લેબર પુરા પાડવ્યાનું કામ કરતા મેહુલનગરના શખ્સે દાગીના લઇ ગયા બાદ માલ પરત ન આપ્યો 150 ફૂટ રિંગ રોડ ઇમ્પીરિયલ હાઇટ્સની સામે શ્રુસીકેશ એકસોટીકામાં રહતા…
View More મંદીના માર વચ્ચે ગઠિયો વેપારીનું 55.46 લાખનું ચાંદી લઇ ફરારCategory: રાજકોટ
શાપર વેરાવળમાં પરપ્રાંતિય યુવાનની મિત્રના હાથે હત્યા
દારૂ પીધા બાદ ઘરે આવી ‘તે જ મોબાઇલ ચોરી લીધો છે’ તેમ કહી ઝપાઝપી કરી પ્રથમ માળે ફેંકી દેતા યુવાનનું મોત: આરોપી સકંજામાં શાપર વેરાવળમાં…
View More શાપર વેરાવળમાં પરપ્રાંતિય યુવાનની મિત્રના હાથે હત્યાબજરંગ દળ અને વિશ્ર્વ હિન્દુ પરિષદના બે કાર્યકરોને ધમકી, ચાર વિધર્મી સામે ગુનો નોંધાયો
ઈન્સ્ટાગ્રામ મારફતે હિન્દુ દેવી-દેવતાની અભદ્ર ટીપ્પણી કરનાર જંગલેશ્ર્વરના નામચીન શખ્સ સહિત ચારની શોધખોળ શહેરના કોઠારિયા રોડ ઉપર રહેતા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરને…
View More બજરંગ દળ અને વિશ્ર્વ હિન્દુ પરિષદના બે કાર્યકરોને ધમકી, ચાર વિધર્મી સામે ગુનો નોંધાયોરાજકોટ-અમરેલી-ધારી એસટી બસ તૂટેલા ફ્રન્ટ ગ્લાસ સાથે દોડાવવાની ફરિયાદ
ગુજ.એસટી મુસાફર હિતરક્ષક સમિતિની રાજકોટ બસપોર્ટ પરની વિઝિટમાં ક્ષતિ ધ્યાને આવી ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, નાગજીભાઈ વિરાણી, અમરેલીના પ્રતિનિધિ પ્રતાપભાઈ…
View More રાજકોટ-અમરેલી-ધારી એસટી બસ તૂટેલા ફ્રન્ટ ગ્લાસ સાથે દોડાવવાની ફરિયાદભગવતીપરામાં માતા-પિતા નોનવેજની દુકાને બેસવાની ના પાડતા પુત્રએ ફિનાઇલ પીધું
ભગવતીપરા શેરી નં. 12/6ના ખુણે રહેતાં નાસીરભાઇ અહેમદભાઇ ચૌહાણ (ઉ.વ.35) નામના યુવાને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બનાવની જાણ…
View More ભગવતીપરામાં માતા-પિતા નોનવેજની દુકાને બેસવાની ના પાડતા પુત્રએ ફિનાઇલ પીધુંધુળેટીએ ઇમર્જન્સી કોલમાં 16 ટકાનો વધારો
રાજકોટમાં 191 કેસ નોંધાયા, મારામારી- અકસ્માત સહિતની ઘટનાઓ રાજ્યભરમાં ધૂળેટીના તહેવારની ઉજવણી વચ્ચે ઈમર્જન્સી વિભાગોમાં કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગઈકાલે સાંજ સુધીમાં…
View More ધુળેટીએ ઇમર્જન્સી કોલમાં 16 ટકાનો વધારોમંજૂરી વગર મંડપ નાખનાર વેપારીઓ ઝપટે ચડ્યા, 47ને રૂા.3.57 લાખનો દંડ
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા એક સપ્તાહ દરમ્યાન રાજકોટ શહેરમાં જાહેર માર્ગો પર અસ્થાઈ દબાણ રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો તેમજ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની…
View More મંજૂરી વગર મંડપ નાખનાર વેપારીઓ ઝપટે ચડ્યા, 47ને રૂા.3.57 લાખનો દંડરેલવે પોલીસે 2.35 લાખનો ગુમ થયેલ સામાન પરત આપ્યો
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષા દળ (RPF) એ ફેબ્રુઆરી મહિનામાં વિવિધ અભિયાનો હેઠળ મુસાફરોની સુરક્ષા, સહાયતા અને રેલવે સંપત્તિના રક્ષણના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત…
View More રેલવે પોલીસે 2.35 લાખનો ગુમ થયેલ સામાન પરત આપ્યોલોકોના પાર્કિંગ સ્થળો પચાવી પાડવાનો ખાનગી સ્કૂલોનો કારસો
ત્રણ પાર્કિંગ માટે મોદી સ્કૂલે અને સ્વામિનારાયણ ગુરુકુળે ભરેલા ટેન્ડર રદ, અધિકારીઓને ટેન્ડર નહીં સ્વીકારવા તાકીદ મહાનગરપાલિકા દ્વારા અમુક કામોમાં આડકતરી રીતે પ્રાઇવેટ કંપનીઓ અને…
View More લોકોના પાર્કિંગ સ્થળો પચાવી પાડવાનો ખાનગી સ્કૂલોનો કારસોબાર કાઉન્સિલની ચૂંટણી વકીલો માટે લડે છે જીતુભાઇ પારેખ
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની સામાન્ય ચુંટલી – 2026 ના ઉમેદવાર જીતેન્દ્ર એચ. પારેખ, એડવોકેટ સને-1999 થી વકીલાતના કાર્યક્ષેત્રમાં રાજકોટ ખાતે સક્રિય થયેલ છે, પોતાના એલએલ.બી.…
View More બાર કાઉન્સિલની ચૂંટણી વકીલો માટે લડે છે જીતુભાઇ પારેખ