પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં ચાંદલોડિયા-આંબલી રોડ-ગોરાઘુમા-સાણંદ સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ સ્થાપિત કરવાના કાર્ય માટે 27 અને 28 ડિસેમ્બર 2025ના રોજ નોન-ઈન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોક…
View More ઓટોમેટિક સિગ્નલિંગ કાર્યને કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ટ્રેનો પ્રભાવિતCategory: રાષ્ટ્રીય
દિલ્હીના CM પર હુમલો કરનાર રાજકોટના રાજેશ સામે હત્યાના પ્રયાસનો ચાર્જ ફ્રેમ
રાજેશ ખીમજી સાકરીયા અને સાગરીત તહસીન રઝા શેખે સાથે મળીને કાવતરું ઘડયું હોવાનું માન્ય રાખતી કોર્ટ, કેસ ઈન કેમરા ચાલશે નવીદિલ્હીમાં ગત તા.20 ઓગસ્ટ 2025નાં…
View More દિલ્હીના CM પર હુમલો કરનાર રાજકોટના રાજેશ સામે હત્યાના પ્રયાસનો ચાર્જ ફ્રેમચાંદીએ ઈતિહાસ સજર્યો; એક દી’માં 17,000નો વધારો
રાજકોટમાં ચાંદીનો ભાવ 2,44,500ને પાર, સોનુ 1,43,200 પર પહોંચ્યું બુલિયન માર્કેટમાં ચાંદીએ ઈતિહાસ સજર્યો છે. અત્યાર સુધીના ઈતિહાસમાં પ્રથમ વખત ચાંદીના ભાવમાં એક જ દિવસમાં…
View More ચાંદીએ ઈતિહાસ સજર્યો; એક દી’માં 17,000નો વધારોપાંચ વર્ષે તૈયાર થયેલો રોપ-વે ટ્રાયલ રન વખતે જ તૂટી પડયો
બિહારમાં પ્રજાના કરોડો રૂપિયા પાણીમાં ગયા નીતિશ સરકાર વિકાસની ગુલબાંગો હાંકી રહી છે પણ વાસ્તવિકતા હવે લોકોના આંખે વળગીને ચોંટે છે. આજે બિહારના રોહતાસમાં રોપવે…
View More પાંચ વર્ષે તૈયાર થયેલો રોપ-વે ટ્રાયલ રન વખતે જ તૂટી પડયોપંજાબ નેશનલ બેંકને રૂપિયા 2434 કરોડનો ચુનો લગાવતું SREI ગ્રુપ
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક પંજાબ નેશનલ બેંક (PNB) એ 2,434 કરોડ રૂૂપિયાના લોન કૌભાંડની જાણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (છઇઈં)ને કરી છે.…
View More પંજાબ નેશનલ બેંકને રૂપિયા 2434 કરોડનો ચુનો લગાવતું SREI ગ્રુપરાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં પાંચના મોત, ત્રણ વ્યક્તિ ગંભીર
શુક્રવારે સાંજે ચુરુ જિલ્લાના સેન્ડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રેલર અને એસયુવી વચ્ચે સામસામે ટક્કરમાં પાંચ લોકોના મોત અને ત્રણ ગંભીર ઘાયલ થયા. પોલીસના જણાવ્યા અનુસાર,…
View More રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં પાંચના મોત, ત્રણ વ્યક્તિ ગંભીરનાગપુરમાં નાતાલની ઉજવણી દરમિયાન હિંસક મારામારીમાં યુવાનનું મોત, 1 ગંભીર
ડાબો કલબમાં જૂથ અથડામણ બાદ હોટલ બહાર મારામારી મહારાષ્ટ્રના નાગપુરમાં નાતાલની ઉજવણી દરમિયાન એક દુ:ખદ ઘટના સામે આવી છે. શહેરના સોનેગાંવ વિસ્તારમાં એક હોટલની બહાર…
View More નાગપુરમાં નાતાલની ઉજવણી દરમિયાન હિંસક મારામારીમાં યુવાનનું મોત, 1 ગંભીરઆત્મનિર્ભર ભારત: દેશની શક્તિને નવી ઓળખ
ભારત એક એવો દેશ છે જ્યાં સંસ્કૃતિ છે, શક્તિ છે, અનેક સંભાવનાઓ પણ છે છતાં વર્ષોથી સૌથી મોટી એક ખામી એ રહી છે કે, આપણે…
View More આત્મનિર્ભર ભારત: દેશની શક્તિને નવી ઓળખવિશાલ જયસ્વાલ, વિરાટ-પંતને આઉટ કરનાર ગુજરાતી સ્પિનર
24મી ડિસેમ્બરે જયપુરમાં વન-ડેનો વર્લ્ડ નંબર-વન બેટ્સમેન અને મુંબઈનો ઓપનર રોહિત શર્મા સિક્કિમ સામેની મેચમાં 155 રન કરવા બદલ મેન ઑફ ધ મેચનો એવોર્ડ જીત્યો…
View More વિશાલ જયસ્વાલ, વિરાટ-પંતને આઉટ કરનાર ગુજરાતી સ્પિનરશેફાલીની આતશબાજીથી ભારતની શ્રીલંકા સામે શ્રેણી વિજય સરસાઇ
શુક્રવારે ભારતની મહિલા ટીમે શ્રીલંકા સામેની ત્રીજી ટી-20માં 40 બોલ અને આઠ વિકેટ બાકી રાખીને જીતી લીધી હતી. શેફાલી વર્મા (79 અણનમ, 42 બોલ, ત્રણ…
View More શેફાલીની આતશબાજીથી ભારતની શ્રીલંકા સામે શ્રેણી વિજય સરસાઇ