વક્ફ સુધારા કાયદાને પડકારતી અનેક અરજીઓ પર આજથી સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી શરૂૂ થઈ ગઈ છે. આ કેસની સુનાવણી ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના કરી…
View More વકફ એટલે અલ્લાહને દાન, તેનો ઉપયોગ બદલી શકાતો નથી: સુપ્રીમમાં કપિલ સિબ્બલની દલીલCategory: રાષ્ટ્રીય
રાજાઓ યુદ્ધના મેદાનથી 70 કિ.મી. પહેલા જ પોતાની દીકરીઓ લઇ મુગલો પાસે પહોંચી જતા
રાજસ્થાનના દિગ્ગજ નેતા અને આરએલપી સુપ્રીમો નાગોર સાંસદ હનુમાન બેનીવાલે રાજસ્થાનના રાજાઓને લઈને વિવાદિત ટિપ્પણી કરતા ભારે હોબાળો થઈ ગયો છે. હવે તેમના નિવેદન પર…
View More રાજાઓ યુદ્ધના મેદાનથી 70 કિ.મી. પહેલા જ પોતાની દીકરીઓ લઇ મુગલો પાસે પહોંચી જતાહાફિઝ જેવા આતંકીઓને સોંપી દો એટલે વાત પૂરી
ઇઝરાયેલ ખાતેના ભારતીય રાજદૂત જે. પી. સિંહે કહ્યું, અમેરિકા ભારતને તહવ્વુર રાણાને સોંપી શકતું હોય તો પાક. કેમ નહીં ? ઈઝરાયલમાં ભારતના રાજદૂત કહે છે…
View More હાફિઝ જેવા આતંકીઓને સોંપી દો એટલે વાત પૂરી8 કરોડ વાહનચાલકોને 12,000 કરોડનો દંડ
દેશમાં ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રીતે ચલાવવા માટે પરિવહન વિભાગ અને ટ્રાફિક પોલીસ સતત નવા નિયમો અને કાયદાઓ લાગુ કરી રહ્યા છે. લોકો ટ્રાફિક નિયમોનો…
View More 8 કરોડ વાહનચાલકોને 12,000 કરોડનો દંડનીટ પરીક્ષા કૌભાંડમાં નકલી આધારકાર્ડનું રેકેટ ખુલ્યું
કર્ણાટક ગયેલી ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ કરતા એડવોકેટની સંડોવણી ખુલી કર્ણાટક સેન્ટર કરવા ગુજરાતના અનેક વિદ્યાર્થીના આધારકાર્ડમાં ચેડા કર્યાનો ઘટસ્ફોટ નીટની પરીક્ષામાં 650થી વધુ માર્ક…
View More નીટ પરીક્ષા કૌભાંડમાં નકલી આધારકાર્ડનું રેકેટ ખુલ્યુંગુજરાતની 8 સહિત 183 જળ જીવન યોજનાની ચકાસણી
ગ્રાઉન્ડ નિરીક્ષણ માટે કેન્દ્રની 100 ટીમો ઉતરી પડશે સરકારે દેશભરમાં જળ જીવન મિશન યોજનાઓના ગ્રાઉન્ડ નિરીક્ષણ માટે કેન્દ્રીય નોડલ અધિકારીઓની 100 ટીમો મોકલવાનો નિર્ણય લીધો…
View More ગુજરાતની 8 સહિત 183 જળ જીવન યોજનાની ચકાસણીઓપરેશન સિંદૂર: ગોલ્ડન ટેમ્પલમાં હવાઈ સંરક્ષણ તોપ તૈનાત કરાઈ હતી
આર્મી એર ડિફેન્સના ડિરેક્ટર જનરલ, લેફ્ટનન્ટ જનરલ સુમેર ઇવાન ડીથકુન્હાએ ગઇકાલે ખુલાસો કર્યો હતો કે ઓપરેશન સિંદૂર દરમિયાન, અમૃતસરમાં સુવર્ણ મંદિરના મેનેજમેન્ટે પાકિસ્તાન તરફથી…
View More ઓપરેશન સિંદૂર: ગોલ્ડન ટેમ્પલમાં હવાઈ સંરક્ષણ તોપ તૈનાત કરાઈ હતીઅટારી-વાઘા બોર્ડર પર ફરી બીટિંગ રિટ્રીટ શરૂ
દેશની સરહદ પર તણાવ ભલે ગમે તેટલો હોય, પણ અટારી-વાઘા બોર્ડર પરનો દેશપ્રેમનો જુસ્સો ક્યારેય ઓછો નથી થતો! ઓપરેશન સિંદૂર બાદ 12 દિવસ માટે રોકાયેલો…
View More અટારી-વાઘા બોર્ડર પર ફરી બીટિંગ રિટ્રીટ શરૂપાછળથી પસ્તાવા કરતા સાવધ રહેવું સારું: સેલેબી કેસમાં કોર્ટની ટિપ્પણી
તુર્કીની ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપનીની પરમીટ રદ કરવાનો મામલો દિલ્હી હાઈકોર્ટે ટર્કિશ ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને કાર્ગો સર્વિસ કંપની સેલેબી એરપોર્ટ સર્વિસીસ ઈન્ડિયાના પરમિટ લાઇસન્સ રદ કરવાના…
View More પાછળથી પસ્તાવા કરતા સાવધ રહેવું સારું: સેલેબી કેસમાં કોર્ટની ટિપ્પણીયુ.પી.માં લૂંટ-હત્યાનો વધુ એક આરોપી એન્કાઉન્ટરમાં ઠાર કરાયો
યુપીમાં ફરી એકવાર પોલીસ એન્કાઉન્ટર થયું છે. ગોંડામાં, પોલીસે 1 લાખ રૂૂપિયાનું ઈનામ ધરાવતા ગુનેગાર સોનુ પાસીને એન્કાઉન્ટરમાં મારી નાખ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર, એન્કાઉન્ટર દરમિયાન,…
View More યુ.પી.માં લૂંટ-હત્યાનો વધુ એક આરોપી એન્કાઉન્ટરમાં ઠાર કરાયો