મહારાષ્ટ્રમાં નાગપુરથી કોલકાતા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ ઉડાન દરમિયાન પક્ષી સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે ફ્લાઈટને યુ-ટર્ન લઈને નાગપુર પરત ફરવું પડ્યું.…
View More પક્ષી અથડાતા કોલકતાની ઇન્ડિગોની ફલાઇટ પરત ફરીCategory: રાષ્ટ્રીય
‘મારા સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, હું તો માફ કરી દઇશ પણ…’ બિહારમાં અપશબ્દોના ઉપયોગ પર ભાવુક થયા PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારમાં મહિલાઓ માટે રાજ્ય જીવિકા નિધિ ક્રેડિટ કોઓપરેટિવ યુનિયન લિમિટેડનું લોન્ચિંગ કર્યું. પ્રધાનમંત્રીએ આ પહેલનો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રારંભ…
View More ‘મારા સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, હું તો માફ કરી દઇશ પણ…’ બિહારમાં અપશબ્દોના ઉપયોગ પર ભાવુક થયા PM મોદીસોનામાં તેજી યથાવત..આજે પણ 400 રૂપિયાનો વધારો નોંધાયો
2 સપ્ટેમ્બરના રોજ શરૂૂઆતના વેપાર દરમિયાન સોનાના ભાવમાં વધારો થયો હતો. આ મહિનાના અંતમાં યુએસ વ્યાજ દરમાં ઘટાડો થવાની અપેક્ષાઓ વધી રહી છે. આજે સતત…
View More સોનામાં તેજી યથાવત..આજે પણ 400 રૂપિયાનો વધારો નોંધાયોમુંબઇના રસ્તાઓ ખાલી કરો: મરાઠા આંદોલનકારીઓને હાઇકોર્ટનો આદેશ
મુંબઇ આવતા ચળવળકારોને સરહદે રોકવા આદેશ એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, બોમ્બે હાઈકોર્ટે સોમવારે કહ્યું કે બધા મરાઠાઓને અનામત આપવાના મુદ્દે મનોજ જરંગે પાટિલના વિરોધે બધી શરતોનું…
View More મુંબઇના રસ્તાઓ ખાલી કરો: મરાઠા આંદોલનકારીઓને હાઇકોર્ટનો આદેશપાક. સાથે બિઝનેસ કરવા ટ્રમ્પે ભારત સાથેના સંબંધો કુર્બાન કર્યા
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનો પ્રહાર ભારત સાથે ટેરિફ વોર શરૂૂ કરીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના જ દેશમાં ઘેરાઈ રહ્યા છે. હવે અમેરિકાના પૂર્વ…
View More પાક. સાથે બિઝનેસ કરવા ટ્રમ્પે ભારત સાથેના સંબંધો કુર્બાન કર્યાSCO બેઠક પછી બદલાતો પવન જોઈ ટ્રમ્પ ભૂરાયા: દવાઓ પર 200 ટકા ટેરિફ
ચીનમાં યોજાયેલી શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠક બાદ અમેરિકાના પગે રેલો આવ્યો હોવાનું અને પ્રમુખ ટ્રમ્પ વધુ ભુરાયા થયાનું જણાય છે, એક તરફ તેમણે ભારતે ટેરિફ…
View More SCO બેઠક પછી બદલાતો પવન જોઈ ટ્રમ્પ ભૂરાયા: દવાઓ પર 200 ટકા ટેરિફયમુનાના પૂરમાં દિલ્હી ડૂબ્યું, પંજાબમાં વરસાદના કહેરથી 30નાં મોત
દિલ્હી-ગુરુગ્રામના અનેક વિસ્તારોમાં પાણી ઘુસતા જનજીવન ઠપ; મેટ્રો-બસ સેવા બંધ; લોકોને ઘરેથી કામ કરવા સૂચના; 448 ફ્લાઇટોને અસર પંજાબના 1300થી વધુ ગામડાઓ પૂરની ચપેટમાં ;…
View More યમુનાના પૂરમાં દિલ્હી ડૂબ્યું, પંજાબમાં વરસાદના કહેરથી 30નાં મોતલલિત મોદીએ વ્યક્તિગત કારણોસર વીડિયો લીક કર્યો
લલિત મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા હરભજન સિંહ અને શ્રીસંત વચ્ચે થપ્પડ મારવાની ઘટનાનો વીડિયો જોઈને હરભજન સિંહ ગુસ્સે ભરાયો છે. હરભજન સિંહે લલિત…
View More લલિત મોદીએ વ્યક્તિગત કારણોસર વીડિયો લીક કર્યોએશિયા હોકી કપમાં ટીમ ઇન્ડિયાની જીતની હેટ્રિક, કઝાકિસ્તાનને 15-0થી હરાવ્યું
અભિષેકે 4, સુખજીતે 3, હરમનપ્રિતે 2 અને જુગરાજસિંહે 2 ગોલ ફટકાર્યા એશિયા કપ 2025માં પોતાનું વર્ચસ્વ ચાલુ રાખતા, ભારતીય હોકી ટીમે જીતની હેટ્રિક પૂર્ણ કરી.…
View More એશિયા હોકી કપમાં ટીમ ઇન્ડિયાની જીતની હેટ્રિક, કઝાકિસ્તાનને 15-0થી હરાવ્યુંરોહિત શર્માએ 45 દિવસમાં 20 કિલો વજન ઘટાડ્યું
ભારતના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ 45 દિવસ દરમિયાન 20 કિલો વજન ઘટાડ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે એશિયા કપ પછી ભારતની…
View More રોહિત શર્માએ 45 દિવસમાં 20 કિલો વજન ઘટાડ્યું