શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે ધોળા દિવસે લૂંટના બનાવ સામાન્ય બની ગયા છે આજે શહેરના લખધીરપુર રોડ પર સાંજના સુમારે બાઈકમાં આવેલ…
View More મોરબીમાં યુવાનને હથિયાર બતાવી મોબાઈલ-ચેન-રોકડની ચલાવાયેલી લૂંટCategory: મોરબી
મોરબી પાસેથી 1.38 કરોડનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો
મોરબી જિલ્લામાં માળિયા તાલુકામાં આવતી ભીમાસર ચોકડી પાસે સ્વાગત પેટ્રોલિયમના પાર્કિંગમાં એસએમસીની ટીમ દ્વારા દારૂૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂૂ બિયરનો…
View More મોરબી પાસેથી 1.38 કરોડનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયોમોરબીમાં ઈજાગ્રસ્ત હાલતમાં યુવાનનું શંકાસ્પદ મોત : અકસ્માત કે અન્ય ?
મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે ઈજાગ્રસ્ત હાલતમાં યુવાને સારવાર માટે મોરબી બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું મોત નિપજ્યું હતું. પ્રથમ અકસ્માત થયાનું જણાવ્યા બાદ સાથીકર્મચારીએ…
View More મોરબીમાં ઈજાગ્રસ્ત હાલતમાં યુવાનનું શંકાસ્પદ મોત : અકસ્માત કે અન્ય ?મોરબી આંગણવાડી અને તેડાગર બહેનોના સરકાર સામે સૂત્રોચ્ચાર
પોતાની પડતર માંગણીઓ અને અન્યાયી વેતન નીતિ સામે મોરબી જિલ્લાની આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને આશા વર્કરોએ આજે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ…
View More મોરબી આંગણવાડી અને તેડાગર બહેનોના સરકાર સામે સૂત્રોચ્ચારમોરબીમાં રખડતા કૂતરાઓનો આતંક, 12 વ્યક્તિને બચકાં ભર્યા
મોરબી પંથકમાં શ્વાનોનો ભારે આતંક જોવા મળી રહ્યો છે. મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં શ્વાનોએ આજે એક જ દિવસમાં 12 લોકોને બચકા ભર્યા હોવાનું મોરબીની…
View More મોરબીમાં રખડતા કૂતરાઓનો આતંક, 12 વ્યક્તિને બચકાં ભર્યામોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન કનેક્શન કપાયા
મોરબીમાં આવેલા જર્જરિત તથા જોખમી બાંધકામોને લઈને જાહેર સલામતીને ધ્યાનમાં રાખી મનપાની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સંબંધિત મિલકત માલિકોને ત્રણ તબક્કામાં નોટિસ…
View More મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન કનેક્શન કપાયામોરબીમાં ક્રિષ્ના પાર્કના દબાણો દૂર ન કરવા પાછળ રાજકીય દબાણની ચર્ચા
મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ તંત્રએ જાહેર માર્ગો પર દબાણો દુર કરી રસ્તા મોટા કરવાની અને ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે અભિયાન શરુ કર્યું હતું જેની…
View More મોરબીમાં ક્રિષ્ના પાર્કના દબાણો દૂર ન કરવા પાછળ રાજકીય દબાણની ચર્ચામોરબીમાં વૃધ્ધને મકાન ખાલી કરાવવા બે શખ્સોની ધમકી
મોરબીના રવાપર માં આવેલ બોનીપાર્ક નંદની એપાર્ટમેન્ટમાં વૃદ્ધ નું મકાન ભાડે આપેલ હોય તે મકાન ખાલી કરાવવા માટે બે શખ્સોએ વૃદ્ધને ગાળો આપી મકાન ખાલી…
View More મોરબીમાં વૃધ્ધને મકાન ખાલી કરાવવા બે શખ્સોની ધમકીરામપરા અભયારણ વન્યપ્રાણીઓ, યાયાવર પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠ્યું
સિંહોનું જીન-પુલ સેન્ટર, ચિતલ, સાંભર અને ચિંકારા માટે બ્રિડીંગ સેન્ટર, વન્ય પ્રાણીઓના ઉપચાર માટે દવાખાનું, પશુ ચિકિત્સક, અટેન્ડન્ટ, ઉપચાર રેસ્કયુ માટે વાહન સહિતની સુવિધા ઉપલબ્ધ…
View More રામપરા અભયારણ વન્યપ્રાણીઓ, યાયાવર પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠ્યુંમોરબીમાં બાકીદારોની વધુ 37 મિલકતો સિલ કરાઇ
મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં સમાવેશ થતો હોય તેવી મિલકત આસામીઓને વર્ષ 2025-26 નું વિવિધ પ્રકારના ટેક્સનું બાકી ઉઘરાણું હોય તેવા બાકીદારો પાસેથી ટેક્સ વસુલાત કામગીરી…
View More મોરબીમાં બાકીદારોની વધુ 37 મિલકતો સિલ કરાઇ