કેશોદમાં ગત મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. કેશોદના ભરચક ગણાતા ચાર ચોક વિસ્તારમાં જિલ્લા ભાજપ પ્રમુખ…
View More જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે જાહેરમાં ફટાકડા ફોડી, કેક કાપી બર્થ-ડે ઉજવ્યોCategory: જુનાગઢ
જુનાગઢનો દામોદાર કુંડ સફાઇ માટે બંધ
જૂનાગઢમાં આવેલું અને પિતૃઓના મોક્ષ માટે પરમ પવિત્ર મનાતું દામોદર કુંડ તીર્થ ક્ષેત્ર આગામી બે દિવસ 21 અને 22 એપ્રિલના દિવસના ભાવિકો માટે બંધ રાખવાનો…
View More જુનાગઢનો દામોદાર કુંડ સફાઇ માટે બંધવંથલીના મોટા કાજલિયાળામા યુવાને સાસુ-સસરા અને પત્નીને છરીના ઘા ઝીંકી દીધા
વંથલી તાલુકાના મોટા કાજલીયાળા ગામે રાત્રિના છૂટાછેડા મુદે રાત્રિના ઘરમાં છુપાઈને પતિએ પત્નીની હત્યાની કોશિષ કરી સાસુ-સસરા પર પણ છરી વડે હુમલો કરતા ત્રણેયને જૂનાગઢ…
View More વંથલીના મોટા કાજલિયાળામા યુવાને સાસુ-સસરા અને પત્નીને છરીના ઘા ઝીંકી દીધાભવનાથમાં રાઈડ્સધારકોનું આંદોલન, પોલીસ સામે આક્ષેપો
રાઈડ્સ પરના કડક પ્રતિબંધને લઈને નાના ધંધાર્થીઓએ પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું પોલીસ અને નગરપાલિકા દ્વારા બળજબરીથી ધંધો બંધ કરાવી દેવામાં આવ્યો હોવાના આક્ષેપ ગિરનારની…
View More ભવનાથમાં રાઈડ્સધારકોનું આંદોલન, પોલીસ સામે આક્ષેપોજૂનાગઢની સરકારી હોસ્પિટલના મહિલા પ્યુને રાજીનામું આપ્યા બાદ આપઘાત કરી લીધો
મહિલા પર કોઇ પણ જાતનું દબાણ હતુ? પોલીસે કોલ ડીટેઇલના આધારે તપાસ શરૂ કરી જૂનાગઢ શહેરના મંગલધામ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરની…
View More જૂનાગઢની સરકારી હોસ્પિટલના મહિલા પ્યુને રાજીનામું આપ્યા બાદ આપઘાત કરી લીધોજૂનાગઢમાં શ્રમિકની હત્યાનો ભેદ ઉકેલાયો, નશો કરવા એકઠા થયા બાદ બે શખ્સે ઢીમ ઢાળી દીધું
જૂનાગઢ શહેરની ભાગોળે આવેલા શાંત ગણાતા ડુંગરપુર અને ખડિયા વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક અને સનસનાટીભરી ઘટના સામે આવી છે. નશાની ઘેરી લત અને ક્ષણિક આવેશમાં…
View More જૂનાગઢમાં શ્રમિકની હત્યાનો ભેદ ઉકેલાયો, નશો કરવા એકઠા થયા બાદ બે શખ્સે ઢીમ ઢાળી દીધુંસાવજ ડેરીના ચેરમેને પુત્રવધૂને ટિકિટ અપાવવા પાડ્યો ખેલ
જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. માણાવદર ભાજપના પૂર્વ મહામંત્રી રાજુ બોરખતરીયાએ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પત્ર લખી, દિનેશ…
View More સાવજ ડેરીના ચેરમેને પુત્રવધૂને ટિકિટ અપાવવા પાડ્યો ખેલચોરીના ગુનામા બે વર્ષથી ફરાર રાજકોટનો રીઢો આરોપી જૂનાગઢ રેલવે સ્ટેશનેથી ઝડપાયો
ગુનેગાર ગમે તેટલો શાતિર કેમ ન હોય તે પોલીસ પકડથી ક્યારેય કાયમી બચી શકતો નથી. આ ઉક્તિને જૂનાગઢ બી ડિવિઝન પોલીસે સાર્થક કરી બતાવી છે.…
View More ચોરીના ગુનામા બે વર્ષથી ફરાર રાજકોટનો રીઢો આરોપી જૂનાગઢ રેલવે સ્ટેશનેથી ઝડપાયોજૂનાગઢ મનપામાં અરજદાર સાથે બઘડાટી બાદ કર્મચારીની હડતાળ
અરજદારે ખાલી કચેરીના વીડિયો વાયરલ કરતાં મામલો બિચકયો, ઉગ્ર દલીલબાજી-ઝપાઝપી, પોલીસ ફરિયાદ જૂનાગઢની મહાનગરપાલિકા ફરી એકવાર વિવાદોના વંટોળમાં આવી છે. કચેરીના કામકાજના કલાકો દરમિયાન કર્મચારીઓની…
View More જૂનાગઢ મનપામાં અરજદાર સાથે બઘડાટી બાદ કર્મચારીની હડતાળજૂનાગઢ શહેર કોંગ્રેસપ્રમુખ અને કાર્યકર વચ્ચે બઘડાટી
‘આપ’ના એસટી સેલના પ્રમુખ કોંગ્રેસમાં, ‘આપ’ને ભાજપની બી ટીમ ગણાવી જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો જાહેર થતાની સાથે જ રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી…
View More જૂનાગઢ શહેર કોંગ્રેસપ્રમુખ અને કાર્યકર વચ્ચે બઘડાટી