એક વર્ષમાં રોકાણકારોને ચાંદી જ ચાંદી, 170 ટકા વળતર આપ્યું, સોનામાં 78 ટકા રિટર્ન 2025ના આખરી દિવસે ચાંદીમાં 19000 રૂા.નો ઘટાડો નોંધાયો હતો. જયારે સોનામાં…
View More ચાંદીમાં અવિરત ઉઠાપટક, વર્ષ 2025ના અંતિમ દિવસે ભાવમાં રૂા.19000નો ઘટાડોCategory: વ્યવસાય
ચાંદીમાં ભારે અફરાતફરી, કાલે 28000 ઘટ્યા બાદ આજે રૂા.9,500નો વધારો
અમેરિકા અને યુક્રેન વચ્ચે સંભવિત શાંતિ કરારને કારણે ચાંદીમાં મોટા ગાબડા પડ્યા હતા ગઇકાલે ચાંદીમાં 28000 રૂાનો મોટો કડાકો બોલી ગયા બાદ આજે સવારે ચાંદીમાં…
View More ચાંદીમાં ભારે અફરાતફરી, કાલે 28000 ઘટ્યા બાદ આજે રૂા.9,500નો વધારોઅચાનક ચાંદીના ભાવમાં મોટો કડાકો, 21,500 રુપિયા સસ્તી થઈ
આજે ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. ચાંદીએ ઐતિહાસિક 254000 ની સપાટી કૂદાવી હતી. ત્યાબાદ અચાનક જ ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો. ચાંદીમાં…
View More અચાનક ચાંદીના ભાવમાં મોટો કડાકો, 21,500 રુપિયા સસ્તી થઈચાંદીએ ઈતિહાસ સજર્યો; એક દી’માં 17,000નો વધારો
રાજકોટમાં ચાંદીનો ભાવ 2,44,500ને પાર, સોનુ 1,43,200 પર પહોંચ્યું બુલિયન માર્કેટમાં ચાંદીએ ઈતિહાસ સજર્યો છે. અત્યાર સુધીના ઈતિહાસમાં પ્રથમ વખત ચાંદીના ભાવમાં એક જ દિવસમાં…
View More ચાંદીએ ઈતિહાસ સજર્યો; એક દી’માં 17,000નો વધારોસોના-ચાંદીના ભાવોમાં અવિરત તેજી રાજકોટમાં સોનાનો ભાવ રૂા.1.41 લાખ
ચાંદીમાં પણ રૂા.3300 વધતા નવો ભાવ 2.18 લાખને પાર આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની જોરદાર ખરીદીના પગલે સોનાના ભાવમાં મોટો વધારો નોંધાયો છે આજે માર્કેટ ખુલતા ની…
View More સોના-ચાંદીના ભાવોમાં અવિરત તેજી રાજકોટમાં સોનાનો ભાવ રૂા.1.41 લાખસપ્તાહના પ્રથમ દિવસે સોના-ચાંદીમાં નવો હાઇ, શેરબજારમાં પણ હરિયાળી
સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેર બજાર અને સોના-ચાંદી માર્કેટમાં તોફાની તેજી જોવા મળી હતી. એક બાજુ નીફટી ફરી 26000ની સપાટી ઓળંગી ગયો છે. જયારે…
View More સપ્તાહના પ્રથમ દિવસે સોના-ચાંદીમાં નવો હાઇ, શેરબજારમાં પણ હરિયાળીસોના કરતાં ચાંદી વધુ ચમકદાર બની; આજે રૂા.6600નો વધારો
આ વર્ષે ચાંદીમાં કલ્પના બહારની તેજી જોવા મળી છે. દિવાળી પછી બે સપ્તાહ ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યા પછી ફરી ચાંદીનો ભાવ આસમાને પહોંચ્યો છે. ચાલુ…
View More સોના કરતાં ચાંદી વધુ ચમકદાર બની; આજે રૂા.6600નો વધારોસપ્તાહના છેલ્લા દિવસે ચાંદીમાં વેચાણનું દબાણ, 9500નો કડાકો
છેલ્લા સાત દિવસથી ચાંદીમાં તોફાની તેજી બાદ ગઇકાલે રાત્રે ચાંદીમાં 6500નો ઘટાડો નોંધાતા ચાંદી ફરી 2 લાખની અંદર પહોંચી છે. ગઇકાલે ચાંદીમાં 4000 રૂા.નો વધારો…
View More સપ્તાહના છેલ્લા દિવસે ચાંદીમાં વેચાણનું દબાણ, 9500નો કડાકોચાંદીમાં રેકોર્ડ બ્રેક તેજી યથાવત: આજે 4000નો વધારો, સોનામાં પણ મામૂલી તેજી
યુ.એસ.ફેડરલ રેટ કટ સતત ત્રીજી વખત ઘટતાં સોના-ચાંદી માર્કેટમાં તેજી ચાંદીમાં તેજી રોકાવાનું નામ લેતી નથી ગઇકાલે 6,500 રૂા ચાંદીમાં વધ્યા બાદ આજે પણ ચાંદીમાં…
View More ચાંદીમાં રેકોર્ડ બ્રેક તેજી યથાવત: આજે 4000નો વધારો, સોનામાં પણ મામૂલી તેજીચાંદીમાં બંબાટ તેજી, ભાવ બે લાખની નજીક
બે દિવસમાં ચાંદીના ભાવમાં રૂા.10 હજારનો તોતિંગ વધારો, એક કિલોનો ભાવ રૂા.1.92 લાખ આંતરરાષ્ટ્રીય અને ઔદ્યોગિક માંગમાં સતત વધારાના પગલે ચાંદીના ભાવોમાં આગ ઝરતી તેજી…
View More ચાંદીમાં બંબાટ તેજી, ભાવ બે લાખની નજીક