કોમનવેલ્થની તૈયારીઓ માટે ગુજરાત સજ્જ, સ્પોર્ટસ ઈન્ફ્રા. માટે 1278 કરોડની ફાળવણી

ગુજરાત હવે માત્ર ઉદ્યોગો જ નહીં, પરંતુ રમતગમત ક્ષેત્રે પણ વિશ્વ ફલક પર ચમકવા માટે તૈયાર છે. રાજ્ય સરકારે આગામી કોમનવેલ્થ ગેમ્સ (CWG) ની યજમાની…

View More કોમનવેલ્થની તૈયારીઓ માટે ગુજરાત સજ્જ, સ્પોર્ટસ ઈન્ફ્રા. માટે 1278 કરોડની ફાળવણી

ગેરકાયદે વેચાયેલી ખેતીની જમીન 3 માસમાં ખેડૂતોને પરત મળશે

ગુજરાત વિધાનસભાના હાલના બજેટ સત્ર દરમિયાન રાજ્યના લાખો ખેડૂતોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક કાયદાકીય નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા દ્વારા…

View More ગેરકાયદે વેચાયેલી ખેતીની જમીન 3 માસમાં ખેડૂતોને પરત મળશે

બેડી ચોકડી નજીક એડીબી હોટેલ પાસે રસ્તો ઓળંગતા યુવાનનું કારની ઠોકરે મોત

બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફના રસ્તે અતિથી દેવો ભવ-એડીબી હોટેલ નજીક રસ્તો ઓળંગતી વખતે એક યુવાન કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મૃત્યુ થતાં…

View More બેડી ચોકડી નજીક એડીબી હોટેલ પાસે રસ્તો ઓળંગતા યુવાનનું કારની ઠોકરે મોત

રાજપરા ગામે વકીલાતનો અભ્યાસ કરતો શખ્સ બોગસ ડોકટર બની દવાખાનું ચલાવતો’તો

કોટડાસાંગાણીના રાજપરા ગામમાં વકીલાતનો અભ્યાસ કરેલ શખ્સને બોગસ ડોકટર બની દવાખાનું ચલાવતાં રૂૂરલ એસઓજીની ટીમે પકડી પાડી કાર્યવાહી કરી હતી.ભાવેશ કોઠીયાએ ગોંડલની ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડરનો…

View More રાજપરા ગામે વકીલાતનો અભ્યાસ કરતો શખ્સ બોગસ ડોકટર બની દવાખાનું ચલાવતો’તો

સંસદમાં નવું વિદ્યુત સુધારા બિલ પસાર થશે તો રાષ્ટ્રવ્યાપી આંદોલન

    ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશને વિધુત (સુધારા) બિલ 2025ના મુસદ્દાને અંતિમ સ્વરૂૂપ આપવા માટે કેન્દ્રીય ઉર્જા મંત્રાલય દ્વારા રચવામાં આવેલા કાર્યકારી જૂથ સામે…

View More સંસદમાં નવું વિદ્યુત સુધારા બિલ પસાર થશે તો રાષ્ટ્રવ્યાપી આંદોલન

શિક્ષણ વિભાગ માટે 63184 કરોડનું બજેટ, શાળા સ્વચ્છતા સહાય ડબલ કરાઈ

આર.ટી.આઈ. માટે રૂા.827 કરોડ, નમોલક્ષ્મી યોજના માટે રૂા.1250 કરોડ ફાળવાયા નવા બજેટમાં શિક્ષણ વિભાગ માટે સૌથી વધુ રૂા.63184 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં મિશન…

View More શિક્ષણ વિભાગ માટે 63184 કરોડનું બજેટ, શાળા સ્વચ્છતા સહાય ડબલ કરાઈ

પૂર્વ રેલવે મંત્રીએ જાહેર કરેલી 6 ટ્રેનો હવે તો રાજકોટને આપો : ચેમ્બર

દુરન્તો એકસપ્રેસ રાજકોટ સુધી લંબાવવાની જાહેરાત પણ માત્ર કાગળ ઉપર   રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્સ્ટ્રીના ઉપપ્રમુખ અને ZRUCC મેમ્બર પાર્થભાઈ ગણાત્રા દ્વારા વેસ્ટર્ન…

View More પૂર્વ રેલવે મંત્રીએ જાહેર કરેલી 6 ટ્રેનો હવે તો રાજકોટને આપો : ચેમ્બર

ઝનાના હોસ્પિટલે મહિલા ORsને બદલે ભૂલથી વાસણ ધોવાનું લિક્વિડ પી જતાં સારવારમાં

  રાજકોટ શહેરમાં આવેલા રેલ નગર શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપમાં રહેતા પરિણીતાએ ઝનાના હોસ્પિટલમાં ઓઆરએસને બદલે ભૂલથી વાસણ ધોવાનું લિક્વિડ તા તેમને સારવાર માટે સિવિલ…

View More ઝનાના હોસ્પિટલે મહિલા ORsને બદલે ભૂલથી વાસણ ધોવાનું લિક્વિડ પી જતાં સારવારમાં

આજીડેમમાં ઝંપલાવી અજાણ્યા યુવાનનો આપઘાત

શહેરના આજીડેમમાં ઝંપવાલી અજાણયા યુવાને આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા આજીડેમ પોલીસે દોડી જઇ મૃતદેહને બહાર કાઢી તેની ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ…

View More આજીડેમમાં ઝંપલાવી અજાણ્યા યુવાનનો આપઘાત

નણંદના ઘરે પ્રસંગમાં આવેલા જીવાપરના વૃધ્ધાને ખોખડદળ પાસે કારે ઠોકરે લેતા મોત

કોઠારીયા અને ખોખડદળ ચોકડી વચ્ચે ચાલીને જઈ રહેલા જીવાપર ગામના વૃધ્ધા કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે. વધુ વિગતો મુજબ જસદણના…

View More નણંદના ઘરે પ્રસંગમાં આવેલા જીવાપરના વૃધ્ધાને ખોખડદળ પાસે કારે ઠોકરે લેતા મોત