કારમાંથી અચાનક ઉતરી ખેડૂતોને મળવા દોડી જતાં સુરક્ષા સ્ટાફમાં દોડધામ મચી ગઇ રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર સિક્સલેનના કામમાં છેલ્લા પાંચ વર્ષથી કુવાડવા ગામ પાસે અધુરા પડેલા…
View More કુવાડવા નજીક ખેડૂતોને જોઇ મુખ્યમંત્રીએ કાફલો અટકાવ્યોCategory: ગુજરાત
CMના વિરોધ પહેલા ‘આપ’ના કાર્યકરોની અટકાયત
ભક્તિનગર સર્કલ પાસેથી જ ઉપાડી લીધા, અમુકને નજરકેદ કરાયા રાજકોટમાં આજે મુખ્યમંત્રીના આગમન પહેલા જ આમદ આદમી પાર્ટીના કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી. જ્યારે…
View More CMના વિરોધ પહેલા ‘આપ’ના કાર્યકરોની અટકાયતમુખ્યમંત્રીના આગમન પૂર્વે જ એરપોર્ટ નજીક ગેસના ટેન્કરમાં આગ
રાજકોટમાં આજે મુખ્યમંત્રીના આગમન પૂર્વે ગત મોડી રાત્રે રાજકોટ કુવાડવા હાઇવે પર હીરાસર એરપોર્ટ નજીક ગેસના ટેન્કરમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી.…
View More મુખ્યમંત્રીના આગમન પૂર્વે જ એરપોર્ટ નજીક ગેસના ટેન્કરમાં આગરાજકોટની પ્રજાએ મૂકેલો ભરોસો આજે 140 કરોડ લોકોનો જનવિશ્ર્વાસ બન્યો
વડાપ્રધાન મોદીની રાજકીય યાત્રામાં રાજકોટના યોગદાનનો ઉલ્લેખ કરતા ભૂપેન્દ્ર પટેલ ગ્રામ પંચાયતોને ઓકટ્રોય નાબૂદીની ગ્રાન્ટ પેટે રૂા.576.72 કરોડની ‘દિવાળી ભેટ’ આપતા મુખ્યમંત્રી રાજ્યમાં આસો વદ…
View More રાજકોટની પ્રજાએ મૂકેલો ભરોસો આજે 140 કરોડ લોકોનો જનવિશ્ર્વાસ બન્યોવિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ જિલ્લા પ્રમુખ કૌશિક સરધારા જન્મદિવસની ખુબ ખુબ શુભકામના..
રાજકોટ શહેરની અંદર અનેક નાના મોટા સેવાકીય પ્રવૃતિમાં જોડાયેલા અને છેલ્લા ત્રણ વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ માં ખૂબ સેવાકીય કામગીરી કરી રહ્યા છે. સુખ અને…
View More વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ જિલ્લા પ્રમુખ કૌશિક સરધારા જન્મદિવસની ખુબ ખુબ શુભકામના..જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં તા.17 સુધીના શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ
રાજય સરકાર દ્વારા વર્ષ-2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ ઉજવણીના ભાગરૂૂપે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સ્થાનિક ઉત્પાદનો, સેવાઓ, કલાકૃતિઓ, આર્ટીફેક્ટસ, ક્રાફ્ટ્સ…
View More જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં તા.17 સુધીના શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભજામનગરના ગુલાબ નગરમાંથી એક સગીરાનું અપહરણ
જામનગરના ગુલાબ નગર વિસ્તારમાંથી તાજેતરમાં એક સગીરાનું અપહરણ થઈ ગયું હતું, જેને ઉઠાવી જવા અંગે મોરબીમાં રહેતા મોહિતગીરી હરેશગીરી ગોસ્વામી નામના શખ્સ સામે સગીરાની માતા…
View More જામનગરના ગુલાબ નગરમાંથી એક સગીરાનું અપહરણપુત્ર પિતરાઈ બહેનને ભગાડી જતા જનેતાને જેઠ-જેઠાણીએ માર માર્યો
ચોટીલામાં આવેલા ટાવર ચોક વિસ્તારમાં રહેતી મહિલાના પુત્ર પિતરાઈ બહેનને ભગાડી ગયો હતો. જેનો ખાર રાખી જેઠ-જેઠાણીએ મહિલાને પથ્થર વડે માર માર્યો હતો. મહિલાને ઈજા…
View More પુત્ર પિતરાઈ બહેનને ભગાડી જતા જનેતાને જેઠ-જેઠાણીએ માર માર્યોલતીપરમાં ઇજા પામેલા શ્રમિકનું સારવારમાં મોત
જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના લતીપર ગામમાં વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરતા વિરેન્દ્ર નાનુંરામ ઠાકોર નામના 32 પરના આદિવાસી શ્રમિક યુવાનને હાથમાં ઈજા થઈ…
View More લતીપરમાં ઇજા પામેલા શ્રમિકનું સારવારમાં મોતજામનગરમાં રાણપરિયા ગેંગનો શિકાર બનેલ 26 પરિવારો કલેકટરના શરણે
જામનગરમાં મારુ કંસારા હોલની પાછળના ભાગમાં આવેલી સોસાયટી કે જયાં કોળી સમાજના 26 જેટલા પરિવારો વસવાટ કરતા હતા, તેઓને યજ્ઞેશ રતીલાલ રાણપરીયા ની ગેંગ દ્વારા…
View More જામનગરમાં રાણપરિયા ગેંગનો શિકાર બનેલ 26 પરિવારો કલેકટરના શરણે