મેનેજરને માર મારી મોતને ઘાટ ઉતારવાના હાઇપ્રોફાઇલ કેસમાં જમાદાર યોગેશ ભટ્ટ અને સિકયુરિટી હેડ ક્રિપાલસિંહ ચુડાસમાને પણ જન્મટીપ, 8 વર્ષ જૂના કેસમાં અન્ય સાતને શંકાનો…
View More રાજમોતી ઓઇલ મિલવાળા સમીર શાહ સહિત 3ને આજીવન કેદCategory: રાજકોટ
ગોંડલ નજીક અકસ્માતમાં રાજકોટના શિક્ષકનું મોત
26મી જાન્યુઆરીએ કોલીથડ સ્કૂલમાં સેવા આપી પરત આવતા રસ્તામાં કાળ ભેટ્યો ગોંડલ નજીક અકસ્માતમાં રાજકોટના અંબિકા ટાઉનશીપમાં રહેતા નિવૃત શિક્ષકનું મોત થયું હતું. 26મી જાન્યુઆરીએ…
View More ગોંડલ નજીક અકસ્માતમાં રાજકોટના શિક્ષકનું મોતકોઠારિયાના યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી રેસકોર્સમાં ઝેર પી કર્યો આપઘાત
શહેરમાં વ્યાજખોરીની નાખ્વા પોલીસ દ્વારા લોકદરબાર યોજવામાં આવી રહ્યા છે. તેમ છતા વ્યાજખોરોને પોલીસનો ડર ના હોય તેમ વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોએ માનવ જીંદગી ટુંકાવી…
View More કોઠારિયાના યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી રેસકોર્સમાં ઝેર પી કર્યો આપઘાતસિટી બસમાંથી 19 ખુદાબક્ષો પકડાતાં 3 કંડક્ટર સસ્પેન્ડ
એજન્સીને રૂા. 6000ની પેનલ્ટી ફટકારાઈ, ટિકિટ વગરનાને થયો રૂા.2090નો ચાંદલો મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસ અને સીટી બસની સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. જેમાં ટીકીટ…
View More સિટી બસમાંથી 19 ખુદાબક્ષો પકડાતાં 3 કંડક્ટર સસ્પેન્ડSNKમાં પીડિત છાત્રા-માતાને રૂમમાં બે કલાક બેસાડી રાખ્યાના આક્ષેપ
ન્યાય માટે લડત લડતા વિદ્યાર્થી સંગઠનો માટે શાળામાં પ્રવેશબંધી, રજૂઆત કરવા જતા ગેટને તાળા મારી રોકી દેવાતા ઘર્ષણ પીડિતાના પિતાને પણ પૂછપરછ અને વાત કરવાના…
View More SNKમાં પીડિત છાત્રા-માતાને રૂમમાં બે કલાક બેસાડી રાખ્યાના આક્ષેપકોલેજોમાં નવો અભ્યાસક્રમ શરૂ કરવા માટે નેક એક્રેડિટેશન ફરજિયાત કરતી યુનિ.
સૌ.યુનિ.ની બોર્ડ ઓફ ડિરેકટરની મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા એક્ટ બાદ અને કાયમી કુલપતિ ડો.ઉત્પલ જોશીની નિયુક્તિ બાદની બોર્ડ ઓફ ડિન્સની પ્રથમ બેઠક…
View More કોલેજોમાં નવો અભ્યાસક્રમ શરૂ કરવા માટે નેક એક્રેડિટેશન ફરજિયાત કરતી યુનિ.બાકીદારોની વધુ 4 મિલકત સીલ રહેણાકના 4 નળ જોડાણો કપાયા
મહાનગરપાલિકાના વેરાવિભાગ દ્વારા નુતન પ્રેસ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.29.00 લાખનો ચેક આપેલ, જામનગર રોડ પર આવેલ 1-યુનિટના…
View More બાકીદારોની વધુ 4 મિલકત સીલ રહેણાકના 4 નળ જોડાણો કપાયાપરાપીપળિયા ગામ વિસ્તારમાં પારાવાર સમસ્યા : આપ
જામનગર હાઈવે પર પરાપિપળિયા ગામના પાટિયા પાસે આવેલ મારૂતિ નંદન સોસાયટી સહિતના વિસ્તારોમાં વર્ષોથી ભુગર્ભ રોડ-રસ્તા, આંગણવાડી સહિતની સમસ્યાનો ઉકેલ ન આવતા આમ આદમી પાર્ટીએ…
View More પરાપીપળિયા ગામ વિસ્તારમાં પારાવાર સમસ્યા : આપહેન્ડિક્રાફ્ટના મહિલા ધંધાર્થીને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સજા ફટકારતી કોર્ટ
મોરબી રોડ પર આવેલા હડાળા ગામે રહેતા મહિલાએ હેન્ડિક્રાફટનો નવો ધંધો શરૂૂ કરવા લીધેલા હાથ ઉછીનાં રૂૂ.4.20 લાખની ચુકવણી માટે આપેલો ચેક પરત ફરવાના…
View More હેન્ડિક્રાફ્ટના મહિલા ધંધાર્થીને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સજા ફટકારતી કોર્ટહું ચેરમેન બન્યો ત્યારે ધવલ દવે જિલ્લા ભાજપના પ્રભારી હતા જ નહીં: નરેન્દ્રસિંહ
નનામા પત્ર દ્વારા સહકારી સંસ્થાને બદનામ કરનારને ભગવાન સદ્બુદ્ધી આપે રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી ધવલ દવે સામે વાયરલ થયેલ નનામી પત્રિકામાં રાજકોટ- લોધીકા સહકારી સંઘના…
View More હું ચેરમેન બન્યો ત્યારે ધવલ દવે જિલ્લા ભાજપના પ્રભારી હતા જ નહીં: નરેન્દ્રસિંહ