ગુજરાત મિરર રાજકોટ,તા.17 ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે સાંજે એક મહત્વપૂર્ણ વિડીયો કોન્ફરન્સનું…
View More ચૂંટણી આયોગ દ્વારા રાજ્યના તમામ કલેક્ટરો સાથે સાંજે વીડિયો કોન્ફરન્સCategory: rajkot
પુરવઠાના અભાવે 18 હજાર બાળકો મધ્યાહન ભોજનથી વંચિત
સરકારે જથ્થાની કરી ફાળવણી છતાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પુરવઠો ન પહોંચાડતા બાળકો ઘરેથી નાસ્તો લાવવા મજબૂર ગુજરાત મિરર, રાજકોટ,તા.17 પુરવઠા વિભાગની ઢીલી નીતિના…
View More પુરવઠાના અભાવે 18 હજાર બાળકો મધ્યાહન ભોજનથી વંચિતરાજકોટ જિલ્લાના 1014 મતદાન મથકો માટે 100થી વધુ ઝોનલ ઓફિસરોને ઓર્ડર
ગુજરાત મિરર, રાજકોટ,તા.17 રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓને વેગ મળ્યો છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના 1014 મતદાન મથક માટે 100થી વધુ ઝોનલ ઓફિસરોના…
View More રાજકોટ જિલ્લાના 1014 મતદાન મથકો માટે 100થી વધુ ઝોનલ ઓફિસરોને ઓર્ડરડો.દર્શિતા શાહ સામે ભડકો, કાલે રઘુવંશી સંમેલન
કોર્પોરેશનની ચૂંટણીમાં રઘુવંશીઓને કદ પ્રમાણે વેતરી નાખ્યા રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં રઘુવંશી સમાજની ધરાર અવગણના અને ટિકિટ કાપવાના વિરોધમાં આવતીકાલે શનિવારે “રઘુવંશી સ્વાભિમાન સંમેલન” યોજાશે. આ…
View More ડો.દર્શિતા શાહ સામે ભડકો, કાલે રઘુવંશી સંમેલનભાજપના 9 મુરતિયાઓ માટે મનપાની છેલ્લી ચૂંટણી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈ આજ અનેકવિધ ક્રાઇટેરિયામાં ટિકિટ આપવાનો નિર્ણય રાજકીય પક્ષો દ્વારા લેવામાં આવતો હોય છે. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ જ્ઞાતિ સમીકરણ…
View More ભાજપના 9 મુરતિયાઓ માટે મનપાની છેલ્લી ચૂંટણી