મેક્સિકોમાં ગેંગવોર; એક બાળક સહિત 10નાં મોત, લોકો ભયભીત

મેક્સિકોના પૂર્વ-મધ્ય રાજ્ય પુએબ્લામાં ગેંગ હિંસાની વધુ એક ભયાનક ઘટના સામે આવી છે. તેહુઇટ્ઝિંગો શહેરમાં સશસ્ત્ર બંદૂકધારીઓએ હુમલો કરતાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા…

View More મેક્સિકોમાં ગેંગવોર; એક બાળક સહિત 10નાં મોત, લોકો ભયભીત

પરમાણુ પ્લાન્ટ પર હુમલાનો જવાબ આપવા UAEના શપથ

ખાડી યુદ્ધ વધુ વકરવાના એંધાણ, ભારતે પણ વ્યક્ત કરી ચિંતા મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સંયુક્ત આરબ અમીરાતના બરાકાહ પરમાણુ ઊર્જા પ્લાન્ટ પર ડ્રોન…

View More પરમાણુ પ્લાન્ટ પર હુમલાનો જવાબ આપવા UAEના શપથ

દ્વારકાના જગત મંદિર ઉપર પ્રતિબંધ છતાં અજાણ્યા શખ્સો દ્વારા ડ્રોનથી શૂટિંગ

વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં આવેલા જગત મંદિર ખાતે શનિવારે વહેલી સવારે પ્રતિબંધિત વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા ડ્રોન કેમેરાથી શૂટિંગ કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓમાં ચકચાર મચી ગઈ…

View More દ્વારકાના જગત મંદિર ઉપર પ્રતિબંધ છતાં અજાણ્યા શખ્સો દ્વારા ડ્રોનથી શૂટિંગ

ગોંડલના ગોમટામાં બીજા માળેથી પટકાયેલા મોટી પાનેલીના યુવકનું મોત

લોધિકાના ચીભડા ગામે હીટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા શ્રમિક યુવકે દમ તોડયો ઉપલેટાના મોટીપાનેલી ગામે રહેતો યુવાન ગોંડલના ગોમટા ગામે એસીનો પાઈપ ફીટ કરતો હતો…

View More ગોંડલના ગોમટામાં બીજા માળેથી પટકાયેલા મોટી પાનેલીના યુવકનું મોત

ઉનામાં બુધવારે ઓનલાઈન દવા વેચાણના વિરોધમાં તમામ મેડિકલો રહેશે બંધ

ઓલ ઈન્ડીયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ (AIOCD) દ્વારા 20 મે 2026, બુધવાર ના રોજ દેશવ્યાપી કેમિસ્ટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધના સમર્થનમાં…

View More ઉનામાં બુધવારે ઓનલાઈન દવા વેચાણના વિરોધમાં તમામ મેડિકલો રહેશે બંધ

ટંકારાના હરબટિયાળીમાં હુમલામાં ઘવાયેલા વૃદ્ધનું મોત; બનાવ હત્યામાં પલટાયો

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામમાં જાહેર મિલકતોને નુકસાન કરવા બાબતે ગામલોકોએ આપેલા ઠપકાનો ખાર રાખીને એક શખ્સે 75 વર્ષના વૃદ્ધ પર લોખંડના દાબીયા પાઇપ વડે હુમલો…

View More ટંકારાના હરબટિયાળીમાં હુમલામાં ઘવાયેલા વૃદ્ધનું મોત; બનાવ હત્યામાં પલટાયો

શેરબજારમાં પૈસા હારી જતા જૂનાગઢમાં યુવાને પાડોશી વૃદ્ધાની હત્યા કર્યાનો ઘટસ્ફોટ

વૃધ્ધાની હત્યા કર્યા બાદ આરોપી અંતિમવિધિમાં પણ સાથે રહ્યો અને પરિવારને સાંત્વના આપતો રહ્યો! ધોયા વગરની ચાની રકાબી પર પોલીસની નજર પડીને બ્લાઇન્ડ કેસનો ભેદ…

View More શેરબજારમાં પૈસા હારી જતા જૂનાગઢમાં યુવાને પાડોશી વૃદ્ધાની હત્યા કર્યાનો ઘટસ્ફોટ

ઉના તાલુકામાં ટેકાના ભાવે ઘઉં ખરીદી કાચબા ગતિએ: ખેડૂતોમાં રોષ

રજિસ્ટર્ડ લિસ્ટ લાંબુ પણ ખરીદી માત્ર 2-4 ખેડૂતોની: CMને પત્ર લખી પ્રકાશ ટાંકે કરી રજૂઆત સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂૂ કરવામાં આવી છે…

View More ઉના તાલુકામાં ટેકાના ભાવે ઘઉં ખરીદી કાચબા ગતિએ: ખેડૂતોમાં રોષ

માણાવદરના દેશીંગા ગામે અકસ્માતે કૂવામાં પડી જતા યુવાનનું મોત

માણાવદર તાલુકાના દેશીંગા ગામના વાડી વિસ્તારમાં એક યુવાનનું અકસ્મતે કૂવામાં ડૂબી જવાથી મૃત્યુ નીપજયું હોવાનો બનાવ બહાર આવ્યો હતો. માણાવદર મામલતદાર ડિઝાસ્ટરની ટીમ દોડી જઈ…

View More માણાવદરના દેશીંગા ગામે અકસ્માતે કૂવામાં પડી જતા યુવાનનું મોત

ઉનાના ઝાંખરવાડામાં દારૂના પૈસા માટે નસેડી પુત્રનો જનેતાની હત્યાનો પ્રયાસ

ધોકાવડે બેફામ ફટકારી, હુમલાખોર પુત્રની ધરપકડ, માતાની હાલત ગંભીર સંબંધોને લજવે અને માનવતાને કલંકિત કરે તેવી એક હૃદયદ્રાવક અને આઘાતજનક ઘટના ગીર સોમનાથ જિલ્લાના ઉના…

View More ઉનાના ઝાંખરવાડામાં દારૂના પૈસા માટે નસેડી પુત્રનો જનેતાની હત્યાનો પ્રયાસ