અમેરિકાના નવનિયુક્ત ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે ફોક્સ ન્યૂઝને આપેલા એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા 25% ટેરિફના કારણે ભારતે…
View More ભારતે રશિયાથી પેટ્રોલિયમ આયાતો નહિવત કરી નાંખી: અમેરિકન સેક્રેટરીCategory: રાષ્ટ્રીય
અધ્યક્ષપદે સત્તારોહણ બાદ તરત નબીનના તાબડતોબ નિર્ણયો શરુ
ભાજપના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની કમાન સંભાળતાની સાથે જ નીતિન નબીન ફૂલ એક્શન મોડમાં જોવા મળ્યા છે. પદભાર સંભાળ્યાના ગણતરીના કલાકોમાં જ તેમણે આગામી ચૂંટણીઓને…
View More અધ્યક્ષપદે સત્તારોહણ બાદ તરત નબીનના તાબડતોબ નિર્ણયો શરુપશ્ર્ચિમ રેલવે દ્વારા વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પે.ટ્રેન દોડાવાશે
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર “સ્પેશિયલ ટ્રેન” દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝન થઈને…
View More પશ્ર્ચિમ રેલવે દ્વારા વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પે.ટ્રેન દોડાવાશેસોનાની પણ ચાંદી જેવી ચાલ, ભાવ 1.60 લાખને પાર
એક દિવસમાં 10 ગ્રામે 7500નો ઉછાળો, ચાંદીમાં પણ કિલોએ 10 હજાર વધતા MCX ઉપર 3.33 લાખે ભાવ પહોંચ્યો આજે રૂપિયો વધુ ગગડીને 91.69 સુધી પહોંચતા…
View More સોનાની પણ ચાંદી જેવી ચાલ, ભાવ 1.60 લાખને પારભારતમાં સર્વાઇકલ કેન્સરથી દર 8 મિનિટે એક મહિલાનું મોત
એઇમ્સનો ચોંકાવનારો રિપોર્ટ, ફ્રિ સર્વાઇકલ કેન્સર સ્ક્રિનિંગનો પ્રારંભ ભારતમાં સર્વાઇકલ કેન્સરથી અર્થાતગર્ભાશય ગ્રીવાના કેન્સરથી પ્રત્યેક 8 મિનિટે એક મહિલાનું મોત થઇ રહ્યું છે. આ કેન્સર…
View More ભારતમાં સર્વાઇકલ કેન્સરથી દર 8 મિનિટે એક મહિલાનું મોતટોલ ટેક્સ ચૂકવવો બાકી હશે તો વાહન વેચી શકાશે નહીં
જો તમારી પાસે ફોર-વ્હીલર કે કોમર્શિયલ વાહન છે, તો આ સમાચાર તમારા માટે ચેતવણી સમાન છે. કેન્દ્ર સરકાર (Central Government))ં વાહન વ્યવહાર અને ટોલ ઉઘરાવવાની…
View More ટોલ ટેક્સ ચૂકવવો બાકી હશે તો વાહન વેચી શકાશે નહીંસુનિતા વિલિયમ્સની નાસાને અલવિદા અંતરીક્ષમાં કુલ 208 દિવસો વિતાવ્યા
નાસાના એડમિનિસ્ટ્રેટરે તેમને અંતરીક્ષ વિજ્ઞાનના પથદર્શક ગણાવ્યા ભારતીય મૂળના જાણીતા મહિલા અંતરીક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ હવે નાસામાંથી નિવૃત્ત થયા છે. 27 વર્ષની લાંબી અને પ્રેરણાદાયી કારકિર્દી…
View More સુનિતા વિલિયમ્સની નાસાને અલવિદા અંતરીક્ષમાં કુલ 208 દિવસો વિતાવ્યાગૃહક્લેશ વધી જતા પત્નીએ પતિની જીભ કાપી નાખી
ઉ.પ્રદેશનો કિસ્સો; પરિણીતાને ઘરમાંથી બહાર ઢસડી ટોળાએ ધોઇ નાખી ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પરિણીત મહિલાએ છરી વડે…
View More ગૃહક્લેશ વધી જતા પત્નીએ પતિની જીભ કાપી નાખી65 દિવસના લગ્નજીવનનો છૂટાછેડાનો કેસ 4745 દિવસ ચાલ્યો; સુપ્રીમે ખખડાવીને કાઢ્યા
બન્ને પક્ષને 10-10 હજારનો દંડ, કોર્ટને સમરાંગણ બનાવવા મુદ્દે કાઢી ઝાટકણી માત્ર 65 દિવસ માટે લગ્ન કર્યા, ત્યારબાદ 13 વર્ષનો કાનૂની યુદ્ધ અને પછી પતિ-પત્ની…
View More 65 દિવસના લગ્નજીવનનો છૂટાછેડાનો કેસ 4745 દિવસ ચાલ્યો; સુપ્રીમે ખખડાવીને કાઢ્યાભરશિયાળે ભાદરવો આવ્યો ! છ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી આવી
વેસ્ટર્ન ડીસ્ટર્બન્સથી ગુજરાત સહિતના રાજ્યોમાં વાતાવરણનો પલ્ટો શરૂ ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી ફરી આવશે, પર્વતોમાં ભારે હિમવર્ષા અને મેદાનોમાં વરસાદ અને જોરદાર પવન ફૂંકાશે. ભારતીય…
View More ભરશિયાળે ભાદરવો આવ્યો ! છ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી આવી