અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિદેશી કંપનીની રૂૂ.13 કરોડની ઘડિયાળ દંપતી પાસેથી કસ્ટમ વિભાગે કબજે લઈ ધરપકડ કરી હતી. ત્યારબાદ ક્સ્ટમ ડ્યૂટીના કુલ રૂૂ. 4,99,35,776…
View More 13 કરોડની ઘડિયાળની દાણચોરીમાં 5 કરોડ પેનલ્ટી ભરી છતાં જામીન મળ્યા નહીં!Category: ક્રાઇમ
Crime
ચોરખાનુ બનાવી નાસિકથી રાજકોટ લાવેલા 1.55 લાખનો દારૂ ઝડપી લેતી એસએમસી
શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ શિવધારા રેસીડેન્સીમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી રૂા. 1.55 લાખની કિંમતનો દારૂ ભરેલું આઈસર ઝડપી પાડી રૂા. 7.20 લાખનો…
View More ચોરખાનુ બનાવી નાસિકથી રાજકોટ લાવેલા 1.55 લાખનો દારૂ ઝડપી લેતી એસએમસીકાંગશિયાળી પાસે દેશી તમંચા સાથે દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો
શહેરની ભાગોળે નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર કાંગશીયાળી ગામ પાસે દેશી તમંચા સાથે દારૂૂની હેરાફેરી કરતા શખ્સને શાપર વેરાવળ પોલીસે બાતમીના આધારે ઝડપી લીધો…
View More કાંગશિયાળી પાસે દેશી તમંચા સાથે દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયોઠેબચડા નજીક અકસ્માત સર્જાતા દારૂ ભરેલી કાર રેઢી મૂકી ચાલક ફરાર
રાજકોટમા જાણે બુટલેગરો બેફામ બન્યા હોય તેમ શહેરની ભાગોળે ઠેબચડા નજીક દારૂ ભરેલી કારના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો જયારે અકસ્માત સર્જી બુટલેગરો…
View More ઠેબચડા નજીક અકસ્માત સર્જાતા દારૂ ભરેલી કાર રેઢી મૂકી ચાલક ફરારટપુ ભુવન પ્લોટના મહિલાની ખોટી સહી કરી 40 લાખની લોન લઇ લીધી: પિતરાઇ સામે ફરિયાદ
ગોંડલ રોડ ઉપર પીડીએમ કોલેજ પાછળ સ્વામિનારાયણ ચોક પાસે ટપુભુવન પ્લોટમાં રહેતાં બ્રિન્દાબેન નિરજભાઈ પટેલ (ઉં.વ.43)ની લોનના કાગળોમાં ખોટી સહીઓ કરી તેનો ખરા તરીકે ઉપયોગ…
View More ટપુ ભુવન પ્લોટના મહિલાની ખોટી સહી કરી 40 લાખની લોન લઇ લીધી: પિતરાઇ સામે ફરિયાદકેસ પાછો લઇ લેજો નહીંતર પતાવી દઇશ, ત્રાસની ફરિયાદમાં કોર્ટ મુદતે ગયેલી પત્નીને પતિની ધમકી
રાજકોટ શહેરમા સત્યમ પાર્કમા રહેતી આરતી દિનેશભાઇ વાઘેલાએ પોતાની ફરીયાદમા પતિ વિશ્ર્વજીતસિંહ રાજેન્દ્રસિંહ રહેવર અને સસરા રાજેન્દ્રસિંહ રહેવર (રહે. રાજનગર સોસાયટી, શેરી નં 3) વિરૂધ્ધ…
View More કેસ પાછો લઇ લેજો નહીંતર પતાવી દઇશ, ત્રાસની ફરિયાદમાં કોર્ટ મુદતે ગયેલી પત્નીને પતિની ધમકીરાણપુર ગામની સીમમાંથી જુગાર કલબ ઝડપાઇ: નવ આરોપી ઝડપાયા, 15 ફરાર
બોટાદ જિલ્લાના રાણપુર ગામની સીમમાં પાળીયાદ રોડ ઉપર રાજપરા ગામ નજીક સી.એન.જી. પંપ પાસે ખેતરમાં ચાલી રહેલા જુગારધામ ઉપર સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા દરોડો પાડવામાં…
View More રાણપુર ગામની સીમમાંથી જુગાર કલબ ઝડપાઇ: નવ આરોપી ઝડપાયા, 15 ફરારપડધરીના ફતેપરના ચકચારી હત્યા કેસમાં બે આરોપીની જામીન અરજી મંજૂર
એક આરોપીએ સેશન્સ અદાલતમાં અને બીજા આરોપીએ હાઇકોર્ટમાં જેલ મુકત થવા અરજી કરી’તી પડધરી તાલુકાના ફતેપર ગામે રહેતા અશ્વિન પરસોતમભાઈ ગજેરા નામનો યુવાન તા.18/5/2024…
View More પડધરીના ફતેપરના ચકચારી હત્યા કેસમાં બે આરોપીની જામીન અરજી મંજૂરરૈયા રોડ પર કવરની ડીલિવરી કરવા ગયેલા પોસ્ટમેનને ટ્રાવેલ્સ સંચાલકે મુક્કો માર્યો
રૈયારોડ પર ધર્મન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ખાતે પાર્સલ આપવા ગયેલ પોસ્ટમેનને પ્રોપરાઇટર મયંક ખજૂરીયાએ પાર્સલ મામલે ઝઘડો કરી પોસ્ટમેનને નાક પર મુક્કો મારતાં લોહીલુહાણ…
View More રૈયા રોડ પર કવરની ડીલિવરી કરવા ગયેલા પોસ્ટમેનને ટ્રાવેલ્સ સંચાલકે મુક્કો માર્યોમીલપરા અને સીતારામ સોસાયટીમાં મકાનમાં ચોરી : ત્રણ શખ્સો હાથવેંતમાં
ભક્તિનગર પોલીસ વિસ્તારમાં આવેલા મિલપરા પાસે તેમજ કોઠારીયા રોડ પરની સીતારામ સોસાયટીમાંથી ચોરી થયાની ફરિયાદ પોલીસમાં નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીને સકંજામાં…
View More મીલપરા અને સીતારામ સોસાયટીમાં મકાનમાં ચોરી : ત્રણ શખ્સો હાથવેંતમાં