રાજકોટની ઇન્ડિગો એરલાઇનની રવિવાર સુધીની ફલાઈટો રદ: ગુજરાતથી અન્ય શહેરોના ભાડા પાંચ પાંચ ગણા વધારી દીધા રાજકોટ-મુંબઇનું ભાડુ 18 હજાર, દિલ્હીના 37 હજાર સુધી વસુલાત…
View More એરલાઇન્સ કંપનીઓએ માનવતા નેવે મૂકી, ભાડામાં ઉઘાડી લૂંટCategory: ગુજરાત
રાજકોટ આવતી ઇન્ડિગોની તમામ ફલાઇટો રદ, સતત ત્રીજા દિવસે દેકારો
ઇન્ડિગોની હવાઈ સેવા છેલ્લા ચાર દિવસથી ખોરવાઈ જતા ઈન્ડીગો એરલાઇન્સમાં મુસાફરી કરનાર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ હીરાસર એરપોર્ટથી ઉડાન…
View More રાજકોટ આવતી ઇન્ડિગોની તમામ ફલાઇટો રદ, સતત ત્રીજા દિવસે દેકારોકોમનવેલ્થ પહેલા ગુજરાતમાં આયર્નમેન ટ્રાયથલોન યોજવા તૈયારી
ધરોઇને એડવેન્ચર ટુરિઝમ તરીકે વૈશ્ર્વિક ઓળખ આપવાનો સરકારનો પ્લાન, 30 દિવસનો ભવ્ય રમતોત્સવ યોજવા વિચાર સફળતા મળે તો દક્ષિણ એશિયામાં પ્રથમ વખત એડવેન્ચર સ્પર્ધા…
View More કોમનવેલ્થ પહેલા ગુજરાતમાં આયર્નમેન ટ્રાયથલોન યોજવા તૈયારીમિત્રના પુત્રના લગ્ન પ્રસંગમાંથી આવતાં દંપતીને નડ્યો અકસ્માત: પતિનું મોત
શહેરના નાનામવા રોડ પર રાજનગરમાં રહેતું દંપતિ શાપર વેરાવળ મિત્રના પુત્રનાં લગ્ન પ્રસંગમાંથી પરત આવતું હતું ત્યારે દંપતિને ગોંડલ હાઈવે પર પારડી ઓવરબ્રીજ નજીક અકસ્માત…
View More મિત્રના પુત્રના લગ્ન પ્રસંગમાંથી આવતાં દંપતીને નડ્યો અકસ્માત: પતિનું મોતકુવાડવાના ખોરાણા ગામે મકાનના તાળા તોડી રૂા.1.70 લાખની ચોરી
કુવાડવાના ખોરાણા ગામે તસ્કરોએ ત્રાટકી બંધ મકાનના તાળા તોડી રૂા.1.70 લાખની ચોરી કરી ગયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પત્નીને હાથમાં ઈજા થતાં પરિવાર ઘરને…
View More કુવાડવાના ખોરાણા ગામે મકાનના તાળા તોડી રૂા.1.70 લાખની ચોરીરાજકોટમાં કાલથી બે દિવસ આકાશી નજારો, એરફોર્સનું દિલધડક ઓપરેશન
ભારતમાં પ્રથમ વખત એરફોર્સના પાંચ કાર્યક્રમોનું સાક્ષી બનશે રાજકોટ સૂર્યકિરણની સાથે હવે આકાશ-ગંગાનો રાષ્ટ્ર પ્રેમ જોવા મળશે સેમિનાર, બેન્ડ, એર શો, વેપન્સ પ્રદર્શન અને આકાશ…
View More રાજકોટમાં કાલથી બે દિવસ આકાશી નજારો, એરફોર્સનું દિલધડક ઓપરેશનપ્રશ્ર્નપેપરમાં ગોટાળા રોકવા પરીક્ષા સમિતિની તાત્કાલિક બેઠક બોલાવો
શિક્ષણ વિભાગના ડીન ડો.નીદત બારોટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પત્ર પાઠવી પરીક્ષા સમિતિની બેઠક બોલાવવા અને પ્રશ્નપત્રની રચનામાં થતી ખામીઓ નિવારવા વિવિધ મુદે વિસ્તૃત ચર્ચા કરવા…
View More પ્રશ્ર્નપેપરમાં ગોટાળા રોકવા પરીક્ષા સમિતિની તાત્કાલિક બેઠક બોલાવોમેટોડામાં ગેરકાયદેસર પુલ બનાવનાર કારખાનાના માલિકને રૂા.20200નો દંડ
લોધિકા તાલુકાના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા મેટોડામાં સરકારી જમીન પર ફેક્ટરી માલિકો દ્વારા થતા દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે. પડધરી મામલતદાર કે.જી. સખીયાએ મેટોડા…
View More મેટોડામાં ગેરકાયદેસર પુલ બનાવનાર કારખાનાના માલિકને રૂા.20200નો દંડકૂતરાઓએ ગાંડા કર્યા, મનપાએ 10 એનિમલ કીપરની ભરતી જાહેર કરી
બિનઅનામતની 4 અને 2 દિવ્યાંગ સહિતની 10 જગ્યા ભરાશે, કેડરની લાયકાત મુજબ પગારધોરણ શહેરમાં રખડતા કુતરાઓના ત્રાસ અંગે હાઇકોર્ટ સરકારને પગલા ભરવાની સુચના આપ્યા બાદ…
View More કૂતરાઓએ ગાંડા કર્યા, મનપાએ 10 એનિમલ કીપરની ભરતી જાહેર કરીભીમરાવનગરમાં શેરીમાંથી ચાલવા મુદ્દે યુવાન ઉ5ર પિતા-પુત્રનો ધોકા-પાઇપથી હુમલો
અયોધ્યા ચોક પાસે અજાણ્યા કારચાલકે સાઈકલને ઉલાળતા નોકરી પર જતા આધેડને ઇજા: વીડિયો વાયરલ શહેરમાં માંડાડુંગર વિસ્તારમાં આવેલા ભીમરાવનગરમાં શેરી માથી ચાલવા બાબતે યુવાન સાથે…
View More ભીમરાવનગરમાં શેરીમાંથી ચાલવા મુદ્દે યુવાન ઉ5ર પિતા-પુત્રનો ધોકા-પાઇપથી હુમલો