સોમવારે બપોરે પલવલના ઉતાવડ ગામમાં એક પોલીસકર્મીની ઝડપી કારે ટક્કર મારતા બે શાળાના વિદ્યાર્થીઓના મોત થયા. તે જ સમયે, ત્રીજા વિદ્યાર્થીને ગંભીર હાલતમાં નજીકની…
View More હરિયાણામાં શાળાએથી પરત આવતા ત્રણ માસૂમ ભાઇઓને પોલીસે કચડ્યા, બેનાં મોત, એક ગંભીરCategory: રાષ્ટ્રીય
આવતીકાલે વડાપ્રધાન મોદી 75 વર્ષના થશે, દેશમાં ઉત્સવનો માહોલ
છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પીએમના જન્મ દિવસ નિમિતે વિકાસકાર્યો, સેવાલક્ષી પ્રોજેકટો હાથ ધરાયા છે: 71માં જન્મદિને કોરોનાની રસીના રેકોર્ડ 25 મિલિયન ડોઝ અપાયા હતા ગુજરાતના…
View More આવતીકાલે વડાપ્રધાન મોદી 75 વર્ષના થશે, દેશમાં ઉત્સવનો માહોલશેરબજારમાં તેજી: સેન્સેક્સ 550 પોઇન્ટ અને નિફ્ટી 150 પોઇન્ટ ઉપર
ઉઘડતી બજારે સોના-ચાંદીમાં આંશિક વધારો જોવા મળ્યો! ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ટોક નો તબક્કો નવી દિલ્હીમાં આજથી શરૂૂ થયો છે ત્યારે પોઝિટિવ સંકેતોના પગલે…
View More શેરબજારમાં તેજી: સેન્સેક્સ 550 પોઇન્ટ અને નિફ્ટી 150 પોઇન્ટ ઉપરડિંગુચા પરિવારને મોતના મુખમાં ધકેલનાર ફેનિલ પટેલ ઝડપાયો
ત્રણ વર્ષ અગાઉ અમેરિકામાં ગેરકાયદે ઘુસાડવાનો હતો માસ્ટર માઈન્ડ, પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ ત્રણ વર્ષ પહેલાં યુએસ બોર્ડરની મિનેસોટા ખાતે થીજીને મૃત્યુ પામેલા મહેસાણાના ડિંગુચા ગામના…
View More ડિંગુચા પરિવારને મોતના મુખમાં ધકેલનાર ફેનિલ પટેલ ઝડપાયોદૂધ, ઘી, આઈસ્ક્રીમ, ચીઝ અને પનીર થયું સસ્તું, ભાવ ઘટાડાનું કરાયું એલાન
સરકાર દ્વારા GST સુધારાની જાહેરાત બાદ તેની મોટી અસર જોવા મળી છે. મધર ડેરીએ આજે દૂધના ભાવ ઘટાડ્યા છે, જેનાથી ગ્રાહકોને રાહત મળી છે.…
View More દૂધ, ઘી, આઈસ્ક્રીમ, ચીઝ અને પનીર થયું સસ્તું, ભાવ ઘટાડાનું કરાયું એલાન‘ઓપરેશન સિંદૂરમાં આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના ચીથડે ચીથડાં ઉડી ગયાં..’ જૈશ કમાન્ડરની મોટી કબૂલાત
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેનાના હુમલામાં જૈશના આતંકવાદી મસૂદ અઝહરના પરિવાર માર્યો ગયો હતો. 5 મહિના બાદ અઝહરના નજીકના સહાયક મસૂદ ઇલ્યાસ કાશ્મીરીએ આ…
View More ‘ઓપરેશન સિંદૂરમાં આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના ચીથડે ચીથડાં ઉડી ગયાં..’ જૈશ કમાન્ડરની મોટી કબૂલાતઐતિહાસિક ચુકાદો, સુપ્રીમ કોર્ટે વનતારાના સંરક્ષણ ઉદ્દેશ અને અભિયાનને શ્રેષ્ઠ ગણીને માન્યતા આપી
કુદરતી સ્ત્રોત અને વન્ય જીવનના સંરક્ષણ ક્ષેત્રે કઠોર મહેનતને બિરદાવી ભારતની સુપ્રીમ કોર્ટે સોમવારે વનતારાને તેની વિરુદ્ધની તમામ રજૂઆતોને રદ કરીને એક ઉત્કૃષ્ટ કામગીરી તરીકે…
View More ઐતિહાસિક ચુકાદો, સુપ્રીમ કોર્ટે વનતારાના સંરક્ષણ ઉદ્દેશ અને અભિયાનને શ્રેષ્ઠ ગણીને માન્યતા આપીદહેરાદૂનના સહસ્ત્રધારા, હિમાચલમાં આભ ફાટતાં ભારે તારાજી
ઉતરાખંડના પર્યટનસ્થળે વાદળ ફાટતાં દુકાનો ધોવાઇ, અનેક લાપતા: તમસા નદીમાં પૂર આવતા શિવલિંગ ડૂબી ગયું: ધરમપુરમાં આખું બસ સ્ટેન્ડ ડૂબી જતાં વાહનો તણાયા: ભૂસ્ખલનમાં ત્રણનાં…
View More દહેરાદૂનના સહસ્ત્રધારા, હિમાચલમાં આભ ફાટતાં ભારે તારાજીમહારાષ્ટ્રના બીડ જિલ્લામાં પૂર: ફસાયેલા 50ને એરલિફટ કરાયા
પૂણે નજીક ટ્રેકિંગ દરમિયાન ભૂસ્ખલન: એન્જિનિયરનું મોત મુંબઇ, પૂણે સહીત મહારાષ્ટ્રમાં વરસાદી આફત જારી છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લાના આષ્ટી તાલુકાના અનેક ગામોમાં ભારે અને અવિરત…
View More મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં પૂર: ફસાયેલા 50ને એરલિફટ કરાયાકોલ કિંગની ભૂમિકામાં જોવા મળશે સની દેઓલ
સની દેઓલ અને દિગ્દર્શક અનિલ શર્માએ સાથે મળીને 2023માં ગદર-2 સાથે ઇતિહાસ રચ્યો હતો. હવે આ જોડી ગદર-3 પણ બનાવશે. જોકે રિપોર્ટ પ્રમાણે સની દેઓલ…
View More કોલ કિંગની ભૂમિકામાં જોવા મળશે સની દેઓલ