આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મનપા દ્વારા ભેટ, કોઇ પણ બસમાં ગમે તેટલી વાર મુસાફરી કરી શકશે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ…
View More આવતીકાલે શહેરમાં તમામ સિટી બસમાં મહિલાઓને ફ્રી મુસાફરીCategory: ગુજરાત
રામકૃષ્ણ આશ્રમમાં મોતિયાના ઓપરેશન દરમિયાન એનેસ્થેશિયા આપ્યા બાદ દર્દીની હાલત ગંભીર
રાજકોટ શહેરમાં યાજ્ઞીક રોડ પર આવેલા રામકૃષ્ણ આશ્રમમાં આજે સવારે મોતીયાના ઓપરેશન માટે આવેલા એક મહિલાને ઓપરેશન પહેલા એનેસ્થેશિયા આપવામાં આવ્યો હતો અને બાદમાં તેમને…
View More રામકૃષ્ણ આશ્રમમાં મોતિયાના ઓપરેશન દરમિયાન એનેસ્થેશિયા આપ્યા બાદ દર્દીની હાલત ગંભીરસૌરાષ્ટ્રમાં વહેલી સવારે ફરી ગાઢ ધુમ્મસ છવાયું
ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતાં વહેલી સવારે નીકળેલા લોકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે…
View More સૌરાષ્ટ્રમાં વહેલી સવારે ફરી ગાઢ ધુમ્મસ છવાયુંIPS બાદ હવે IASની બદલીની તૈયારી
સ્થાનિક ચૂંટણીઓ પહેલા દોઢ ડઝન કલેકટર-ડીડીઓ બદલાશે, ગાંધીનગર- સુરેન્દ્રનગર કલેકટરની ખાલી જગ્યાઓ પણ ભરાશે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે આઇપીએસ અધિકારીઓની બદલી બાદ હવે…
View More IPS બાદ હવે IASની બદલીની તૈયારીરાજકોટના ઉદ્યોગોને ગેસ પુરવઠામાં રાહત આપવા ધારાસભ્ય ટીલાળાની કેન્દ્રમાં રજૂઆત
ગેસ વપરાશની મર્યાદાને કારણે ઉદ્યોગકારોની મુશ્કેલીઓ નિવારવા માંગ રાજકોટ શહેર તથા આસપાસના ઉદ્યોગોને ગુજરાત ગેસ કંપની દ્વારા પૂરા પાડવામાં આવતા પીએનજી ગેસના પુરવઠામાં હાલ થયેલા…
View More રાજકોટના ઉદ્યોગોને ગેસ પુરવઠામાં રાહત આપવા ધારાસભ્ય ટીલાળાની કેન્દ્રમાં રજૂઆતબોર્ડ-નિગમોની મીટિંગ માટે ઓછામાં ઓછા સાત દિવસ પહેલાં એજન્ડા આપવો ફરજિયાત
રાજ્યના જાહેર સાહસો (PSUs) અને સરકારી કંપનીઓના વહીવટમાં લાંબા સમયથી ચાલી આવતી સ્વેચ્છાચારી પદ્ધતિ અને અધિકારીઓની બેદરકારી પર હવે રાજ્ય સરકારે લગામ કસવાની તૈયારી કરી…
View More બોર્ડ-નિગમોની મીટિંગ માટે ઓછામાં ઓછા સાત દિવસ પહેલાં એજન્ડા આપવો ફરજિયાતમનપાની તિજોરી છલકાઇ, મિલકત વેરાની 389.29 કરોડની આવક
મિલકત વેરા, વ્યાજમાફી યોજના તા.31 માર્ચ સુધી ચાલુ, લાભ લેવા અનુરોધ મહાનગરપાલિકાની કમાઉ દીકરા સમાન વેરાવિભાગની આવકમાં આ વખતે પણ વર્ષ પૂર્ણ થાય તે પહેલા…
View More મનપાની તિજોરી છલકાઇ, મિલકત વેરાની 389.29 કરોડની આવકરૈયાધારની પરિણીતાને પતિ સહિતનાએ ત્રણ બાળકો સાથે ઘરમાંથી કાઢી મુકી
શહેરમાં ઘરકંકાસ અને પરિણીતા પર થતા અત્યાચારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. પતિ દ્વારા ચારિત્ર્ય પર શંકા કરી માર મારવામાં આવતા અને સાસુ-જેઠ દ્વારા યઢામણી…
View More રૈયાધારની પરિણીતાને પતિ સહિતનાએ ત્રણ બાળકો સાથે ઘરમાંથી કાઢી મુકીખાડી યુધ્ધના પગલે દરિયા કિનારે સુરક્ષા વધારાઇ
જામનગરના કાંઠા વિસ્તારમાં મરીન ટાસ્કફોર્સ દ્વારા પેટ્રોલિંગ, શંકાસ્પદ લોકોની ચકાસણી પશ્ચિમ એશિયાઈ દેશોમાં પ્રવર્તી રહેલી યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતની દરિયાઈ સુરક્ષા વ્યવસ્થા…
View More ખાડી યુધ્ધના પગલે દરિયા કિનારે સુરક્ષા વધારાઇસરપદળમાં બે સગાભાઈના પરિવાર વચ્ચે બઘડાટી: ફઈ-ભત્રીજાને ઈજા
સરપદળમાં ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. ધોકા અને લાકડી વડે ધીંગાણું થતાં ફઈ-ભત્રીજાને ઈજા થઈ હતી. પડધરી પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી…
View More સરપદળમાં બે સગાભાઈના પરિવાર વચ્ચે બઘડાટી: ફઈ-ભત્રીજાને ઈજા