મિડલ ઈસ્ટમાં વધતા જતા સંઘર્ષને કારણે ભારતીય શેરબજારમાં મોટો કડાકો બોલાયો છે. ભારતીય શેરબજારમાં આજે શરૂઆતની મિનિટોમાં જ મસમોટું ગાબડું પડ્યું છે. સેન્સેક્સ આશરે…
View More શેરબજારમાં મોટો કડાકો: યુદ્ધની આગમાં રોકાણકારોના 5 મિનિટમાં ₹8 લાખ કરોડ સ્વાહાCategory: રાષ્ટ્રીય
ભૂલથી પણ ચૈત્ર નવરાત્રીમાં ન કરતાં આ કામો, માં દુર્ગા થઈ શકે છે નારાજ
હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રીને ખૂબ જ પવિત્ર તહેવાર માનવામાં આવે છે. આવતી કાલથી ચૈત્ર નવરાત્રી શરૂ થશે અને ૨૭ માર્ચે સમાપ્ત થશે આ…
View More ભૂલથી પણ ચૈત્ર નવરાત્રીમાં ન કરતાં આ કામો, માં દુર્ગા થઈ શકે છે નારાજમધ્ય-પૂર્વના સંકટ વચ્ચે મોદીનો યુએઈના રાષ્ટ્રપતિ સાથે વાર્તાલાપ
પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ભણકારા વચ્ચે ભારતે પોતાની કૂટનીતિ તેજ કરી છે. મંગળવારે (17 માર્ચ) વડાપ્રધાન નરેન્દ્ર…
View More મધ્ય-પૂર્વના સંકટ વચ્ચે મોદીનો યુએઈના રાષ્ટ્રપતિ સાથે વાર્તાલાપબે-ત્રણ LPG જહાજથી સંકટ ટળવાનું નથી: મોટી ઘટ પડશે
દર મહિને ભારતને જોઈએ LPG ના 30 ટેન્કર જહાજો, એ કયાંથી લવાશે? સરકાર માટે (માથા) કુટ પ્રશ્ર્ન ભારતમાં LPG ની સતત વધતી જતી માંગ વચ્ચે…
View More બે-ત્રણ LPG જહાજથી સંકટ ટળવાનું નથી: મોટી ઘટ પડશેબંગાળમાં ભાજપના કાર્યકરો તોફાને ચડયા: ભગવાન રામનું પોસ્ટર ફાડયું
બંગાળમાં ટિકિટ ન મળવાથી ગુસ્સે ભરાયેલા, પાર્ટીના કાર્યકરોએ કથિત રીતે પાર્ટી ઓફિસમાં તોડફોડ કરી અને ભગવાન રામનું પોસ્ટર ફાડી નાખ્યું. આ ઘટના ભાજપમાં ચાલી રહેલા…
View More બંગાળમાં ભાજપના કાર્યકરો તોફાને ચડયા: ભગવાન રામનું પોસ્ટર ફાડયુંઉ.ભારતમાં ઉનાળાની રિસેસ: પહાડી હિમવર્ષા, તોફાનનો ખતરો
ઈશાન ભારત, પશ્ર્ચિમ હિમાલય ક્ષેત્ર, રાજસ્થાન અને દક્ષિણના દરિયાકાંઠાળ વિસ્તારમાં વરસાદની હવામાન ખાતાની આગાહી હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર, ઉત્તરપૂર્વ ભારત, પશ્ચિમ હિમાલય ક્ષેત્ર, રાજસ્થાન અને દક્ષિણ…
View More ઉ.ભારતમાં ઉનાળાની રિસેસ: પહાડી હિમવર્ષા, તોફાનનો ખતરો80,800 ટન ક્રૂડ ઓઇલ સાથે ‘જગલાડકી’ જહાજ મુન્દ્રા પહોંચ્યું
દેશમાં એલપીજી પુરવઠાની અછત વચ્ચે વધુ એક ભારતીય તેલ જહાજ, ’જગ લાડકી’, આજે સંયુક્ત આરબ અમીરાતથી ગુજરાતના મુન્દ્રા બંદરે પહોંચ્યું છે. જેમાં આશરે 80,800 મેટ્રિક…
View More 80,800 ટન ક્રૂડ ઓઇલ સાથે ‘જગલાડકી’ જહાજ મુન્દ્રા પહોંચ્યુંકાલથી ચૈત્રી નવરાત્રિ, માતાજી પાલખી ઉપર સવાર થઈને પધારશે
ફાગણ વદ અમાસ ને ગુરૂૂવાર તારીખ 19 માર્ચ ના દિવસે સવારના 6.54 કલાક સુધી અમાસ તિથિ છે ત્યારબાદ આખો દિવસ અને રાત્રી એકમ તિથિ છે…
View More કાલથી ચૈત્રી નવરાત્રિ, માતાજી પાલખી ઉપર સવાર થઈને પધારશેઆઈટી કંપનીના સ્ટોકમાં ભારે ખરીદીના પગલે ચોથા દિવસે તેજી: સેન્સેક્સ 1000 પોઇન્ટ ઉછાળો
ગઈકાલે શેર બજારની તેજી આજે પણ માર્કેટમાં યથાવત જોવા મળી હતી. આજે સવારના સત્રમાં આઇટી કંપનીના શહેરોમાં ભારે ખરીદી જોવા મળતા સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો વધારો…
View More આઈટી કંપનીના સ્ટોકમાં ભારે ખરીદીના પગલે ચોથા દિવસે તેજી: સેન્સેક્સ 1000 પોઇન્ટ ઉછાળોગુજરાત ATSનું યુ.પી.માં ઓપરેશન, ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઇ
અમદાવાદમાંથી ઝડપાયેલ ડ્રગ્સનું પગેરું આંબેડકરનગર જિલ્લામાં નીકળ્યું, 6 કિલો મેફેડ્રોન અને 50 કિલો લિક્વિડ મેફેડ્રોનના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ ગુજરાત એટીએસની ટીમે ઉત્તર પ્રદેશમાં…
View More ગુજરાત ATSનું યુ.પી.માં ઓપરેશન, ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઇ