સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પીટલમાં અવાર નવાર તબીબો-સિકયુરીટી સ્ટાફ સાથે દર્દીના પરિવારજનો વચ્ચે ઘર્ષણ થતા હોવાના બનાવો સામે આવતા રહ્યા છે ત્યારે વધુ એક…
View More સિવિલમાં સિકયુરિટી અને દર્દીના પરિવારજનો વચ્ચે ધબધબાટીCategory: રાજકોટ
કેન્ટીન સંચાલક મહિલા ઉપર નિર્લજ્જ હુમલો કરવાના કેસમાં આરોપીને બે વર્ષની જેલ
શહેરની ભાગોળે બેડી ગામ ખાતે નાસ્તા કેન્ટીન ચલાવતા મહિલા કેન્ટીન બંધ કરીને નજીકના પોતાના રહેણાંક રૂૂમમાં ગયા હતા ત્યારે ગામના સંજય દિનેશભાઈ મકવાણા નામના…
View More કેન્ટીન સંચાલક મહિલા ઉપર નિર્લજ્જ હુમલો કરવાના કેસમાં આરોપીને બે વર્ષની જેલપનીરના 300માંથી 100 સેમ્પલ ફેલ
ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડામાં હોટેલોમાં ચાલતો ભેળસેળનો ખેલ પકડાયો ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી(FDCA) ગાંધીનગર દ્વારા થોડા સમય અગાઉ જ રાજ્યભરની 300થી વધુ હોટલોમાં…
View More પનીરના 300માંથી 100 સેમ્પલ ફેલબાકીદારોની વધુ 7 મિલકત સીલ, રૂા.30.86 લાખની સ્થળ પર વસૂલાત
મનપાના વેરા વિભાગ દ્વારા નાણાકિય વર્ષ પૂરુ થવાને જુજદિવસો બાકી હોય મીલકત વેરો બાકી હોય તેવા આસામીઓ વિરૂદ્ધ કડક રિકવરી ઝુંબેશ શરૂ કરી આજ રોજ…
View More બાકીદારોની વધુ 7 મિલકત સીલ, રૂા.30.86 લાખની સ્થળ પર વસૂલાતમનપાના ટાઉન પ્લાનર સહિતની 4 પોસ્ટ માટે તા. 2 માર્ચે લેખિત પરીક્ષા
ઉમેદવારો મનપાની વેબસાઈટ પરથી તા. 24 ફેબ્રુઆરીથી કોલલેટર ડાઉનલોડ કરી શકશે મહાનગરપાલિકામાં અનેક વિભાગોમાં ઉચ્ચઅધિકારીઓની પોસ્ટ ઘણા સમયથી ખાલી છે. જેના માટે લેખિત પરીક્ષા ઈન્ટરવ્યુ…
View More મનપાના ટાઉન પ્લાનર સહિતની 4 પોસ્ટ માટે તા. 2 માર્ચે લેખિત પરીક્ષાપાણીજન્ય રોગચાળાના મંડાણ: કમળો-ટાઈફોઇડના 3 કેસ
સામાન્ય તાવ-શરદી 1803, ડેન્ગ્યુ-2 અને ઝાડા-ઊલટીના 184 નવા દર્દી નોંધાયા શહેરમાં ઠંડીનું પ્રમાણ ઘટતા પાણીજન્ય રોગચાળામાં ઉછાળો જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગના ડોર ટુ ડોર…
View More પાણીજન્ય રોગચાળાના મંડાણ: કમળો-ટાઈફોઇડના 3 કેસવહેલી સવારે ગાઢ ધુમ્મસનું આક્રમણ, મુંબઇથી રાજકોટની બે ફલાઇટ મોડી પડી
સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી હવે શિયાળો ધીમા પગે વિદાય લઇ રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયુ હતુ જેના કારણે હાઇવે…
View More વહેલી સવારે ગાઢ ધુમ્મસનું આક્રમણ, મુંબઇથી રાજકોટની બે ફલાઇટ મોડી પડીરતનપર રામજી મંદિરના બગીચામાં આર્થીક ભીંસથી શિક્ષકનો આપઘાત
રાજકોટના મોરબી હાઇવે પર આવેલા રામજી મંદિરના બગીચામા શિક્ષકે આર્થીક ભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. મિત્ર સાથે…
View More રતનપર રામજી મંદિરના બગીચામાં આર્થીક ભીંસથી શિક્ષકનો આપઘાત‘તેરા તુજકો અંતર્ગત’ ફ્રોડનો ભોગ બનનાર અરજદારને 2.61 લાખની રકમ પરત અપાવતી ગાંધીગ્રામ પોલીસ
હાલના સમયમા લોકો લોભ લાલચ અને ડરના કારણે અથવા ટેકનોલોજીની જાણકારીના અભાવે સાઇબર ક્રાઇમનો ભોગ બની રહયા છે ત્યારે ગાંધીગ્રામ પોલીસ વિસ્તારના લોકોને તેઓની અરજી…
View More ‘તેરા તુજકો અંતર્ગત’ ફ્રોડનો ભોગ બનનાર અરજદારને 2.61 લાખની રકમ પરત અપાવતી ગાંધીગ્રામ પોલીસચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ટોર્ચર કરે છે : શક્તિસિંહ ગોહિલ
રાજકોટમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં ભાજપ પર આકરા પ્રહારો કરી કોંગ્રેસના તમામ ઉમેદવારોને હિંમત રાખી લડવાની અપીલ કરી ભાજપ દ્વારા 500 વાળી નોટો આપી મતદારોને…
View More ચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ટોર્ચર કરે છે : શક્તિસિંહ ગોહિલ