ઈરાનમાં બંધક બનાવાયેલા ચાર ગુજરાતીઓ અંતે હેમખેમ પરત

નગ્ન કરી બેફામ માર માર્યાનો વીડિયો મોકલી ખંડણી માંગી હતી, માણસાના ધારાસભ્યે અમિત શાહને જાણ કરતાં અંતે મુક્તિ મળી આંખ ખોલતી ઘટનાઓ, છેતરપીંડી, રસ્તામા મોત,…

View More ઈરાનમાં બંધક બનાવાયેલા ચાર ગુજરાતીઓ અંતે હેમખેમ પરત

રાજકોટ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી દિલ્હીનો શખ્સ દેશી તમંચા સાથે ઝડપાયો

શહેરના રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી પોલીસે બાતમીના આધારે દિલ્હીના શખ્સને દેશી તમંચા સાથે ઝડપી લીધો હતો. દિલ્હી- પોરબંદર ટ્રેનમાં મુસાફરી કરી રહેલા દિલ્હીના શખસને રેલવે…

View More રાજકોટ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી દિલ્હીનો શખ્સ દેશી તમંચા સાથે ઝડપાયો

ક્ધસ્ટ્રક્શનના ધંધાર્થીને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી અદાલત

વ્યવસાયિક સંબંધોને કારણે ધંધાના વિકાસ અર્થે લીધેલા રૂૂ.2.50 લાખનો ચેક રિટર્ન થવાના આઠ વર્ષ પહેલાંના કેસમાં અદાલતે ક્ધસ્ટ્રક્શન ધંધાર્થીને એક વર્ષની કેદ અને રૂૂ.2.75 લાખ…

View More ક્ધસ્ટ્રક્શનના ધંધાર્થીને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી અદાલત

અમદાવાદ રેવ પાર્ટીમાં પકડાયેલા 15 લોકોના જામીન નામંજૂર

દારૂ સપ્લાયરને વધુ એક દિવસના રીમાન્ડ અપાયા, વોટ્સએપની મદદથી અન્ય લોકોને શોધવા તપાસ અમદાવાદ ગ્રામીણ કોર્ટે શીલજ નજીક એક ફાર્મહાઉસમાં ઝડપાયેલી હાઇ-પ્રોફાઇલ રેવ પાર્ટીમાંથી ધરપકડ…

View More અમદાવાદ રેવ પાર્ટીમાં પકડાયેલા 15 લોકોના જામીન નામંજૂર

ગુજરાત સહિત 21 રાજયોના બેરોજગારોને સરકારી નોકરીની લાલચે છેતરનાર ભેજાબાજ ઝડપાયો

ડિસેમ્બર 2023માં જામીન મુકત થયા બાદ અમનકુમારે ફરી નોકરી વાંચ્છુકોને છેતરવાનું શરૂ કર્યુ 18 નોકરી વાચ્છુકોને છેતરવા બદલ CBI દ્વારા પકડાયા બાદ, બિહારના 36 વર્ષીય…

View More ગુજરાત સહિત 21 રાજયોના બેરોજગારોને સરકારી નોકરીની લાલચે છેતરનાર ભેજાબાજ ઝડપાયો

સોગંદનામામાં સહી કરવાથી પિતાની મિલકતમાંથી પુત્રીનો હક જતો નથી : હાઇકોર્ટ

આંતર જ્ઞાતિ લગ્ન કરનાર યુવતીના દાવાને નીચેની કોર્ટે ફગાવી દેતા હાઇકોર્ટનો મહત્વનો ચૂકાદો ગુજરાત હાઈકોર્ટે મહિલાઓના મિલકતના અધિકારો અંગે એક અત્યંત મહત્વપૂર્ણ સિદ્ધાંતને ફરીથી સ્થાપિત…

View More સોગંદનામામાં સહી કરવાથી પિતાની મિલકતમાંથી પુત્રીનો હક જતો નથી : હાઇકોર્ટ

સોના-ચાંદીના ભાવ પર અંકુશ રાખવા ગુજરાતમાં બુલિયન ટ્રેડિંગ હબ બનાવાશે

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ,, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને અનેક બેંકોના અધિકારીઓની હાજરીમા બેંકો અને જ્વેલર્સ વચ્ચેની ભાગીદારી વધારવાનો મહત્વનો નિર્ણય…

View More સોના-ચાંદીના ભાવ પર અંકુશ રાખવા ગુજરાતમાં બુલિયન ટ્રેડિંગ હબ બનાવાશે

ગુજરાત પર ચક્રવાતનું સંકટ વધ્યું, વાવાઝોડું વેરાવળથી 500 કિ.મી. દૂર

છેલ્લા છ કલાકથી 12 કિ.મી./ કલાકની ઝડપે ગુજરાત તરફ આવી રહ્યું છે ગુજરાતમાં હાલ માવઠાને કારણે ભારે નુકશાનીની પરિસ્થિતિ છે ત્યારે વધુ એક વાવાઝોડુ ગુજરાત…

View More ગુજરાત પર ચક્રવાતનું સંકટ વધ્યું, વાવાઝોડું વેરાવળથી 500 કિ.મી. દૂર

ગુજરાત ભાજપ સંગઠનમાં ઘરખમ ફેરફારના એંધાણ

મહામંત્રીપદ માટે ચાર નામો ચર્ચામાં, 20 જિલ્લાના પ્રભારી મંત્રીઓ પણ બદલાશે; વિનોદ ચાવડા રીપીટ થવાની શકયતા ગુજરાત ભાજપના સંગઠનને લઈને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા…

View More ગુજરાત ભાજપ સંગઠનમાં ઘરખમ ફેરફારના એંધાણ

નુકસાનીનો તાગ મેળવવા મંત્રીઓએ ખેતર ખુંદયા; હાથમાં આવ્યા લીલા તણખલા!

શિહોર ખાતે કૃષીમંત્રી જીતુ વાઘાણીએ બેઠક યોજી: ખેડુતો અને અધિકારીઓ હાજર રહ્યા સાવરકુંડલાના અસરગ્રસ્ત ગામની મંત્રી કૌશિક વેકરિયાએ મુલાકાત લીધી, રાજુલા યાર્ડમાં ખેડૂતો સાથે બેઠક…

View More નુકસાનીનો તાગ મેળવવા મંત્રીઓએ ખેતર ખુંદયા; હાથમાં આવ્યા લીલા તણખલા!