જંકશન, પોપટપરા અને હરીહર ચોકમાં અસામાજિક ત્તત્વો સામે પ્ર.નગર અને એ ડિવિઝન પોલીસની કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી…
View More મહિલા સહિત પાંચ બૂટલેગરોના વીજજોડાણ કટ, એકની મિલકત ઉપર બુલડોઝર ફર્યુંCategory: ક્રાઇમ
Crime
કરણપરા મેઇન રોડ પરથી મહિલાના હાથમાંથી રોકડ-મોબાઇલના પર્સની તફડંચી
કરણપરામાં શેરી નંબર 17 માં સંબંધીને ત્યાં ખબર કાઢવા પુત્રવધુ સાથે જઈ રહેલા મહિલાના હાથમાંથી રોકડ અને મોબાઈલ સાથેનું પર્સ ઝુંટવી અજાણ્યો બાઈક ચાલક ફરાર…
View More કરણપરા મેઇન રોડ પરથી મહિલાના હાથમાંથી રોકડ-મોબાઇલના પર્સની તફડંચીધોરાજીના સુપેડીમાં તસ્કરોનો તરખાટ, વેપારીના સ્કૂટર અને બે મોબાઇલની ચોરી
ધોરાજીનાં સુપેડી નજીક હાઇવે પર આવેલી હોટલ પાસે સુતેલા વેપારીનુ મોટર સાયકલ તેમજ મોબાઇલ અને તેની સાથે કારીગરનો મોબાઇલ તસ્કરો ચોરી જતા આ મામલે પોલીસ…
View More ધોરાજીના સુપેડીમાં તસ્કરોનો તરખાટ, વેપારીના સ્કૂટર અને બે મોબાઇલની ચોરીભક્તિનગર વિસ્તારના ઈન્દિરાનગર પાસે પોલીસ ફરિયાદનો ખાર રાખી યુવાનને શખ્સની ધમકી
ભક્તિનગર વિસ્તારમાં ઇન્દિરાનગર મેઈન રોડ પર અગાઉની પોલીસ ફરિયાદનો ખાર રાખી યુવકને આરોપી શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.આ મામલે આરોપીને…
View More ભક્તિનગર વિસ્તારના ઈન્દિરાનગર પાસે પોલીસ ફરિયાદનો ખાર રાખી યુવાનને શખ્સની ધમકીજેતપુરના કુખ્યાત શખ્સે પોલીસ સ્ટેશનમાં મચાવેલી ધમાલ
લોકઅપમાં માથુ ભટકાડી પોલીસ કાર્યવાહીમાં વિક્ષેપ કરતા 3 સામે ગુનો નોંધાયો જેતપુરમા કુખ્યાત શખસે પોલીસ સ્ટેશનમા ધમાલ મચાવી લોકઅપમા માથુ ભટકાડી પોલીસની કાયદાકીય કાર્યવાહીમા અડચણરૂપ…
View More જેતપુરના કુખ્યાત શખ્સે પોલીસ સ્ટેશનમાં મચાવેલી ધમાલદીવની પ્રિન્સ હોટેલમાં બુટલેગરો વચ્ચે મારામારી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીને પકડી લીધો કેન્દ્રશાસિત પ્રદેશ દીવની પ્રખ્યાત પ્રિન્સ હોટલમાં ગત રવિવારની રાત્રે બૂટલેગરો વચ્ચે ઝઘડો થયો. બે બૂટલેગ વચ્ચે ઉગ્ર બોલાચાલી…
View More દીવની પ્રિન્સ હોટેલમાં બુટલેગરો વચ્ચે મારામારી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદસોયલ ટોલનાકે કારમાં 408 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
જામનગર શહેરમાં કાર મારફતે ઈંગ્લીશ દારૂૂ ઘુસાડવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ સોયલ ટોલનાકા પાસે વોચ ગોઠવી એક કારમાંથી 408 નંગ ઇંગ્લિશ…
View More સોયલ ટોલનાકે કારમાં 408 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયોનવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા યુવાનની અનૈતિક સંબંધોના કારણે હત્યા
ભાણેજની ફરિયાદના આધારે નજીકના વિસ્તારમાં જ રહેતા બે શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો જામનગરમાં નવાગામ ઘેડ ઇન્દિરા સોસાયટી વિસ્તારમાં રહેતા 43 વર્ષના એક યુવાનની ધોળે…
View More નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા યુવાનની અનૈતિક સંબંધોના કારણે હત્યાજોડિયાના પોક્સોના ગુનામાં આરોપીને 20 વર્ષની જેલ સજા
જામનગરના જોડિયા તાલુકાના મોરાણા ગામે રહેતા એક પરિવારની સગીર વયની ભોગ બનનાર પુત્રીને જોડિયા તાલુકાનો આરોપી સંજય વેલજીભાઈ મકવાણા આશરે 2 વર્ષ પહેલાં ભોગ બનનાર…
View More જોડિયાના પોક્સોના ગુનામાં આરોપીને 20 વર્ષની જેલ સજામાંગરોળના શેરિયાજ બારાના દરિયાકાંઠેથી બે લાખનું ચરસ મળ્યું
માંગરોળ તાલુકાના શેરીયાજ બારાના દરિયાકાંઠેથી બિનવારસુ હાલતમાં ચરસનું પેકેટ મળી આવ્યું હતું. બે લાખથી વધુની કિંમતના 1335 ગ્રામ ચરસના પેકેટના પોલીસે કબ્જે કરી અજાણ્યા શખ્સ…
View More માંગરોળના શેરિયાજ બારાના દરિયાકાંઠેથી બે લાખનું ચરસ મળ્યું