નવું વર્ષ 2025 ના પહેલા જ દિવસે 1 જાન્યુઆરીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (ઈંઙક) ની ટીમ ગુજરાત ટાઇટન્સ (ૠઝ) એ એક પોસ્ટ શેર કરીને હલચલ માચવી…
View More ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન બદલાશે? પોસ્ટથી હલચલ ગત સીઝનમાં શુભમન ગીલ કેપ્ટન હતાCategory: ગુજરાત
બે વર્ષથી ચાલતી હિંસા પછી માફી માગવાની મણિપુરના મુખ્યમંત્રીની ધૃષ્ટતા
ભારતમાં છેલ્લાં બે વર્ષના સૌથી બેદરકાર રાજકારણીનો એવોર્ડ અપાતો હોય તો નિ:શંકપણે આ એવોર્ડ મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહને આપવો જોઈએ. મણિપુરમાં 3 મે,…
View More બે વર્ષથી ચાલતી હિંસા પછી માફી માગવાની મણિપુરના મુખ્યમંત્રીની ધૃષ્ટતાબસપોર્ટમાં સફાઈ કામદારોએ મહિલાને સફળ ડિલિવરી કરાવી
રાજકોટ એસ.ટી બસ પોર્ટ ઢેબર રોડ પર માનવતાની મહેક પ્રસરી ઉઠી હતી સાંજે સાત કલાકની આસપાસ આદિવાસી મહિલા જે લોધિકા તાલુકામાં ખેત મજૂરી કામ કરતા…
View More બસપોર્ટમાં સફાઈ કામદારોએ મહિલાને સફળ ડિલિવરી કરાવીકોઠારિયામાં 10 હજાર ચોરસ મીટર જમીનમાં બનશે સાઉથ ઝોન કચેરી
રાજકોટમાં સેન્ટ્રલ, ઈસ્ટ અને વેસ્ટ બાદ હવે ચોથા સાઉથઝોનની રચના કરવામાં આવનાર છે. અને આ માટે આગામી બજેટમાં રૂા. 77 કરોડની જોગવાઈ પણ કરવામાં આવનાર…
View More કોઠારિયામાં 10 હજાર ચોરસ મીટર જમીનમાં બનશે સાઉથ ઝોન કચેરીઅમરેલીમાં ભાજપના આંતરિક ભવાડામાં નિર્દોષ યુવતીની પોલીસે મધરાત્રે ધરપકડ કરી રીઢા ગુનેગારની માફક સરઘસ કાઢ્યું
ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાની હપ્તાખોરીના બોગસ પત્રમાં ભાજપનાં જ નેતાઓ નીકળ્યા, પોલીસે કાયદાના લીરા ઉડાવી ટાઇપિસ્ટ યુવતીને પણ આરોપી બનાવી જાહેરમાં અપમાનિત કરી ભાજપમાં પણ…
View More અમરેલીમાં ભાજપના આંતરિક ભવાડામાં નિર્દોષ યુવતીની પોલીસે મધરાત્રે ધરપકડ કરી રીઢા ગુનેગારની માફક સરઘસ કાઢ્યુંલોપીનોઝ પિઝાને હાઈજેનિક કંડિશન જાળવવા મહાનગરપાલિકાની નોટિસ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નાનામવા રોડ, રાજકોટ મુકામે આવેલ “રઘુરાઈ ફૂડ ઝોન” પેઢીની તપાસ કરતા સ્થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલ વાસી અખાદ્ય…
View More લોપીનોઝ પિઝાને હાઈજેનિક કંડિશન જાળવવા મહાનગરપાલિકાની નોટિસનાગરિક બેંકના નવ માસિક પરિણામો જાહેર : નફો 106.24 કરોડ નોંધાયો
સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ મલ્ટીસ્ટેટ શેડયુલ્ડ કો-ઓપરેટીવ બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના નાણાકીય વર્ષ 2024-25ના નવમાસિક પરિણામોમાં બિઝનેશ રૂૂા. 10,450 કરોડ અને નફો રૂૂા. 106.24 કરોડ…
View More નાગરિક બેંકના નવ માસિક પરિણામો જાહેર : નફો 106.24 કરોડ નોંધાયોમાર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત વિશાળ બાઇક રેલી યોજાઇ
અકસ્માતોથી બચવા અને ટ્રાફિક નિયમોની જાગૃતિ લાવવા પ્રયાસો, હેડ કવાર્ટરથી પોલીસ કમિશનરે રેલીને ફ્લેગ ઓફ કરાવ્યું રાજય સરકાર દ્વારા જાન્યુઆરી માસને માર્ગ સલામતી માસ તરીકે…
View More માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત વિશાળ બાઇક રેલી યોજાઇમુખ્ય શિક્ષકની બદલી માટે આજથી તા.7 સુધી ઓનલાઇન અરજીનો પ્રારંભ
ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા એચ ટાટા શિક્ષકો માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્ય શિક્ષકોની બદલી માટે ઓફલાઈન કેમ્પ યોજાશે. 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી…
View More મુખ્ય શિક્ષકની બદલી માટે આજથી તા.7 સુધી ઓનલાઇન અરજીનો પ્રારંભનવા વર્ષના પ્રારંભે જ કચ્છની ધરા ધ્રુજી, 3.2નો આંચકો
ભચાઉથી 23 કિ.મી. દૂર કેન્દ્ર બિંદુ નોંધાયું નવા વર્ષનાં પ્રથમ જ દિને ગુજરાતનાં કચ્છ જિલ્લામાંથી ડરાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના…
View More નવા વર્ષના પ્રારંભે જ કચ્છની ધરા ધ્રુજી, 3.2નો આંચકો