બગસરામાં જેતપુર રોડ પર આવેલા હુડકો વિસ્તારમાં બે વર્ષ જૂના ઝઘડાનું મનદુ:ખ રાખી બે પક્ષો વચ્ચે છરી, પાઈપ અને લાકડાના ધોકા વડે સામસામે હુમલો થયાની…
View More બગસરામાં બે જૂથ વચ્ચે ધિંગાણું, યુવાનને છરી ઝીંકી આંતરડા કાઢી નાખ્યાCategory: ક્રાઇમ
Crime
ચલાલા એસ.ટી.બસ સ્ટેશનમાં નર્સિંગની બે છાત્રાની છેડતી
ચલાલામાં બસ સ્ટેશન ખાતે બે નર્સિંગ વિદ્યાર્થિનીઓ સાથે છેડછાડ તથા જ્ઞાતિ આધારિત અપમાન કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.…
View More ચલાલા એસ.ટી.બસ સ્ટેશનમાં નર્સિંગની બે છાત્રાની છેડતીરૈયાધારની પરિણીતાને પતિ સહિતનાએ ત્રણ બાળકો સાથે ઘરમાંથી કાઢી મુકી
શહેરમાં ઘરકંકાસ અને પરિણીતા પર થતા અત્યાચારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. પતિ દ્વારા ચારિત્ર્ય પર શંકા કરી માર મારવામાં આવતા અને સાસુ-જેઠ દ્વારા યઢામણી…
View More રૈયાધારની પરિણીતાને પતિ સહિતનાએ ત્રણ બાળકો સાથે ઘરમાંથી કાઢી મુકીસરપદળમાં બે સગાભાઈના પરિવાર વચ્ચે બઘડાટી: ફઈ-ભત્રીજાને ઈજા
સરપદળમાં ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. ધોકા અને લાકડી વડે ધીંગાણું થતાં ફઈ-ભત્રીજાને ઈજા થઈ હતી. પડધરી પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી…
View More સરપદળમાં બે સગાભાઈના પરિવાર વચ્ચે બઘડાટી: ફઈ-ભત્રીજાને ઈજાકુવાડવા રોડ પર યુવાન પર મિત્રનો લોખંડના પંચથી હુમલો, લૂંટનો આક્ષેપ
સોનાની વીંટી અને રોકડ લૂંટી લીધાનો આક્ષેપ, પોલીસે તપાસ આદરી નવાગામ આવાસ કવાર્ટરમાં રહેતા મંથન યતીનભાઇ બારૈયા નામના 19 વર્ષના કોળી યુવાનને નવાગામ પોલીસ ચોકી…
View More કુવાડવા રોડ પર યુવાન પર મિત્રનો લોખંડના પંચથી હુમલો, લૂંટનો આક્ષેપદિલ્હીથી ટ્રકમાં રાજકોટ દારૂ મગાવવાનું રેકેટ 2.63 લાખના દારૂ સાથે બે શખ્સો ઝડપાયા
રાજકોટની ભાગોળે મવડી-પાળ રોડ ઉપર પીસીબીની ટીમે રૂૂ.2.63 લાખના વિદેશી દારૂૂ ભરેલી કાર સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. બન્ને શખ્સો આ દારૂૂનો જથ્થો ટ્રકમાં…
View More દિલ્હીથી ટ્રકમાં રાજકોટ દારૂ મગાવવાનું રેકેટ 2.63 લાખના દારૂ સાથે બે શખ્સો ઝડપાયારાજકોટમાં વધુ એક ચાંદીના વેપારી પાસેથી રૂા. 6.80 લાખના કડા લઇ શખ્સ ફરાર
હાલ મંદીના માર વચ્ચે છે સોના ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદો પોલીસ મથકમાં નોંધાઇ રહી છે.ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક ફરિયાદ બી ડિવિઝન…
View More રાજકોટમાં વધુ એક ચાંદીના વેપારી પાસેથી રૂા. 6.80 લાખના કડા લઇ શખ્સ ફરારલોહાણાપરામાં સ્ક્રેપના ધંધાર્થી સાથે ખરીદીના બહાને 7.23 લાખની ઠગાઇ
રાજકોટ શહેરમાં પિત્તળના ભંગાર વેચવાનો ધંધો કરતા વેપારી સાથે છેતરપિંડીની ઘટના બની છે અને મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે.જેમાં 150 ફુટ રીંગ રોડ ઉપર આફ્રિકા…
View More લોહાણાપરામાં સ્ક્રેપના ધંધાર્થી સાથે ખરીદીના બહાને 7.23 લાખની ઠગાઇવાવડીમાં દંપતી વચ્ચે ઝઘડો થતા મોટાભાઇએ લાકડી વડે માર માર્યો, વાહનોમાં તોડફોડ
રાજકોટ શહેરમાં વાવડીમાં મોટાભાઇના ઘરે બેસવા ગયેલા દંપતિ વચ્ચે ઘરે જવા મામલે ઝઘડો થતા મોટાભાઇએ તેના નાનાભાઇને લાકડી વડે માર માર્યો હતો. જેથી તેમને સારવાર…
View More વાવડીમાં દંપતી વચ્ચે ઝઘડો થતા મોટાભાઇએ લાકડી વડે માર માર્યો, વાહનોમાં તોડફોડસામાકાંઠે ઓડી કારમાંથી હથિયારો-સોડાબોટલો મળ્યા
મોરબી રોડ જકાતનાકા પાસે માથાકૂટ દરમિયાન પોલીસ પહોંચતા બે શખ્સો કાર રેઢી મુકી નાસી છૂટ્યા નિમિશ ગોહેલ સાથે માથાકૂટ કરતા હતા પણ ફરિયાદ નોંધાવવા ઇન્કાર…
View More સામાકાંઠે ઓડી કારમાંથી હથિયારો-સોડાબોટલો મળ્યા