મુંબઈ પોલીસની પૂછપરછમાં યુવક મનોરોગી હોવાનું ખુલ્યું બોલિવૂડનાં સ્ટાર સલમાન ખાનને ફરી ધમકી ભર્યો મેલ મળ્યો હતો. જે મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂૂ…
View More સલમાનને ધમકી પ્રકરણમાં વડોદરાના યુવાનની પૂછપરછCategory: ક્રાઇમ
Crime
બંધ ઘરમાંથી 60 તોલા સોનુ, 70 લાખ રોકડા અને 500 ગ્રામ ચાંદીની ચોરી
નડિયાદમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે. લગ્ન પ્રસંગે પરિવારના તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું હતું. ઘરમાં લગ્ન પ્રસંગ નજીક હોવાથી ઘરમાં સોનું અને રોકડ રૂૂપિયા…
View More બંધ ઘરમાંથી 60 તોલા સોનુ, 70 લાખ રોકડા અને 500 ગ્રામ ચાંદીની ચોરીગાંજાની તલપમાં બીમાર પડી જતા કેદીનું સારવારમાં મોત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સઇ દેવળીયા ગામના વતની ધનજીભાઈ લખમણભાઇ ગજરોતર (60 વર્ષ) કે જે ગાંજાના વ્યસની હતા, અને ભાણવડ પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં 13…
View More ગાંજાની તલપમાં બીમાર પડી જતા કેદીનું સારવારમાં મોતદારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
જામનગર જિલ્લાના લાલપુર પોલીસ મથકમાં ઈંગ્લીશ દારુ નો એક ગુનો નોંધાયો હતો, જ્યારે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા ઇંગલિશ દારૂૂ ના ગુન્હા માં નાસ્તા…
View More દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયોમહાદેવ નગરમાં રહેણાકના મકાનમાંથી 492 બોટલ દારૂ સાથે એકની ધરપકડ
જામનગરના મહાદેવ નગર વિસ્તાર સાતનાલા પાસે રહેતા એક શખ્સ ના મકાનમાં દારૂૂ નો જથ્થો ઉતારવામાં આવ્યો હોવા ની બતમી ના આધારે એલસીબી પોલીસે આજે દરોડો…
View More મહાદેવ નગરમાં રહેણાકના મકાનમાંથી 492 બોટલ દારૂ સાથે એકની ધરપકડહનીટ્રેપમાં ફસાવી રૂા.7.25 લાખ પડાવી નાશી છૂટનાર વોન્ટેડ આરોપી પકડાયો
અગાઉ આ શખ્સ ચરોલી પોલીસ મથકમાં આ પ્રકારના ગુનામાં પકડાયેલ જામનગરની ખોડીયાર કોલોનીમાં બે મહિના અગાઉ એક વ્યક્તિને હનીટ્રેપમાં ફસાવી રૂૂ.7.25 લાખ પડાવવાના ગુનામાં વોન્ટેડ…
View More હનીટ્રેપમાં ફસાવી રૂા.7.25 લાખ પડાવી નાશી છૂટનાર વોન્ટેડ આરોપી પકડાયોજામનગર ખંભાળિયા હાઈવે પર ત્રીપલ અકસ્માતમાં બે વ્યક્તિને ઇજા
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર નાઘેડી ગામના પાટીયા પાસે ગઈકાલે બપોરે એક રેન્જ રોવર કાર, ટ્રેક્ટર તેમજ બોલેરો જીપ વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જે…
View More જામનગર ખંભાળિયા હાઈવે પર ત્રીપલ અકસ્માતમાં બે વ્યક્તિને ઇજાબોગસ લાયસન્સ અને હથિયાર ખરીદી કૌભાંડનો રેલો જામનગર સુધી પહોંચ્યો
તાજેતરમાં સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પોલીસે સુરેન્દ્રનગરમાંથી નાગાલેન્ડ- મણીપુરમાં વસવાટના ખોટા દસ્તાવેજોના આધારે બોગસ લાયસન્સ મેળવી મોટા પ્રમાણમાં હથિયારો ખરીદવાનો પર્દાફાશ કર્યો હતો.જેનો રેલો જામનગર સુધી…
View More બોગસ લાયસન્સ અને હથિયાર ખરીદી કૌભાંડનો રેલો જામનગર સુધી પહોંચ્યોભચાઉના ધરાણા ગામની સીમમાં ખેતરમાં છુપાવેલો 5.15 લાખનો દારૂ પકડાયો
પૂર્વ કચ્છના વિવિધ વિસ્તારમાં દેશી અને અંગ્રેજી દારૂૂ વેચાતો હોવાની ફરિયાદો વચ્ચે પૂર્વ કચ્છ એલ.સી.બી. પોલીસે ભચાઉ તાલુકાના ઘરાણા ગામની સીમમાં ખેતરમાં છૂપાવેલ રૂૂા.…
View More ભચાઉના ધરાણા ગામની સીમમાં ખેતરમાં છુપાવેલો 5.15 લાખનો દારૂ પકડાયોફિલિપાઇન્સમાં ડોક્ટરની ડિગ્રી આપવાનું કહી રૂા.7.93 લાખ પડાવી વિદ્યાર્થિની સાથે ઠગાઇ
સુરેન્દ્રનગરના પરીવારે પોતાની દિકરીને વિદેશમાં અભ્યાસ કરાવવા રાજકોટ અને સુરતના શખસને નાણા આપ્યા હતા.પરંતુ તે યુનિવર્સિટી ભારતમાં માન્ય ન હોવાનુ બહાર આવતા બંન્ને સામે…
View More ફિલિપાઇન્સમાં ડોક્ટરની ડિગ્રી આપવાનું કહી રૂા.7.93 લાખ પડાવી વિદ્યાર્થિની સાથે ઠગાઇ