીવટી ચાર્જ વસૂલ્યો