ઉનાના નામાંકીત મહિલા તબીબનો બિભત્સ વિડિયો મોબાઈલ કેમેરામાં ઉતારી વાયરલ કરવાની ધમકી આપી બ્લેક મેઈલ કરનાર ત્રણ જેટલા શખ્સો વિરૂૂદ્ધ ઉના પોલીસે ગુન્હો નોંધ્યો હતો…
View More ઉનાના મહિલા તબીબના વીડિયો વાયરલ કેસમાં બ્લેકમેઈલિંગ કરનાર ચાર આરોપી ઝડપાયા : બે ફરારCategory: ક્રાઇમ
Crime
ગોંડલમાં જાહેરમાં માથાકૂટ કરનાર બે શખ્સોને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું
ગોંડલમાં નજીવી બાબતે કડિયા લાઈનમાં અજાણ્યા બાઇક ચાલકે ચાર યુવાનોને છરી મારી ઇજાગ્રસ્ત કરવાની સનસનીખેજ ઘટનામાં પોલીસે બે શખ્સોને જડપી લઇ આગવી સરભરા કરી…
View More ગોંડલમાં જાહેરમાં માથાકૂટ કરનાર બે શખ્સોને ઝડપી કાયદાનું ભાન કરાવ્યુંકારમાં દારૂના જથ્થા સાથે ટિંબડી ગામનો લવરમૂછિયો શખ્સ ઝડપાયો: રૂ.4.70 લાખનો મુદ્દામાલ કબજે
ભાણવડ તાલુકાના ટિંબડી ગામે ઈન્ચાર્જ પી.આઈ. કે.કે. મારુના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા ગુરુવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. ચિરાગસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ…
View More કારમાં દારૂના જથ્થા સાથે ટિંબડી ગામનો લવરમૂછિયો શખ્સ ઝડપાયો: રૂ.4.70 લાખનો મુદ્દામાલ કબજેપાટડી સ્ટેટના પૂર્વ રાજવી પરિવારની જમીન પર કબજો કરી આધેડે તબેલો બનાવી દીધો
પાટડી સ્ટેટના પૂર્વ રાજવી પરિવારની જમીન પર ગેરકાયદે કબજો કરવાના કેસમાં સ્થાનિક પોલીસે કાર્યવાહી શરૂૂ કરી છે. પાટડી સ્ટેટના યુવરાજ ગોપાલસિંહ રાજેન્દ્રસિંહ દેસાઈએ સ્થાનિક…
View More પાટડી સ્ટેટના પૂર્વ રાજવી પરિવારની જમીન પર કબજો કરી આધેડે તબેલો બનાવી દીધોરાજકોટમાં BZ જેવું કૌભાંડ, 8000 લોકોના 300 કરોડ ડૂબ્યા
2020માં ‘બ્લોકઓરા’ નામની કંપની ઊભી કરી, 4.25 લાખના રોકાણ સામે રોજ 4000નું વળતર આપવાની લાલચ આપી ગુજરાતમાંથી નાણા ઉસેડ્યા, બે વર્ષ બાદ કંપનીને તાળા અને…
View More રાજકોટમાં BZ જેવું કૌભાંડ, 8000 લોકોના 300 કરોડ ડૂબ્યામુંબઈની સહારા હોટલમાં મિટિંગ યોજી રાજકોટના રોકાણકારોને શીશામાં ઉતાર્યા
BZ જેવું કૌભાંડ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. મળતી વિગતો મુજબ રાજકોટના કોઠારિયા રોડ પર બાલાજી એપાર્ટમેન્ટમાં શક્તિ સોસાયટી નજીક બસ્કતી નગરમાં રહેતા અને સાબુ…
View More મુંબઈની સહારા હોટલમાં મિટિંગ યોજી રાજકોટના રોકાણકારોને શીશામાં ઉતાર્યાચુનારાવાડમાં અગાઉની ફરિયાદનો ખાર રાખી યુવકને માર મારી છરીનો ઘા ઝીંકયો
શહેરના ચુનારાવાડ પાસે રહેતા પોલીસ ફરીયાદનો ખાર રાખી યુવક પર છરી વડે હુમલો કરાયાની ફરીયાદ પોલીસમા નોંધાઇ છે આ ઘટના અંગે નવા થોરાળા મેઇન રોડ…
View More ચુનારાવાડમાં અગાઉની ફરિયાદનો ખાર રાખી યુવકને માર મારી છરીનો ઘા ઝીંકયોમિત્ર બંધુએ એક કરોડનો ધૂંબો મારતા સલૂનના ધંધાર્થીએ દુકાનમાં જ વખ ઘોળ્યું
ભગવતીપરાની ઘટના : ફાઇનાન્સમાં અને અન્ય લોન મેળવી રૂપિયા આપ્યા બાદ બંને ભાઇઓએ ઠગાઇ કર્યાનો આક્ષેપ શહેરમા ભગવતીપરા વિસ્તારમા રહેતા સ્લુનના ધંધાર્થીએ બે મિત્ર બંધુને…
View More મિત્ર બંધુએ એક કરોડનો ધૂંબો મારતા સલૂનના ધંધાર્થીએ દુકાનમાં જ વખ ઘોળ્યું18.14 લાખના હેરોઈનના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીની રિમાન્ડ અરજી ફગાવતી અદાલત
શહેરના કુવાડવા રોડ પાસે આવેલ ડી-માર્ટ મોલની આગળ નસ્ત્રમેલડી માતાની મોજસ્ત્રસ્ત્ર નામના ઓટો ગેરેજ પાસે તા. 14/01/2025 ના રાત્રીના જાહેર રોડ બે શખ્સ પાસે…
View More 18.14 લાખના હેરોઈનના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીની રિમાન્ડ અરજી ફગાવતી અદાલતત્રણ વૃધ્ધાને બેભાનિયુ કોલ્ડ્રિંકસ પીવડાવી 1.87 લાખની મતા પડાવી
મોચી બજાર, નાગરિક બેંક ચોક અને નવા રિંગ રોડ પરની ઘટના : બંટી-બબલીને સકંજામાં લીધા ત્રણ ગુનાના ભેદ ખુલ્યા : બંટી-બબલી મદદના બહાને કેફી પ્રવાહી…
View More ત્રણ વૃધ્ધાને બેભાનિયુ કોલ્ડ્રિંકસ પીવડાવી 1.87 લાખની મતા પડાવી