ઉત્તર પ્રદેશના અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કેમ્પસમાં બુધવારે એક શાળાના શિક્ષકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેમ્પસમાં અઇઊં હાઇસ્કૂલમાં 11 વર્ષથી કમ્પ્યુટર સાયન્સ ભણાવતા દાનિશ…
View More અલીગઢ યુનિ.માં શિક્ષકની ગોળી મારી હત્યા: સ્કુટરસવાર હુમલાખોરો ફરારCategory: રાષ્ટ્રીય
હત્યા પહેલાં હમાસના નેતા ઇસ્માઇલ હાનિયાને હું મળ્યો હતો: પરિવહનમંત્રી ગડકરીનો ખુલાસો
કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ હમાસના મુખ્ય ઇસ્માઇલ હાનિયા સાથેની મુલાકાતનો ખુલાસો કર્યો છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું કે હાનિયાની હત્યા પહેલાં કેટલાક…
View More હત્યા પહેલાં હમાસના નેતા ઇસ્માઇલ હાનિયાને હું મળ્યો હતો: પરિવહનમંત્રી ગડકરીનો ખુલાસોકેનેડામાં વધુ એક ભારતીય નાગરિકની ગોળી મારી હત્યા
કેનેડામાં વધુ એક ભારતીય નાગરિક શિવાંક અવસ્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતક 20 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના ટોરોન્ટો યુનિવર્સિટીના સ્કારબોરો…
View More કેનેડામાં વધુ એક ભારતીય નાગરિકની ગોળી મારી હત્યાવિજય હજારે ટ્રોફીમાં 1 દી’માં 22 સદી લાગી
ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટ લિસ્ટ અ ટુર્નામેન્ટ વિજય હજારે ટ્રોફી 2025-26ની શરૂૂઆત 24 ડિસેમ્બરથી ધમાકેદાર થઈ. પહેલા રાઉન્ડની મેચોમાં બેટ્સમેનો બોલર્સ પર જાણે તૂટી પડ્યા…
View More વિજય હજારે ટ્રોફીમાં 1 દી’માં 22 સદી લાગી3 કલાકમાં ચેક ક્લિયર કરવાની યોજના મોકૂફ રાખતી RBI
ભારતીય રિઝર્વ બેન્કે ચેક ટ્રંકેશન સિસ્ટમ (CTS) Continuous Clearing and Settlementએટલે કે CCS ફ્રેમવર્કના ફેઝ 2ને હાલમાં લાગુ કરવા પર રોક લગાવી છે. આ ફેઝ…
View More 3 કલાકમાં ચેક ક્લિયર કરવાની યોજના મોકૂફ રાખતી RBIવાજપેયીની આજે 101મી જન્મજયંતી: મોદીના હસ્તે રાષ્ટ્ર પ્રેરણાસ્થળનું લોકાર્પણ
આજે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ છે. આ ખાસ પ્રસંગે, પીએમ મોદી લખનૌમાં ’રાષ્ટ્ર પ્રેરણા સ્થળ’નું ઉદ્ઘાટન કર્યુ હતું. તેમણે ભારત…
View More વાજપેયીની આજે 101મી જન્મજયંતી: મોદીના હસ્તે રાષ્ટ્ર પ્રેરણાસ્થળનું લોકાર્પણઓપરેશન સિંદૂરમાં ચીન સામે પણ અદૃશ્ય યુધ્ધ હતું: પેન્ટાગોન
અમેરિકી સંરક્ષણ વિભાગના રિપોર્ટ મુજબ ચીને ગુપ્તચર સહાય, માહિતી યુધ્ધ અને સાયબર-રાજદ્વારી દાવપેચથી ચીનને મદદ કરી હતી: અરૂણાચલ પર પણ ડોળો તાજેતરમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ…
View More ઓપરેશન સિંદૂરમાં ચીન સામે પણ અદૃશ્ય યુધ્ધ હતું: પેન્ટાગોનતમિલનાડુ-કર્ણાટકમાં માર્ગ અકસ્માતમાં 26નાં મોત
કર્ણાટકના ચિત્રદૂર્ગમાં રોંગસાઇડથી આવતા ટ્રકે સ્લીપર બસને અડફેટે લેતા આગમાં 17 મુસાફરો ભડથું તમિલનાડુમાં સરકારી બસનું ટાયર ફાટતા બે કાર સાથે અથડાઇ, 9 મુસાફરોના મોત…
View More તમિલનાડુ-કર્ણાટકમાં માર્ગ અકસ્માતમાં 26નાં મોતરિષભ પંત-બુમરાહે મારી માફી માંગી હતી: ટેમ્બા બાવુમા
દ. આફ્રિકાના ભારત પ્રવાસ દરમિયાનની ઘટના અંગે મૌન તોડયું દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ભારતમાં પ્રવાસ દરમિયાન કરવામાં આવેલી કોમેન્ટ વિશે વાત કરતા કહ્યું કે,…
View More રિષભ પંત-બુમરાહે મારી માફી માંગી હતી: ટેમ્બા બાવુમાધર્મશાલાની ખાનગી બેઠકમાં ગિલને T-20 ટીમમાં ન લેવાનો નિર્ણય લેવાયો
T-20ના ખરાબ રેકોર્ડ અને વર્ષ દરમિયાનના સરેરાશ દેખાવની ચર્ચા થઈ હતી શુભમન ગિલને 2026 ના T20 વર્લ્ડ કપ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન…
View More ધર્મશાલાની ખાનગી બેઠકમાં ગિલને T-20 ટીમમાં ન લેવાનો નિર્ણય લેવાયો