દ્વારકા પંથકના એક વૃદ્ધ તથા એક યુવાનને વિવિધ રીતે પોતાની માયાજાળમાં ફસાવીને બે યુવતીઓ અને ત્રણ શખ્સો દ્વારા કરવામાં આવેલા હનીટ્રેપ કૌભાંડમાં દ્વારકા પોલીસે તાકીદની…
View More દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી ‘ઓનલાઈન’ નાણા પડાવી લેતા દંપતી સહિત પાંચ પકડાયાCategory: ક્રાઇમ
Crime
વેરાવળમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં ચોરી કરનાર બે તસ્કરો ઝડપાયા
વેરાવળ પોલીસની સર્વેલન્સ સ્કોડે ચોરીના ગુન્હાનો ભેદ ગણત્રીના કલાકોમાં ઉકેલી કાઢી બે આરોપીને રોકડા રૂૂા.22,000 તથા જરૂૂરી કાગળો સાથે પકડી પાડી અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરેલ…
View More વેરાવળમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં ચોરી કરનાર બે તસ્કરો ઝડપાયાકોડીનારમાં દિન દહાડે ખુલ્લી તલવારો સાથે લુખ્ખાઓનો આતંક
દુકાનમાં તોડફોડ કરી, ઘરે પહોંચી દુકાનદાર પર જીવલેણ હુમલો કર્યો કોડીનાર છારાઝાંપા વિસ્તારમાં આવેલ જગદીશ ફાસ્ટ ફૂડ નામની દુકાન ઉપર આજે બપોરે સામાન્ય બાબતનું મનદુ:ખ…
View More કોડીનારમાં દિન દહાડે ખુલ્લી તલવારો સાથે લુખ્ખાઓનો આતંકમોરબીમાં ફાઇનાન્સની ઓફિસમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર શખ્સો ઝડપાયા
મોરબી શનાળા રોડ ઉપર આવેલ ફાયનાન્સ પેઢીની ઓફીસમાં થયેલ રોકડા રૂૂ.7,01,500/- ની ઘરફોડચોરીનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને કુલ રૂૂ. 8,01, 500/- ના મુદામાલ સાથે મોરબી…
View More મોરબીમાં ફાઇનાન્સની ઓફિસમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર શખ્સો ઝડપાયામોરબીના ગણેશનગર સોસાયટીમાંથી દારૂની 50 બોટલ સાથે 1 ઝડપાયો: 2 ફરાર
મોરબીના વાવડી રોડ પર ગણેશનગર સોસાયટીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂૂની 50 બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે…
View More મોરબીના ગણેશનગર સોસાયટીમાંથી દારૂની 50 બોટલ સાથે 1 ઝડપાયો: 2 ફરારઅમરેલીમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં આંટા ફેરા કરતા નકલી પોલીસમેનને અસલી પોલીસ ભટકાઈ
રાજ્યમાં નકલી આઇપીએસ, જજ સહિતના નક્લીઓ ઝડપાયા બાદ અમરેલી શહેરમાં નકલી પોલીસ જમાદાર બનીને આંટા મારતો એક શખ્સ ઝડપાયો હતો.બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસ યુનિફોર્મ, કેપ,બકલ…
View More અમરેલીમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં આંટા ફેરા કરતા નકલી પોલીસમેનને અસલી પોલીસ ભટકાઈપીઝાના 50 હજાર માટે કેટરર્સના ધંધાર્થીઓ વચ્ચે ધિંગાણું
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેમ આવારા તત્વો બેફામ બની રહયા હોવાની ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં કેટરર્સના ધંધાર્થીએ અન્ય કેટરર્સના…
View More પીઝાના 50 હજાર માટે કેટરર્સના ધંધાર્થીઓ વચ્ચે ધિંગાણુંલોન અપાવી દેવાના બહાને ગઠિયાએ વધુ છ ને છેતર્યા
મવડી પાળ રોડ પર પ્રધાનમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા અને નારાયણનગર મેઇન રોડ પર ત્રિશૂલ ચોક પાસે વેલ્ડિંગની દુકાન ધરાવતા વિમલભાઇ હસમુખભાઈ સિધ્ધપુરા (ઉ.વ.42)એ નોંધાવેલી…
View More લોન અપાવી દેવાના બહાને ગઠિયાએ વધુ છ ને છેતર્યામારા ભાઇ વિરુધ્ધ કરાવેલી દુષ્કર્મની ફરિયાદ પાછી ખેંચાવી લે’ કહી ડેરી સંચાલક ઉપર 8 શખ્સોનો હુમલો
જસદણ તાલુકાના કનેસરા ગામનો ડેરી સંચાલક યુવાન રાજકોટથી દુધ ખાલી કરી પરત જતો હતો ત્યારે લાખાપર ગામ પાસે આંતરી બે કારમાં ધસી આવેલા આઠ શખ્સોએ…
View More મારા ભાઇ વિરુધ્ધ કરાવેલી દુષ્કર્મની ફરિયાદ પાછી ખેંચાવી લે’ કહી ડેરી સંચાલક ઉપર 8 શખ્સોનો હુમલોગાંધી સોસાયટી નજીકથી રૂા. 3.75 લાખનો દારૂ-બીયર ભરેલો ટ્રેક પકડાયો
રાજકોટના જામનગર રોડ પર આવેલ ગાંધી સોસાયટી પાસે એલસીબી ઝોન-2 ની ટીમે દરોડો પાડી રૂ. 3.75 લાખની કિંમતનો દારૂ અને બીયરનો જથ્થો ભરેલા ટ્રક સાથે…
View More ગાંધી સોસાયટી નજીકથી રૂા. 3.75 લાખનો દારૂ-બીયર ભરેલો ટ્રેક પકડાયો