ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પ્રવાસન સ્થળો અને યાત્રાધામોના વિકાસ પાછળ દર વર્ષે કરોડો રૂૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે. ’ખુશબૂ ગુજરાત કી’ જેવા આક્રમક માર્કેટિંગ…
View More યાત્રાધામ-પ્રવાસનમાં કરોડોનું આંધણ છતા બંગાળ કરતા ગુજરાત ફોરેસ્ટ ટુરીસ્ટમાં પાછળCategory: ગુજરાત
આર્થિક અસમાનતા, મોંઘવારી, આવકમાં સતત ઘટાડો અને બેરોજગારી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા એ બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આરોગ્ય, શિક્ષણ, સામાજિક કલ્યાણ, ખેતી, ગ્રામિણ તથા શહેરી વિકાસ જેવા ક્ષેત્રોમાં…
View More આર્થિક અસમાનતા, મોંઘવારી, આવકમાં સતત ઘટાડો અને બેરોજગારીજગત મંદિરે દ્વારકાધીશના દર્શને આવતા ભાવિકોને ભારે અવ્યવસ્થા
યાત્રાધામ દ્વારકામાં ગઇકાલે પૂનમના દિવસે જગત મંદિરે શ્રી દ્વારકાધીશના દર્શનાર્થે વહેલી સવારે મંદિરના દ્રાર ખુલ્લે એ પહેલાથી જ મંગળા દર્શન કરવા મોક્ષ દ્રાર અને સ્વર્ગ…
View More જગત મંદિરે દ્વારકાધીશના દર્શને આવતા ભાવિકોને ભારે અવ્યવસ્થાકોળી સમાજનું નાળચું વાઘાણી-અમરીશ ડેર તરફ
ભાવનગરમાં નવનીત બાલધિયાને ન્યાય અપાવવા યોજાયેલી ન્યાયસ ભામાં ધગધગતા ભાષણ, જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં ભરવા માગણી રાજુલાના જમીન પ્રકરણમાં અમરીશ ડેર અને માયાભાઈ આહીર…
View More કોળી સમાજનું નાળચું વાઘાણી-અમરીશ ડેર તરફકાલાવડના ફોફળ-2માં નર્મદા નીરના વધામણાં કરતા ધારાસભ્ય મેઘજી ચાવડા
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને ગ્રામજનોની સુખાકારી માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂૂપે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મેટિયા ગામે આવેલ ફોફળ-2 ડેમમાં…
View More કાલાવડના ફોફળ-2માં નર્મદા નીરના વધામણાં કરતા ધારાસભ્ય મેઘજી ચાવડાદ્વારકામાં અંદાજિત 4.50 કિ.મી. લંબાઈના ફોર લેન બાયપાસ રોડનું નિર્માણ કરાશે
ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દ્વારકા ખાતે છેલ્લા થોડા વર્ષોમાં શ્રદ્ધાળુઓનો પ્રવાહ વધ્યો છે ત્યારે રાજ્ય સરકાર પણ રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળો વિકાસ…
View More દ્વારકામાં અંદાજિત 4.50 કિ.મી. લંબાઈના ફોર લેન બાયપાસ રોડનું નિર્માણ કરાશેવીરપુરમાં દારૂના કટીંગ સમયે જ પોલીસ ત્રાટકી, ટ્રક-કાર સહિત 45 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા દારૂૂ અને જુગારની પ્રવૃત્તિ ડામવા માટે અપનાવાયેલી ઝીરો ટોલરન્સ” નીતિ અંતર્ગત વિરપુર (જલારામ) પોલીસે એક મોટી સફળતા મેળવી છે. વિરપુર પોલીસે…
View More વીરપુરમાં દારૂના કટીંગ સમયે જ પોલીસ ત્રાટકી, ટ્રક-કાર સહિત 45 લાખનો મુદ્દામાલ જપ્તસોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી મહાપર્વની ઉજવણી માટે તૈયારી
મંદિર સતત 42 કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે: પાલખીયાત્રા, ચાર પ્રહર પૂજા, મારુતિ થીમ ઉપર પાર્થિવલિંગ પૂજા, મહામૃત્યુંજય જાપ યજ્ઞ, સોમેશ્વર પૂજા, સંધ્યા શણગાર,…
View More સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી મહાપર્વની ઉજવણી માટે તૈયારીજસદણના સાણથલીમાં દારૂડિયા ટ્રક ચાલકે વૃધ્ધાને કચડી નાખ્યા
જસદણ તાલુકાના સાણથલી ગામે સાંજના સમયે નશામાં ધુત ટ્રક ડ્રાઈવરે બેફામ ટ્રક ચલાવી સાઈડમાં ચાલીને જતા વૃદ્ધાને કચડી નાખતા વૃધ્ધાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું…
View More જસદણના સાણથલીમાં દારૂડિયા ટ્રક ચાલકે વૃધ્ધાને કચડી નાખ્યાBudget 2026 : જામનગરમાં આયુર્વેદિક મેડિકલ સેન્ટર સ્થપાશે, બજેટમાં નિર્મલા સીતારમણની મોટી જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત 9મી વખત બજેટ રજૂ કરીને ઈતિહાસ રચવા રચ્યો છે. આ બજેટમાં કસ્ટમ ડ્યુટી સુધારા, સોના અને ચાંદીના…
View More Budget 2026 : જામનગરમાં આયુર્વેદિક મેડિકલ સેન્ટર સ્થપાશે, બજેટમાં નિર્મલા સીતારમણની મોટી જાહેરાત