નાટકીય ટેરિફ ખેંચતાણ વચ્ચે, ડોનાલ્ડ ટ્રમ્પે આશ્ચર્યજનક રીતે સમાધાનકારી સ્વર કાઢયો છે. ચીનના પ્રમુખ શી જિનપિંગની પ્રશંસા કરી અને બેઇજિંગ સાથે ખૂબ જ સારો સોદોની…
View More બચકુ ભર્યા પછી વહાલ: જિનપિંગને સૌથી સ્માર્ટ તરીકે વખાણતા ટ્રમ્પCategory: આંતરરાષ્ટ્રીય
સોના-ચાંદી ફરી સળગ્યા, ભાવો રેકોર્ડ સપાટીએ
ટ્રમ્પે તલવાર મ્યાન કરતાં રાતોરાત સોનું 10 ગ્રામે 3500 અને ચાંદી કિલોએ 2700 ઉછળી 94,550ની નવી ટોચે અમેરિકન રાષ્ટ્રપતિ ડ્રોનાલ્ડ ટ્રમ્પે ગત રાત્રે વિશ્ર્વભરના…
View More સોના-ચાંદી ફરી સળગ્યા, ભાવો રેકોર્ડ સપાટીએઅમેરિકામાં કાશ પટેલને ATFના ડિરેક્ટર પદેથી દોઢ માસમાં જ દૂર કરાયા
અમેરિકથી ટેરિફ દરો વધવાના સમાચારની સાથે-સાથે અન્ય એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા પછી ભારતીય મૂળના કાશ પટેલને…
View More અમેરિકામાં કાશ પટેલને ATFના ડિરેક્ટર પદેથી દોઢ માસમાં જ દૂર કરાયાટેરિફ વોરના વિરામથી શેર-સોના-ચાંદી-ક્રૂડમાં તેજીનું તોફાન
અમેરિકાના શેરબજારમાં 24 વર્ષનો સૌથી મોટો ઉછાળો, જાપાન-તાઇવાન-કોરિયાના ઇન્ડેક્સ 9% સુધી વધ્યા, ક્રૂડમાં 5%નો જમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સિવાયના દેશો સામે ટેરીફ વોર…
View More ટેરિફ વોરના વિરામથી શેર-સોના-ચાંદી-ક્રૂડમાં તેજીનું તોફાનઉત્તર કોરિયાના સૈન્યને સજ્જ કરતાં કિમ જોંગ ઉન
ઉત્તર કોરિયાના તાનાશાહની દરેક હિલચાલ ઉપર વિશ્ર્વની નજર હોય છે ઉ.કોરિયાને લશ્કરી રીતે મહાસત્તા બનાવવા તે પોતાના લશ્કરને સતત આધુનિક હથિયારોથી અપગ્રેડ કરતા રહે છે…
View More ઉત્તર કોરિયાના સૈન્યને સજ્જ કરતાં કિમ જોંગ ઉનમુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણા આજે દિલ્હી પહોંચશે, પટિયાલા હાઉસ કોર્ટમાં વર્ચ્યુઅલ હાજરી આપશે
૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણા ટૂંક સમયમાં ભારતીય ભૂમિ પર આવશે. તેને અમેરિકાથી લાવવામાં આવી રહ્યો છે. જે વિમાનમાં તહવ્વુરને લાવવામાં આવી…
View More મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણા આજે દિલ્હી પહોંચશે, પટિયાલા હાઉસ કોર્ટમાં વર્ચ્યુઅલ હાજરી આપશેટ્રમ્પના ટેરિફ એટેક પર ચીનનો વળતો પ્રહાર, અમેરિકા પર લગાવ્યો 84 ટકા વધારાનો ટેક્સ
અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોર વધ્યું છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 104% ટેરિફના જવાબમાં ચીને અમેરિકા પર 84% ટેરિફ લાદ્યો છે. આ…
View More ટ્રમ્પના ટેરિફ એટેક પર ચીનનો વળતો પ્રહાર, અમેરિકા પર લગાવ્યો 84 ટકા વધારાનો ટેક્સસાત ધાતુઓની નિકાસ ઉપર પ્રતિબંધ મુકી ચીને નાક દબાવ્યું
ચીને અમેરિકન ટેરિફને જડબાતોડ જવાબ આપ્યો છે. તેણે સાત આવશ્યક ચીજવસ્તુઓની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. મોટી વાત એ છે કે પ્રતિબંધ તમામ દેશો…
View More સાત ધાતુઓની નિકાસ ઉપર પ્રતિબંધ મુકી ચીને નાક દબાવ્યુંડોમિનિકન રિપબ્લિકમાં છત ધસી પડતાં 79 લોકોના મૃત્યુ
ડોમિનિકન રિપબ્લિકની રાજધાની, સાઓ ડોમિંગોમાં, એક પ્રખ્યાત નાઈટક્લબ જેટ સેટની છત મંગળવારે ધરાશાયી થઈ ગઈ, જેમાં 79 લોકોનાં મોત થયા અને 160થી વધુ લોકો ઘાયલ…
View More ડોમિનિકન રિપબ્લિકમાં છત ધસી પડતાં 79 લોકોના મૃત્યુટેરિફથી અમેરિકાને દરરોજ 17000 કરોડની કમાણી
ટ્રમ્પે મંગળવારે વ્હાઇટ હાઉસમાં કહ્યું, ટેરિફની ટીકા કરનાર કોઈપણ વ્યક્તિ ઠગ અને છેતરપિંડી કરનાર છે. જ્યારે અમેરિકાએ 90 હજાર ફેક્ટરીઓ ગુમાવી ત્યારે તેઓએ તેના વિશે…
View More ટેરિફથી અમેરિકાને દરરોજ 17000 કરોડની કમાણી