આંબા-નાળિયેરીનાં બગીચાઓ ઉજ્જડ બન્યા: પ્રકૃતિના પ્રકોપની કરૂણ દાસ્તાન 17 મે, 2021 એ રાત કાળી નહોતી.એ રાત મોતની ચાદર ઓઢીને આવી હતી. પરોઢના 4 વાગ્યા હતા.…
View More ઉના પંથકમાં પાંચ વર્ષે પણ નથી રૂઝાયા તોકતેના વિનાશક ઘાઆલિયા ભટ્ટના હેન્ડ પેઇન્ટેડ ડ્રિમી ગાઉન સાથે બાંસુરીની કલા પહોંચી કાન ફેસ્ટિવલમાં
ફ્રાન્સના કાન ફેસ્ટિવલમાં અભિનેત્રી આલિયા ભટ્ટના ફર્સ્ટ ડે ફર્સ્ટ લુકમાં સિમ્પલ છતાં રોયલ દેખાવમાં અમદાવાદના આર્ટિસ્ટ બાંસુરી ચોકસીનો મહત્વનો ફાળો બાંસુરી ચોકસીને અદ્ભુત ગ્રીન મીન્ટ…
View More આલિયા ભટ્ટના હેન્ડ પેઇન્ટેડ ડ્રિમી ગાઉન સાથે બાંસુરીની કલા પહોંચી કાન ફેસ્ટિવલમાંપોપસ્ટાર શકિરાએ લોન્ચ કર્યું ફિફા વર્લ્ડ કપનું રોમાંચક ટીઝર
11 જૂનથી શરૂ થશે વર્લ્ડ કપ, 19 જુલાઇના ફાઇનલ ક્રિકેટમય મે મહિનાનો અંત નજીક આવી રહ્યો છે અને પછી જે જૂન મહિનો શરૂૂ થશે એ…
View More પોપસ્ટાર શકિરાએ લોન્ચ કર્યું ફિફા વર્લ્ડ કપનું રોમાંચક ટીઝરઅફઘાનિસ્તાન ટેસ્ટ-વનડે સિરીઝ માટે ટીમ જાહેર, શુભમન ગિલ કેપ્ટન
ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓનો દબદબો અફઘાનિસ્તાન વિરુદ્ધ આગામી ટેસ્ટ અને વન ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. સિલેક્ટર્સે આ વખતે અનુભવ અને યુવાન…
View More અફઘાનિસ્તાન ટેસ્ટ-વનડે સિરીઝ માટે ટીમ જાહેર, શુભમન ગિલ કેપ્ટનલખનઉ સામે વૈભવની ઝંઝાવાતી બેટિંગ, રાજસ્થાનની પ્લેઓફની આશા જીવંત
38 બોલમાં 10 છગ્ગા સાથે 93 રન ફટકાર્યા, માર્શ અને વૈભવ નર્વસ નાઇન્ટીનો શિકાર યુવાન અને રાતોરાત લોકપ્રિયતાના શિખર સર કરનારા ડાબેરી બેટર વૈભવ સૂર્યવંશીએ…
View More લખનઉ સામે વૈભવની ઝંઝાવાતી બેટિંગ, રાજસ્થાનની પ્લેઓફની આશા જીવંતમાણસના ભોગે જીવદયા ના હોય, સુપ્રીમની લપડાક
ભારતમાં રખડતાં કૂતરાંના મુદ્દે લાંબા સમયથી ઘમસાણ ચાલી રહ્યું છે ત્યારે સુપ્રીમ કોર્ટે બહુ મોટો ચુકાદો આપીને ખતરનાક અને બીમાર રખડતાં કૂતરાંને ઇન્જેક્શન આપીને મારવાની…
View More માણસના ભોગે જીવદયા ના હોય, સુપ્રીમની લપડાકભાવનગર-ધોલેરા રોડ ગમખ્વાર અકસ્માત: ભડભીડ ટોલનાકા નજીક કન્ટેનર પાછળ કાર ઘૂસી જતાં 3 લોકોના મોત
ભાવનગર ધોલેરા રોડ પર ભડભીડ ટોલનાકા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના ઘ્ત્નાસ્થ્લે જ મોત થયા હતા. મોડી રાત્રે એક બેફામ…
View More ભાવનગર-ધોલેરા રોડ ગમખ્વાર અકસ્માત: ભડભીડ ટોલનાકા નજીક કન્ટેનર પાછળ કાર ઘૂસી જતાં 3 લોકોના મોતજમીન પર જંગલરાજ ચાલતું હોય તેવું લાગે છે, રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ લાલઘૂમ
હિંસક અને હડકાયા કૂતરાને પીડા રહિત મોત આપવાની છૂટ: જાહેર સ્થળો પરથી રખડતા કૂતરાઓ હટાવવા સામે ડોગ લવર્સની અરજી ફગાવી સરકારની નિષ્ફળતાની ઝાટકણી કાઢી દેશભરમાં…
View More જમીન પર જંગલરાજ ચાલતું હોય તેવું લાગે છે, રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ લાલઘૂમલાલપરીમાં દાદીએ મોબાઇલમાં મશગુલ પૌત્રીને ઠપકો આપતા કર્યો આપઘાત
શહેરમાં સામા કાંઠા વિસ્તારમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ લાલપરી વિસ્તારમાં રહેતી અને ધો.9માં અભ્યાસ કરતી સગીરાને મોબાઇલ મુદ્દે દાદીએ ઠપકો આપ્યો હતો. દાદીના ઠપકાથી માઠું…
View More લાલપરીમાં દાદીએ મોબાઇલમાં મશગુલ પૌત્રીને ઠપકો આપતા કર્યો આપઘાતરાયપુર પાસે રાજકોટની કારમાંથી 9.27 કરોડનું સોનુ ઝડપાયું
કારના ચોરખાનામાં 7.5 કિલોગ્રામ સોનાના ઘરેણા છુપાવ્યા હતા, રાજકોટનાં જયેશ અકબરી, સુનિત કારેણા અને ઋષિ અગ્રાવતની અટકાયત છત્તીસગઢના રાયપુરના મહાસમુંદ જિલ્લા પોલીસે રાજકોટ પાસીંગની કાર…
View More રાયપુર પાસે રાજકોટની કારમાંથી 9.27 કરોડનું સોનુ ઝડપાયું