જેતપુર તાલુકાના મંડલીકપુર ગામે આવેલ બીએસએનએલના ટેલિફોન એક્સચેન્જ કમ્પાઉન્ડમાં પડેલા જનરેટરમાંથી રૂૂ. 14,000ની કિંમતના ઓલ્ટરનેટરની ચોરી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગેબીએસએનએલ ના…
View More જેતપુર બીએસએનએલ ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા, 14 હજારના જનરેટરની ચોરીCategory: ક્રાઇમ
Crime
રાજકોટમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ
રાજકોટમાં સ્પાના ઓઠા નીચે ધમધમતા કુટણખાનાઓ ઉપર થોડા સમય પહેલા પોલીસે ધૌંસ બોલાવી અનેક કેસો કર્યા હતા. આમ છતાં તેની કોઈ અસર થઈ ન હોય…
View More રાજકોટમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશગોંડલની ગૌસંસ્થા સાથે 3.83 લાખની છેતરપિંડી, ઓફિસ મેનેજર સામે ફરીયાદ
ગોંડલ તાલુકામાં આવેલી નામાંકિત ગોપાલન અને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે કાર્યરત ’ગીર ગૌ જતન સંસ્થાન’ સાથે રૂૂ. 3,83,920ની વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.…
View More ગોંડલની ગૌસંસ્થા સાથે 3.83 લાખની છેતરપિંડી, ઓફિસ મેનેજર સામે ફરીયાદચુનારાવાડમાં શાકભાજીના ધંધાર્થીને ‘અહીં કેમ ઉભો છે ?’ તેમ કહી નસેડી શખ્સોએ માર માર્યો
સ્વામિનારાયણ ચોકમાં યુવાન ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો શહેરમાં ચુનારવાડ વિસ્તારમાં રહેતો અને શાકભાજીનો ધંધો કરતો યુવાન રાત્રીના સમયે ચુનારાવાડ વિસ્તારમાં ઉભો હતો. ત્યારે અજાણયા શખ્સોએ…
View More ચુનારાવાડમાં શાકભાજીના ધંધાર્થીને ‘અહીં કેમ ઉભો છે ?’ તેમ કહી નસેડી શખ્સોએ માર માર્યોસગીરાને પ્રેમજાળમાં ફસાવી પ્રેમી અને તેના મિત્રએ દુષ્કર્મ ગુજાર્યું
શહેરના એક વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી, પ્રેમીએ સગીરાનું અપહરણ કરી, અવારનવાર દુષ્કર્મ આચરવા તેમજ મિત્ર સાથે પણ શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ…
View More સગીરાને પ્રેમજાળમાં ફસાવી પ્રેમી અને તેના મિત્રએ દુષ્કર્મ ગુજાર્યુંરાજકોટમાં રેલવે માર્ગે ગેરકાયદેસર મોકલેલું રૂા.42 લાખનું પિત્તળ પકડાયું, વેપારીની અટકાયત
રાજકોટ રેલવે સ્ટેશનના પાર્સલ વિભાગમાંથી રૂ.42 લાખનો પિત્તળનો શંકાસ્પદ જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો. આ પિત્તળનો શંકાસ્પદ જથ્થામાં કરચોરી અથવા અન્ય ગંભીર ગેરરીતિની આશંકા…
View More રાજકોટમાં રેલવે માર્ગે ગેરકાયદેસર મોકલેલું રૂા.42 લાખનું પિત્તળ પકડાયું, વેપારીની અટકાયતટંકારાના જીવાપરમાં 14 વર્ષના તરૂણને બે બાળ મિત્રોએ ઝેરી દવા પીવડાવ્યાનો આરોપ
ટંકારાના જીવાપર ગામે ખેત મજુરી અર્થે આવેલા શ્રમિક પરિવારમાં 14 વર્ષનો તરૂણ વાડીએ હતો ત્યારે અન્ય બે શ્રમિક બાળ મિત્રોએ ઝઘડો કરી ઝેરી દવા પીવડાવી…
View More ટંકારાના જીવાપરમાં 14 વર્ષના તરૂણને બે બાળ મિત્રોએ ઝેરી દવા પીવડાવ્યાનો આરોપબોગસ બિલ્ટી બનાવી દમણથી દારૂ ઘુસાડવાના કૌભાંડનો પર્દાફાશ
65 ગુનામાં સંડોવાયેલ નામચીન યાકુબ મોટાણીની પૂછપરછમાં દારૂની હેરાફેરી સાથે GST કૌભાંડ ખુલ્યું પારકી કંપનીઓના GST નંબરનો ઉપયોગ કરી દમણથી રાજકોટમાં દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતા…
View More બોગસ બિલ્ટી બનાવી દમણથી દારૂ ઘુસાડવાના કૌભાંડનો પર્દાફાશબાંધકામ સાઇટો ઉપર પ્લેટોની ચોરી કરતી ટોળકીના ત્રણ શખ્સો પાસામાં ધકેલાયા
શહેરના અલગ અલગ વિસ્તારમાં નવી બનતી ક્ધસ્ટ્રક્શન સાઇટો ઉપરથી સેન્ટીંગ કામમાં ઉપયોગમાં લેવામાં આવતી કિંમતી અલ્યુમિનિયમની પ્લેટોની ચોરી કરતા બે શખ્સો અને તેને ખરીદનાર વેપારી…
View More બાંધકામ સાઇટો ઉપર પ્લેટોની ચોરી કરતી ટોળકીના ત્રણ શખ્સો પાસામાં ધકેલાયાભારતનગરમાં દરવાજો ખુલ્લો રાખી સુતેલા પરિવારના મકાનમાંથી 1.30 લાખની ચોરી
શહેરની ભાગોળે આજી ડેમ ચોકડી નજીક આવેલા ભારતનગરમાં દરવાજો ખુલ્લો રાખી સુતેલા પરિવારના મકાનમાં તસ્કરોએ ત્રાટકી પરિવારની નિંદ્રામાં ખલેલ પહોંચાડયા વિના ત્રણ મોબાઈલ, 42 હજારની…
View More ભારતનગરમાં દરવાજો ખુલ્લો રાખી સુતેલા પરિવારના મકાનમાંથી 1.30 લાખની ચોરી