મિત્રના જન્મદિવસની ઉજવણી કર્યા બાદ પરિસરમાંથી લાશ મળી સુરતનો નિલય કૈલાશભાઈ પટેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, બેંગલુરુ (ઈંઈંખ-ઇ)માં રવિવારે વહેલી સવારે કેમ્પસ હોસ્ટેલ પરિસરમાં મૃત…
View More સુરતમાં પટેલ યુવાનનું બેંગલુરૂ આઇ.આઇ.એમ.માં ભેદી સંજોગોમાં મોતCategory: રાષ્ટ્રીય
ચીનના HMPV વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો, અમદાવાદમાં 2 મહિનાનું બાળક પોઝિટિવ
HMPV વાયરસને લઈને ગુજરાતમાંથી સૌથી મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવે ગુજરાતમાં પણ આ વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. અમદાવાદમાં HMPV શંકાસ્પદ…
View More ચીનના HMPV વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો, અમદાવાદમાં 2 મહિનાનું બાળક પોઝિટિવદિલ્હીમાં રહેતા 16000 બાંગ્લાદેશીઓને હાંકી કઢાશે
ગેરકાયદે રહેતા લોકોનો આધાર તથા મતદાર ઓળખપત્રોની ચકાસણી પૂરજોશમાં દિલ્હીના તમામ 15 જિલ્લાઓની ઝૂંપડપટ્ટીમાં વર્ષોથી ગેરકાયદેસર રીતે રહેતા લાખો બાંગ્લાદેશી નાગરિકોને તેમના દેશમાં પાછા ફરવું…
View More દિલ્હીમાં રહેતા 16000 બાંગ્લાદેશીઓને હાંકી કઢાશેઆતિશિએ તેના પિતા બદલ્યા છે: ભાજપ નેતા બિધુરી બેફામ
દિલ્હીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવવા નિવેદન બાદ નવો વિવાદ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા રાજધાનીમાં ચૂંટણી પ્રચાર તેજ થઈ ગયો છે. આ દરમિયાન વિવાદાસ્પદ…
View More આતિશિએ તેના પિતા બદલ્યા છે: ભાજપ નેતા બિધુરી બેફામનાગપુરમાં બર્ડ ફલૂથી 3 વાઘ, 1 દીપડાંનાં મોત
મહારાષ્ટ્રના નાગપુરમાં ગોરેવાડા રેસ્ક્યુ સેન્ટરમાંH5N1 વાયરસને કારણે ત્રણ વાઘ અને એક ચિત્તો મૃત્યુ પામ્યા છે. આ મૃત્યુ ડિસેમ્બર મહિનામાં થયા હતા, ત્યારબાદ અધિકારીઓએ સમગ્ર…
View More નાગપુરમાં બર્ડ ફલૂથી 3 વાઘ, 1 દીપડાંનાં મોત20 રાજ્યોમાં ધુમ્મસ છવાયું, દેશમાં ઠંડીથી 15 લોકોનાં મોત
કાશ્મીરમાં માઈનસ 8 ડિગ્રી તાપમાન, 12 ફ્લાઈટ્સ રદ, 150થી વધુ મોડી પડી, સેંકડો ટ્રેનોની અવરજવર પ્રભાવિત અતિશય ઠંડી વચ્ચે ઉત્તર ભારતમાં પણ ગાઢ ધુમ્મસ છવાઈ…
View More 20 રાજ્યોમાં ધુમ્મસ છવાયું, દેશમાં ઠંડીથી 15 લોકોનાં મોતBPSC પરીક્ષા મામલે પોલીસ પ્રશાંત કિશોરને થપ્પડ મારી અંધારામાં બળજબરીથી ઉઠાવી ગઈ
BPSC પરીક્ષાનો વિરોધ કરવા ગાંધી મેદાનમાં અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર બેઠેલા જન સૂરજના વડા પ્રશાંત કિશોરને પટના પોલીસે કસ્ટડીમાં લઈ લીધા છે. પટના પોલીસે…
View More BPSC પરીક્ષા મામલે પોલીસ પ્રશાંત કિશોરને થપ્પડ મારી અંધારામાં બળજબરીથી ઉઠાવી ગઈપાતાલ લોક-2, 10 જાન્યુઆરીથી પ્રાઇમ વીડિયો પર, ટ્રેલર રિલીઝ
એકટર જયદીપ અહલાવત રામ ચૌધરીની ભૂમિકામાં એમેઝોન પ્રાઇમ વીડિયોની સૌથી લોકપ્રિય શ્રેણીમાંની એક પાતાલ લોક તેની સીઝન 2 સાથે પરત ફરી રહી છે. ફેન્સનો ઉત્સાહ…
View More પાતાલ લોક-2, 10 જાન્યુઆરીથી પ્રાઇમ વીડિયો પર, ટ્રેલર રિલીઝસુનિલ ગાવસ્કરનું અપમાન, ઓસ્ટ્રેલિયાએ ટ્રોફી આપવા માટે સ્ટેજ પર ન બોલાવ્યા
ક્રિકેટમાં ડંકો વગાડવા માટે જાણીતી ઓસ્ટ્રેલિયન ટીમનો ઘમંડ પણ આસમાને વ્યાપ્યો છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાવાળાનો ફરી એક વાર ઘમંડ સામે આવ્યો હતો.…
View More સુનિલ ગાવસ્કરનું અપમાન, ઓસ્ટ્રેલિયાએ ટ્રોફી આપવા માટે સ્ટેજ પર ન બોલાવ્યાઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં રોહિત-કોહલી ઉપરાંત અન્ય 3 ખેલાડીનું પણ પત્તું કપાશે
રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, અભિમન્યુ ઇશ્ર્વરન પર લટકતી તલવાર ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં કારમી હાર બાદ ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફારોની શક્યતા છે. આગામી ટેસ્ટ મેચ…
View More ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં રોહિત-કોહલી ઉપરાંત અન્ય 3 ખેલાડીનું પણ પત્તું કપાશે