વિધાનસભા ચૂંટણીમાં મતગણતરી દરમિયાન ભાજપે બહુમતનો આંકડો પાર કરી લીધો છે. ત્યારે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ખરાબ દેખાવ પર સામાજિક કાર્યકર્તા અન્ના…
View More વારંવાર કહ્યું પણ મારી વાત ન માની: ચેલાની હાર પર ગુરૂ અન્નાની ટકોરCategory: રાષ્ટ્રીય
હમ તો ડૂબે હૈ સનમ તુમ કો ભી લે ડૂબેંગે: આપ-કોંગ્રેસે કહેવત સાચી ઠેરવી
મત ટકાવારીના પ્રારંભિક વિશ્ર્લેષણ મુજબ ભાજપને 47, આપને 43 અને કોંગ્રેસને 7 ટકા જેટલા મત મળ્યા: ભેગા મળી લડ્યા હોત તો પરિણામો કદાચ જુદા હોત…
View More હમ તો ડૂબે હૈ સનમ તુમ કો ભી લે ડૂબેંગે: આપ-કોંગ્રેસે કહેવત સાચી ઠેરવીઅનેક કારણોથી યમુના કાંઠે ડૂબી કેજરીવાલની નાવ
અનેક નેતાઓનો જેલવાસ, શીશમહેલ, લીકર પોલિસી અને રાજધાનીમાં ગંદકી તથા યમુનામાં ઝેરના મુદ્દે કેજરીવાલ એન્ડ પાર્ટી પરથી લોકોનો ભરોષો ઉઠ્યો દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આજે…
View More અનેક કારણોથી યમુના કાંઠે ડૂબી કેજરીવાલની નાવદિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAPના મોટા નેતા હાર્યા, કેજરીવાલ-સિસોદિયા પોતાની સીટ ના બચાવી શક્યા, આતિશીની જીત
દિલ્હીમાં 8મી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. વિધાનસભા ચૂંટણીમાં…
View More દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAPના મોટા નેતા હાર્યા, કેજરીવાલ-સિસોદિયા પોતાની સીટ ના બચાવી શક્યા, આતિશીની જીતયુરિક એસિડના કારણો અને તેની અસરકારક સારવાર
તાજેતરમાં લોકો ને યુરિક એસિડ વધવાની સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. ઘણા લોકો યુરિક એસિડની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ સમસ્યા માત્ર વૃદ્ધોમાં…
View More યુરિક એસિડના કારણો અને તેની અસરકારક સારવારધરપકડ કરાયેલ વ્યક્તિને કારણ બતાવવું બંધારણીય ફરજિયાત, નહીં તો ધરપકડ ગેરકાયદે: સુપ્રીમ
ધરપકડ ના કારણની જાણ વ્યક્તિ ઉપરાંત સગા-સંબંધીને પણ કરવી જરૂરી સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં કહ્યું હતું કે બંધારણની કલમ 22(1) હેઠળ ધરપકડ કરાયેલ…
View More ધરપકડ કરાયેલ વ્યક્તિને કારણ બતાવવું બંધારણીય ફરજિયાત, નહીં તો ધરપકડ ગેરકાયદે: સુપ્રીમમહાકુંભમાં ઈતિહાસ: શ્રદ્ધાળુઓનો આંકડો 42 કરોડને પાર
હજુ 19 દિવસ બાકી હોવાથી ડૂબકી લગાવનારાઓની સંખ્યા 50 કરોડને આંકે પહોંચશે પૃથ્વી પરનો સૌથી મોટો મેળો એટલે મહાકુંભ, જેમાં શંકાને કોઈ સ્થાન નથી. મહાકુંભમાં…
View More મહાકુંભમાં ઈતિહાસ: શ્રદ્ધાળુઓનો આંકડો 42 કરોડને પારદિલ્હીમાં ‘આપ’નો ગઢ ધરાશાયી, રાજકીય દંગલમાં ભાજપ બલવાન
આમઆદમી પાર્ટી અને કોંગ્રેસના મોટા માથા રગદોળાયા, 27 વર્ષ બાદ ભાજપની સત્તામાં વાપસી ખુદ કેજરીવાલ, આતીશી અને સીસોદિયાને પણ જીતવામાં ફાંફાં, આપ સરકારના અનેક પ્રધાનો…
View More દિલ્હીમાં ‘આપ’નો ગઢ ધરાશાયી, રાજકીય દંગલમાં ભાજપ બલવાનગૌતમ અદાણીએ પુત્રના લગ્ન પ્રસંગે 10 હજાર કરોડના દાનની જાહેરાત કરી નવો ચીલો ચિતર્યો
દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના પુત્ર જીતના લગ્ન પૂર્ણ થયા છે. અમદાવાદમાં થયેલા આ લગ્ન વિશે ગૌતમ અદાણીએ પોતે માહિતી…
View More ગૌતમ અદાણીએ પુત્રના લગ્ન પ્રસંગે 10 હજાર કરોડના દાનની જાહેરાત કરી નવો ચીલો ચિતર્યોટૂંક સમયમાં આવશે નાગિન-7 એકતા કપૂરે શેર કર્યો વીડિયો
ટીવી-પ્રોડ્યુસર એકતા કપૂરે ‘નાગિન 6’ પર પડદો પડી ગયા પછી લગભગ 18 મહિના બાદ નાગિન 7ની ઑફિશ્યલ જાહેરાત કરી છે. હાલમાં એકતાએ સોશ્યલ મીડિયા…
View More ટૂંક સમયમાં આવશે નાગિન-7 એકતા કપૂરે શેર કર્યો વીડિયો