ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ભંડારીયા ગામે દારૂૂના ધંધાની પોલીસને બાતમી આપતા હોવાની આશંકા રાખી ગામના જ ત્રણ શખસોએ એક ખેડૂત પર લાકડાના ધોકા અને સોટી…
View More ભાવનગરના ભંડારિયા ગામે ખેડૂત ઉપર બૂટલેગરોનો ખૂની હુમલોCategory: ભાવનગર
ભાવનગરમાં 4.72 કરોડની છેતરપિંડી કરનાર નિકિતા ઝડપાઇ
શેરબજારમાં રોકાણના હેતુસર વિદેશમાં રહેતા વૃદ્ધને અમદાવાદની એક મહિલાએ ઊંચા વળતરની લાલચ આપી મોટી રકમનું રોકાણ કરાવ્યા બાદ નિયત મુદતે નાણાં પરત ન આપી રૂૂ.…
View More ભાવનગરમાં 4.72 કરોડની છેતરપિંડી કરનાર નિકિતા ઝડપાઇભાવનગરમાં કોરોનાની ફરી એન્ટ્રી: પાલીતાણા આવેલી મહિલાનો રિપોર્ટ પોઝિટિવ
ભાવનગર જિલ્લામાં કોરોનાનો નવો કેસ સામે આવતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. મોરબી જિલ્લામાંથી ભાવનગરના પાલીતાણા ખાતે પ્રવાસે આવેલી એક 43 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ…
View More ભાવનગરમાં કોરોનાની ફરી એન્ટ્રી: પાલીતાણા આવેલી મહિલાનો રિપોર્ટ પોઝિટિવભાવનગર કલેક્ટરનું નકલી ફેસબુક ફેક આઈ.ડી બનાવી પાણિયાળીના સરપંચ સાથે છેતરપિંડી
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ પોલીસ નીચે આવતા પાણિયાળી ગામના સરપંચ સાથે મોબાઈલના માધ્યમથી છેતરપીંડી થયાનું ડી.વાય.એસ.પી નકુમની અધ્યક્ષતામાં યોજાયેલા તળાજા ડિવિઝન પોલીસ મથક નીચે…
View More ભાવનગર કલેક્ટરનું નકલી ફેસબુક ફેક આઈ.ડી બનાવી પાણિયાળીના સરપંચ સાથે છેતરપિંડીભાવનગર મેડિકલ કોલેજ રેગિંગમાં તબીબી અધિક્ષક સહિત 5 સામે કાર્યવાહી
ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં દોઢ માસ પૂર્વે બનેલી રેગિંગની ઘટનામાં 5 ઉચ્ચ અધિકારીઓ સામે પગલાં લેવાયા છે. હોસ્પિટલના તબીબી અધિક્ષક, મેડિકલ કોલેજના એડિશનલ ડીન અને…
View More ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગમાં તબીબી અધિક્ષક સહિત 5 સામે કાર્યવાહીભાવનગરમાં રોકાણના નામે 114 રોકાણકારો સાથે 3.41 કરોડની ઠગાઇ
ભાવનગરમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચ આપી કરોડો રૂૂપિયાની છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના રિંગરોડ પાસે નારાયણ સોસાયટીમાં રહેતા બન્ને ભાઈએ સોશિયલ…
View More ભાવનગરમાં રોકાણના નામે 114 રોકાણકારો સાથે 3.41 કરોડની ઠગાઇગૂગલ મેપમાં મંદિરો શોધી ચોરી કરતી ટોળકી ઝડપાઇ, ભાવનગર-અમરેલીમાં 26 મંદિરોને નિશાન બનાવ્યા
ભાવનગર અને અમરેલી જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા મંદિરો તેમજ માતાજીના મઢને લક્ષ્યાંક બનાવી સોના-ચાંદીના છત્તર અને રોકડની ચોરી કરતી આંતરજિલ્લા રીઢા ચોરોની ટોળકીને…
View More ગૂગલ મેપમાં મંદિરો શોધી ચોરી કરતી ટોળકી ઝડપાઇ, ભાવનગર-અમરેલીમાં 26 મંદિરોને નિશાન બનાવ્યાભાવનગર રેલવેના સતર્ક લોકો પાયલટે સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો
પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે મંડળ દ્વારા એશિયાટિક સિંહો તેમજ અન્ય વન્યજીવોની સુરક્ષા માટે સતત અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંડળ પ્રશાસનના માર્ગદર્શન હેઠળ લોકો…
View More ભાવનગર રેલવેના સતર્ક લોકો પાયલટે સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યોભાવનગર પોલીસ બેડામાં ફેરફાર, 3 PI અને 4 PSIની આંતરિક બદલી
લીવ રિઝર્વમાં રહેલા અધિકારીઓને ફિલ્ડમાં મૂકાયા ભાવનગર જિલ્લા પોલીસ તંત્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવાના હેતુસર પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા જિલ્લાના પોલીસ…
View More ભાવનગર પોલીસ બેડામાં ફેરફાર, 3 PI અને 4 PSIની આંતરિક બદલીદેશના સૌથી નાની ઉંચાઈના ભાવનગરના ડો. ગણેશ બારૈયા હવે KBCમાં ચમકશે
દ્રઢ મનોબળ અને અથાક પરિશ્રમ આગળ આર્થિક મર્યાદાઓ પણ નગણ્ય થઈ જાય છે તે વાત ભાવનગરની સર ટી. હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. ગણેશ બારૈયાએ સાબિત…
View More દેશના સૌથી નાની ઉંચાઈના ભાવનગરના ડો. ગણેશ બારૈયા હવે KBCમાં ચમકશે