નર્મદા ડેમમાં ધોધમાર આવક, સપાટી 125.40 મીટરે પહોંચી, ત્રણ પાવર હાઉસ ચાલુ કરાયા

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનું જળસ્તર વધ્યુ છે. જેમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 1,42,033 ક્યુસેક પાણીની આવક થઇ છે.…

View More નર્મદા ડેમમાં ધોધમાર આવક, સપાટી 125.40 મીટરે પહોંચી, ત્રણ પાવર હાઉસ ચાલુ કરાયા

મરીન એન્જિનિયરીંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા સરકાર સક્ષમ : રેલવે મંત્રી વૈષ્ણવ

વડોદરા ખાતે ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનો ત્રીજો પદવીદાન સમારોહ આજે યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. આ કાર્યક્રમને સંબોધિત…

View More મરીન એન્જિનિયરીંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા સરકાર સક્ષમ : રેલવે મંત્રી વૈષ્ણવ

વોર્ડ નં 18માં રણુજા બ્રિજ અને સફાઇ અંગે સમીક્ષા કરતા નાયબ મ્યુનિ કમિશનર

રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર મનીષ ગુરવાની(IAS)એ આજે તા.28-07- 2025ના રોજ ઈસ્ટ ઝોનના વોર્ડ નં.18માં વિવિધ કામગીરીનું મોનીટરીંગ કર્યું હતું જેમા વોર્ડ નં.18માં આવેલ કોઠારીયા સી.એચ.સી.,…

View More વોર્ડ નં 18માં રણુજા બ્રિજ અને સફાઇ અંગે સમીક્ષા કરતા નાયબ મ્યુનિ કમિશનર

અવધના ઢાળિયા પાસે ગોલ્ડન-10 નામની બિલ્ડિંગમાં શ્રમિક યુવતીનો આપઘાત

મુળ દાહોદના લીમખેડાની યુવતી બહેન-બનેવી સાથે મજૂરી કરતી હતી રાજકોટ શહેરના કાલાવડ રોડ પર અવધના ઢાળ પાસે નવા બનતા ગોલ્ડન 10 નામના બિલ્ડીંગમાં શ્રમિક યુવતીએ…

View More અવધના ઢાળિયા પાસે ગોલ્ડન-10 નામની બિલ્ડિંગમાં શ્રમિક યુવતીનો આપઘાત

665 લાભાર્થીઓને વિવિધ યોજનાઓ માટે રૂા.7.32 કરોડ ધિરાણ આપવા પસંદગી

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં થયો ડ્રો રાજ્યના અનુસૂચિત જાતિના નાગરિકો પોતાનું જીવન ગરિમાપુર્ણ જીવી નાના વ્યવસાયો થકી સ્વરોજગારી મેળવી આત્મનિર્ભર બને…

View More 665 લાભાર્થીઓને વિવિધ યોજનાઓ માટે રૂા.7.32 કરોડ ધિરાણ આપવા પસંદગી

રૈયા વિસ્તારમાં સંબંધના દાવે રહેવા માટે ભાઈએ આપેલું મકાન બહેને પચાવી પાડ્યું

શહેરના રૈયા વિસ્તારમાં આવેલું મકાન કાલાવડના બેડીયા ગામના વૃધ્ધે કૌટુંબીક બહેનને રહેવા માટે આપેલું હતું. જે મકાન ખાલી કરવાનું કહેતા બહેને મકાન ખાલી નહીં કરી…

View More રૈયા વિસ્તારમાં સંબંધના દાવે રહેવા માટે ભાઈએ આપેલું મકાન બહેને પચાવી પાડ્યું

મામા અને પિતરાઈ પોલીસમાં ખોટી અરજી આપી ત્રાસ આપતા હોવાની યુવકની પો. કમિશનરને રાવ

શહેરનાં નહેરૂૂનગર વિસ્તારમાં રહેતા સમીર યુનુસભાઇ જસરાયાએ પોપટપરામાં રહેતા હારૂૂન જુસબ ભગાડ, જાવેદ હારૂૂન ભગાડ વિરૂૂધ્ધ પોલીસ કમિશનરને અરજી આપી છે. તેમાં જણાવ્યાનુંસાર હારૂૂન ભગાડ…

View More મામા અને પિતરાઈ પોલીસમાં ખોટી અરજી આપી ત્રાસ આપતા હોવાની યુવકની પો. કમિશનરને રાવ

ગાયકવાડીમાં પુત્રીના ફલેટમાં પિતાએ જુગારધામ શરૂ કર્યુ : 9 પત્તાપ્રેમીઓ ઝબ્બે

શહેરના ગાયકવાડી વિસ્તારમાં પુત્રીના ફલેટમાં પિતાએ જુગારધામ શરૂ કર્યુ હતુ. જે બાતમીના આધારે પ્રનગર પોલીેસે દરોડો પાડી પત્તાટીચતા 9 શખ્સોને રૂા.17 હજારની રોકડ સાથે ઝડપી…

View More ગાયકવાડીમાં પુત્રીના ફલેટમાં પિતાએ જુગારધામ શરૂ કર્યુ : 9 પત્તાપ્રેમીઓ ઝબ્બે

પૂર્વ પી.આઈ.એ લગ્નની લાલચ આપી મહિલા વોર્ડનનું શિયળ લૂંટ્યું

  શહેર પોલીસને કલંક લગાડતી ઘટના છૂપાવવા મહિલા પોલીસ સહિતના સ્ટાફનો નિષ્ફળ પ્રયાસ તપાસમાં ઢીલ રખાતા પૂર્વ પી.આઈની પોલીસ ધરપકડ કરે તે પૂર્વે અમદાવાદથી ફરાર…

View More પૂર્વ પી.આઈ.એ લગ્નની લાલચ આપી મહિલા વોર્ડનનું શિયળ લૂંટ્યું

જનકલ્યાણ સોસાયટીમાંથી મહિલા સંચાલિત જુગાર ધામ ઝડપાયું, નવ મહિલાઓ પકડાઇ

રાજકોટ શહેરના ન્યુ જાગનાથમાં જનકલ્યાણ સોસાયટીમાં સમીર મકાનમાં મહિલાઓ દ્વારા જુગાર રમાતો હોવાની બાતમી મળતા એ ડિવિઝન પોલીસના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતી નવ મહિલાઓ…

View More જનકલ્યાણ સોસાયટીમાંથી મહિલા સંચાલિત જુગાર ધામ ઝડપાયું, નવ મહિલાઓ પકડાઇ