50,000 લાઈક્સ મળ્યા, 25 લાખ ફોલોઅર્સ વિરાટ કોહલીએ રાંચી વનડેમાં શાનદાર સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. આ શાનદાર ઇનિંગ બાદ, એક યુવતીની પ્રતિક્રિયા…
View More કોહલીની ફેન રિયા વર્માની પ્રતિક્રિયા મીડિયામાં વાયરલCategory: રાષ્ટ્રીય
મદરેસામાં કટ્ટરવાદ, નફરતના પાઠ ભણાવાતા હોય તો સરકારે ખતરાને ગંભીરતાથી લેવો જોઇએ
જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીના નિવેદનના પગલે જિહાદ અંગે ચર્ચા છેડાયેલી છે ત્યારે મદનીને જવાબ આપવા બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન મેદાનમાં આવતાં આખી…
View More મદરેસામાં કટ્ટરવાદ, નફરતના પાઠ ભણાવાતા હોય તો સરકારે ખતરાને ગંભીરતાથી લેવો જોઇએકુવૈત-હૈદરાબાદ ઇન્ડિગો ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ
કુવૈતથી હૈદરાબાદ જતી ઇન્ડિગોની ફ્લાઇટને બોમ્બથી ઉડવાની ધમકી મળતાં ખળભળાટ મચ્યો હતો. આ ધમકીને લઈને વિમાનનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓએ…
View More કુવૈત-હૈદરાબાદ ઇન્ડિગો ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગદિલ્હી સહિત દેશના છ એરપોર્ટ પર કરવામાં આવ્યો સાયબર હુમલાનો પ્રયાસ, સરકારની સંસદમાં કબૂલાત
સરકારે દિલ્હી એરપોર્ટ પર સાયબર હુમલાનો સ્વીકાર કર્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ રાજ્યસભામાં આ માહિતી આપી હતી. નાયડુએ જણાવ્યું હતું…
View More દિલ્હી સહિત દેશના છ એરપોર્ટ પર કરવામાં આવ્યો સાયબર હુમલાનો પ્રયાસ, સરકારની સંસદમાં કબૂલાતદિલ્હી બ્લાસ્ટ કેસમાં જમ્મુ, કાશ્મીરમાં 8 સ્થળે દરોડા
દિલ્હી આતંકવાદી હુમલાના સંદર્ભમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ જમ્મુ અને કાશ્મીરના કાઝીગુંડ સહિત આઠ સ્થળોએ દરોડા પાડ્યા છે. દિલ્હી આતંકવાદી હુમલા કેસમાં મહત્વપૂર્ણ સંકેતો એકત્રિત કરવા…
View More દિલ્હી બ્લાસ્ટ કેસમાં જમ્મુ, કાશ્મીરમાં 8 સ્થળે દરોડાઅમેરિકી ટેરિફની અસર: નિકાસ ઓર્ડર 13 મહિનાની નીચી સપાટીએ
નવેમ્બરમાં પીએમઆઇ ઘટીને 56.6, નિકાસ ઘટતાં ઉત્પાદનને પણ અસર થઇ રહ્યાનો સંકેત SP ગ્લોબલ દ્વારા સંકલિત ડેટા અનુસાર, ભારતની મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિ નવેમ્બરમાં વિસ્તરતી રહી…
View More અમેરિકી ટેરિફની અસર: નિકાસ ઓર્ડર 13 મહિનાની નીચી સપાટીએબ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીની હત્યા: પાંચ શકમંદોની ધરપકડ
મધ્ય ઇંગ્લેન્ડના વોર્સેસ્ટર શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં રસ્તા પર થયેલા હુમલા દરમિયાન એક 30 વર્ષીય ભારતીય વિદ્યાર્થીને છરી મારવામાં આવી હતી.…
View More બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીની હત્યા: પાંચ શકમંદોની ધરપકડખડગેએ રાધાકૃષ્ણનને પૂર્વ ઉપરાષ્ટ્રપતિના શબ્દોની યાદ દેવડાવતા નડ્ડા-રિજ્જુ ભડકયા
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને ટ્રેઝરી બેન્ચ વચ્ચે નવા અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણન અંગે અથડામણ થતાં સંસદના શિયાળુ સત્રની શરૂૂઆત ઉગ્ર ટક્કરથી થઈ. નવા ઉપરાષ્ટ્રપતિનું…
View More ખડગેએ રાધાકૃષ્ણનને પૂર્વ ઉપરાષ્ટ્રપતિના શબ્દોની યાદ દેવડાવતા નડ્ડા-રિજ્જુ ભડકયાહારની હતાશા, ડ્રામા: મોદીના ટોણાથી વિપક્ષ રાતોપીળો
પીએમને પદની ગરિમાની યાદ અપાવતા આરજેડી સાંસદ, પ્રિયંકાએ કહ્યું, ગંભીર મુદ્દાઓ સંસદમાં ઉઠાવવા નાટક નથી દરમિયાન ગૃહની બહાર પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા નિવેદન…
View More હારની હતાશા, ડ્રામા: મોદીના ટોણાથી વિપક્ષ રાતોપીળોકોમર્સિયલ LPG ના ભાવમાં 10નો ઘટાડો, ઘરેલું ગ્રાહકોને રાહત નહીં
કોમર્શિયલ LPG સિલિન્ડરના ગ્રાહકોને આજથી નજીવી રાહત મળી છે, જ્યારે ઘરેલું LPG સિલિન્ડરના દરો સ્થિર રહ્યા છે. 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં દિલ્હીથી પટના સુધી…
View More કોમર્સિયલ LPG ના ભાવમાં 10નો ઘટાડો, ઘરેલું ગ્રાહકોને રાહત નહીં