અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ કાલાવડ તાલુકાના માછરડા ગામે એક રહેણાંક મકાનમાં અજાણ્યા તસ્કરો પ્રવેશી રૂૂા. 71 હજારની રોકડ રકમની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવાતા…
View More કાલાવડના માછરડા ગામે મકાનમાંથી રૂા. 71 હજારની ચોરીCategory: ગુજરાત
પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો કોણ લે છે? ચપટી વગાડીને અધિકારીઓને કોણ ડરાવે છે?
અમરેલીના ધારાસભ્ય અને મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરિયા વિરુદ્ધ લેટરબોમ્બને લઈને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. એવામાં પાટીદાર યુવતી પાયલ ગોટીને…
View More પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો કોણ લે છે? ચપટી વગાડીને અધિકારીઓને કોણ ડરાવે છે?SP જ અમરેલી સરઘસકાંડના મુખ્ય વિલન: એડવોકેટ યાજ્ઞિકનો ધડાકો
પાયલ સહિતના આરોપીઓનું સરઘસ પણ એસ.પી.ના કહેવાથી કઢાયું અને મારમાર્યો ત્યારે પણ સંજય ખરાટ હાજર હતા એસ.પી.એ રચેલી ‘સિટ’ની તપાસ પણ ફગાવતા આનંદ યાજ્ઞિક, ડીઆઇજી…
View More SP જ અમરેલી સરઘસકાંડના મુખ્ય વિલન: એડવોકેટ યાજ્ઞિકનો ધડાકોપુત્રવધૂ ગુમ થતાં ચિંતામાં મુકાયેલા સસરાની આત્મહત્યા
સરમત ગામના શ્રમિકે દવા પી જિંદગી ટૂંકાવી જામનગર તાલુકાના સરમત ગામમાં રહેતા અને ખેત મજૂરી કામ કરતા પરપ્રાંતિય શ્રમિક યુવાને પોતાની ગુમ થયેલી પુત્રવધુ ના…
View More પુત્રવધૂ ગુમ થતાં ચિંતામાં મુકાયેલા સસરાની આત્મહત્યાખંભાળિયા બાયપાસ પાસે ડીઝલ ભરેલા ટેન્કરના ટાયરમાં આગ લાગતાં અફરાતફરી
ફાયરની ટીમે આગને કાબુમાં લેતાં લોકોને હાશકારો જામનગરની ભાગોળે ખંભાળિયા બાયપાસ ચોકડી પાસે ગઈકાલે રાત્રે ડીઝલ ભરીને રાજકોટ તરફ જઈ રહેલા જી.જે.12 એ.ટી.8003 ટેન્કરના…
View More ખંભાળિયા બાયપાસ પાસે ડીઝલ ભરેલા ટેન્કરના ટાયરમાં આગ લાગતાં અફરાતફરીદ્વારકાધીશ મંદિરે તા.19મીએ બડા મનોરથ- છપ્પન ભોગ મહોત્સવ
મોટી હવેલી ટ્રસ્ટ દ્વારા આયોજન: ધ્વજારોહણ, વિવાહ ખેલ સહિતના વિવિધ મનોરથ યોજાશે છોટીકાશી જામનગરમાં ખંભાળીયા ગેઇટ નજીક આવેલ તથા મોટી હવેલી ટ્રસ્ટ સંચાલિત દ્વારકાધીશનાં પ્રાચીન…
View More દ્વારકાધીશ મંદિરે તા.19મીએ બડા મનોરથ- છપ્પન ભોગ મહોત્સવગુજરાતમાં HMPV વાયરસનો બીજો કેસ નોંધાયો, પ્રાંતિજમાં 8 વર્ષનું બાળક પોઝીટીવ
HMPV દુનિયાને ડરાવવાનું શરૂ કર્યું છે. ચીનના વાયરસ HMPVના કેસ હવે ભારતમાંથી સામે આવી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં HMPV વાયરસનો બીજો કેસ નોંધાયો છે.…
View More ગુજરાતમાં HMPV વાયરસનો બીજો કેસ નોંધાયો, પ્રાંતિજમાં 8 વર્ષનું બાળક પોઝીટીવમ્યુનિ.કમિશનરની ‘નાયક’ સ્ટાઇલ: સ્થળ પર ફાઇલ મગાવી ‘ઓન ધ સ્પોટ’ નિકાલ
ઘંટેશ્ર્વર એસઆરપીની શાળાની બિલ્ડિંગ રીનોવેશનની ફાઇલનો સ્થળ પર જ નિર્ણય, સ્માર્ટ સીટી-અટલ સરોવર-કટારિયા ચોકડીએ ચાલતા કામોમાં ચાવી ટાઇટ કરી! આજે ઘંટેશ્વર એસ.આર.પી. કેમ્પમાં આવેલ સૌરાષ્ટ્ર…
View More મ્યુનિ.કમિશનરની ‘નાયક’ સ્ટાઇલ: સ્થળ પર ફાઇલ મગાવી ‘ઓન ધ સ્પોટ’ નિકાલહિટ એન્ડ રન: RO ફિટિંગ કરી પરત ફરતા આધેડનું માર્ગ અકસ્માતમાં મોત
શહેરમા વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાઇ રહયા છે ત્યારે ભારતીનગરમા રહેતા આધેડ હડાળા ગામે આરઓ ફીટીંગ કરી…
View More હિટ એન્ડ રન: RO ફિટિંગ કરી પરત ફરતા આધેડનું માર્ગ અકસ્માતમાં મોતમેટોડામાં બાઇક ધડાકાભેર ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત, પિતરાઈને ઇજા
શહેરની ભાગોળે આવેલા લોધીકાના મેટોડામા બાઇક ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમા બે શ્રમીક યુવકોને ઇજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા એક યુવકને સારવાર…
View More મેટોડામાં બાઇક ધડાકાભેર ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત, પિતરાઈને ઇજા