મનોજ બાજપેયીની આગામી ફિલ્મ “ઘૂસખોર પંડત” તેના શીર્ષકને લઈને વિવાદમાં ફસાઈ છે. વકીલ વિનીત જિંદાલે નેટફ્લિક્સ ફિલ્મ સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.…
View More ” તમે જાણી જોઈને સમાજમાં નફરત ફેલાવી રહ્યા છો….” સુપ્રીમ કોર્ટે ‘ઘૂસખોર પંડત’ના નિર્માતાઓને લગાવી ફટકારCategory: મનોરંજન
‘ધ કેરળ સ્ટોરી 2 : ગોઝ બિયોન્ડ’ના પોસ્ટરે દર્શકોને હચમચાવી દીધા
ફિલ્મ પ્રથમ ભાગ કરતાં વધુ ગંભીર, ડરામણી અને બેચેન કરનારી વિપુલ અમૃતલાલ શાહની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ’નું મોશન પોસ્ટર રિલીઝ કરી…
View More ‘ધ કેરળ સ્ટોરી 2 : ગોઝ બિયોન્ડ’ના પોસ્ટરે દર્શકોને હચમચાવી દીધાધુરંધર-2નું ટીઝર રિલીઝ થતાં જ ચાહકોનો ગુસ્સો આસમાને
પહેલા ભાગના જ દૃશ્યો-સંવાદ નવા ટીઝરમાં રિપીટ રણવીર સિંહની ફિલ્મ ધુરંધર 2ના ટીઝરને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા, પરંતુ નિર્માતાઓએ શું કર્યું? એમ કહેવું…
View More ધુરંધર-2નું ટીઝર રિલીઝ થતાં જ ચાહકોનો ગુસ્સો આસમાને‘યે નયા હિન્દુસ્તાન હૈ…’, Dhurandhar 2નું ઘમાકેદાર ટીઝર રીલીઝ, જુઓ રણવીરનો ખતરનાક અવતાર
આખરે! આતુરતાનો અંત આવ્યો…’ધૂરંધર 2’નું ટીઝર આજે રિલીઝ થયું છે. આજે ફિલ્મના મેકર્સ અને રણવીર સિંહ દ્વરા પહેલા પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું હતું અને…
View More ‘યે નયા હિન્દુસ્તાન હૈ…’, Dhurandhar 2નું ઘમાકેદાર ટીઝર રીલીઝ, જુઓ રણવીરનો ખતરનાક અવતાર40ની ઉંમરે શર્ટના બટન ખુલ્લા રાખીને સોનમે ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ
વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર આ દિવસોમાં એની બીજી પ્રેગનન્સીને એન્જોય કરી રહી છે. લેટેસ્ટમાં એક્ટ્રેસ મુંબઇનાં રસ્તાઓ પર સ્પોટ…
View More 40ની ઉંમરે શર્ટના બટન ખુલ્લા રાખીને સોનમે ફ્લોન્ટ કર્યો બેબી બમ્પરિલીઝના એક મહિનામાં જ શિવકાર્તિકેયનની ‘પરાશક્તિ’ શનિવારથી OTT પ્લેટફોર્મ પર
સામાન્ય રીતે કોઈ પણ મોટી ફિલ્મને થિયેટરથી OTT સુધી પહોંચવામાં ઓછામાં ઓછા 6 થી 8 અઠવાડિયાનો સમય લાગે છે, પરંતુ ‘પરાશક્તિ’ ના કિસ્સામાં આ નિયમ…
View More રિલીઝના એક મહિનામાં જ શિવકાર્તિકેયનની ‘પરાશક્તિ’ શનિવારથી OTT પ્લેટફોર્મ પરફિલ્મ ‘પેડી’માં મૃણાલ ઠાકુર એ.આર. રહેમાનની ધૂન પર કરશે ડાન્સ
પ્રથમ વખત મૃણાલ અને રામ ચરણ સાથે જોવા મળશે સુપરસ્ટાર રામ ચરણ બહુપ્રતિક્ષિત પેન ઈન્ડિયા ફિલ્મ ‘પેડી’ને લઈને એક મોટું અપડેટ બહાર આવ્યું છે અને…
View More ફિલ્મ ‘પેડી’માં મૃણાલ ઠાકુર એ.આર. રહેમાનની ધૂન પર કરશે ડાન્સવેબ સિરીઝ ‘દલદલ’માં પોલીસ ઓફિસર બની ભૂમિ પેડણેકર, કાલે થશે રિલીઝ
ભૂમિ સતીશ પેડણેકર તેની નવી વેબ સિરીઝ “દલદલ” માં પહેલી વાર પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહી છે. આ સિરીઝમાં, તે ડીસીપી રીટા ફરેરાની ભૂમિકા ભજવતી…
View More વેબ સિરીઝ ‘દલદલ’માં પોલીસ ઓફિસર બની ભૂમિ પેડણેકર, કાલે થશે રિલીઝજુનૈદ ખાન સાથે જોડી જમાવીને સાઈ પલ્લવી બોલિવૂડમાં મારશે એન્ટ્રી
આમિર ખાન પ્રોડક્શને પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી છે જેના દ્વારા સાઈ પલ્લવી બોલિવૂડમાં પગ મૂકશે. આ ફિલ્મમાં તેની જોડી જુનૈદ ખાન સાથે છે, જેણે…
View More જુનૈદ ખાન સાથે જોડી જમાવીને સાઈ પલ્લવી બોલિવૂડમાં મારશે એન્ટ્રીસની દેઓલ, એશા અને આહનાને સાથે જોઇ પરિવારમાં વિખવાદની વાત પૂર્ણ
મુંબઈમાં રવિવારની સાંજ બોલિવૂડ માટે ખાસ રહી. સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ “બોર્ડર 2” બોક્સઓફિસ પર ધુઆંધાર કમાણી કરી રહી છે. મુંબઇમાં બોર્ડર-2નું સ્પેશિયલ સ્ક્રીનિંગ…
View More સની દેઓલ, એશા અને આહનાને સાથે જોઇ પરિવારમાં વિખવાદની વાત પૂર્ણ