ઉપલેટા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું બ્યુગલ ફુંકાઇ ચુકયું છે. 26મી એપ્રિલે 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતમાં મતદાન યોજાશે ત્યારે ઉપલેટા…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું બ્યુગલ ફુંકાઇ ચુકયું છે. 26મી એપ્રિલે 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતમાં મતદાન યોજાશે ત્યારે ઉપલેટા ભાજપે તાલુકા પંચાયતનાં 18 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.