લોધીકા તાલુકાના પીપરડી ગામે એક શ્રમિક પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂૂપિયા 1,50,200 ની મતાની ચોરી જતા…
View More લોધીકાના પીપરડી ગામે બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂા.1.50 લાખની ચોરીખંભાળિયામાં બે સ્થળોએથી પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ – ગ્લુ ટ્રેપનું વેચાણ ઝડપાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પશુ, પક્ષીઓ તેમજ કુદરતી જીવસૃષ્ટિને નુકસાન થાય કે તેમના મૃત્યુ થાય તેવા પ્રકારની ચીજ વસ્તુઓનું બજારમાં ગેરકાયદેસર થતા વેચાણ સામે કડક હાથે…
View More ખંભાળિયામાં બે સ્થળોએથી પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ – ગ્લુ ટ્રેપનું વેચાણ ઝડપાયુંદ્વારકાના જગત મંદિરમાં પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે દર્શનના સમયમાં ફેરફાર
દેવભૂમિ દ્વારકા સ્થિત વિશ્વપ્રસિદ્ધ જગતમંદિર શ્રી દ્વારકાધીશ મંદિરમાં આગામી સમયમાં આવતા પવિત્ર યાત્રાધામના ઉત્સવો અને ધાર્મિક પર્વને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય…
View More દ્વારકાના જગત મંદિરમાં પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે દર્શનના સમયમાં ફેરફારવંથલીના મોટા કાજીલયાળામાં પૈસાની ઉઘરાણી કરી યુવકનું ગળું કાપવાનો પ્રયાસ
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના મોટા કાજલીયાળા ગામે એક અત્યંત ચોંકાવનારી અને હૃદય હચમચાવી દે તેવી હિંસક ઘટના સામે આવી છે. ગામમાં જ રહેતા એક રીઢા…
View More વંથલીના મોટા કાજીલયાળામાં પૈસાની ઉઘરાણી કરી યુવકનું ગળું કાપવાનો પ્રયાસજૂનાગઢના જૂથળ ગામે દલિત યુવાનની હત્યામાં એસઆઇટીની રચના કરાઇ
શકમંદોના વૈજ્ઞાનિક ટેસ્ટ કરવામાં આવશે, ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના જુથળ ગામના દલિત યુવાન ભરત સોંદરવાનો ગીર સોમનાથ જિલ્લાના તાલાળા…
View More જૂનાગઢના જૂથળ ગામે દલિત યુવાનની હત્યામાં એસઆઇટીની રચના કરાઇવડિયામાં શ્ર્વાનનો આતંક, સાત વર્ષના બાળકને ફાડી ખાદ્યો
એક મહિનામાં ચોથી ઘટના, શ્ર્વાનોને પીંજરે પૂરવા લોકોની માંગ અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયાના ખાન ખીજડીયા ગામે ફરી શ્વાનો નો આતંક સામે…
View More વડિયામાં શ્ર્વાનનો આતંક, સાત વર્ષના બાળકને ફાડી ખાદ્યોશિવરાજપુર બીચ પર નાહવા તથા સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ
દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં આવેલા બ્લુ ફલેગ સર્ટીફિકેટ ધરાવતા શિવરાજપુર બીચની નિયમાનુસારની જાળવણીના હેતુથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ કેટલાક પ્રતિબંધો લગાવ્યા છે. જે અનુસાર શિવરાજપુર…
View More શિવરાજપુર બીચ પર નાહવા તથા સ્વિમિંગ કરવા પર પ્રતિબંધહળવદ પંથકમાંથી ખનીજચોરીનો પર્દાફાશ : 80 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ રેંજ ટીમે હળવદ પંથકમાંથી ખનીજ ચોરી ઝડપી લઈને એક ડમ્પર, હિટાચી અને હુડકા સહીત રૂૂ 80 લાખનો મુદામાલ કબ્જે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી…
View More હળવદ પંથકમાંથી ખનીજચોરીનો પર્દાફાશ : 80 લાખનો મુદ્દામાલ જપ્તમોરબીમાં કારખાનામાં ફેનનો પટ્ટો તૂટતા મજૂરનું મોત, બે ઓપરેટર સામે ગુનો નોંધાયો
બે મજૂર ઇજાગ્રસ્ત, પોલીસે તપાસ શરૂ કરી મોરબીના રવીરાજ ચોકડી પાસે આવેલ એક કારખાનામાં ક્રેન ઓપરેટરોની ગંભીર બેદરકારીના કારણે એક શ્રમિકે જીવ ગુમાવ્યો હોવાની હૃદયદ્રાવક…
View More મોરબીમાં કારખાનામાં ફેનનો પટ્ટો તૂટતા મજૂરનું મોત, બે ઓપરેટર સામે ગુનો નોંધાયોઉનામાં બે યુવાનોની હત્યાના પ્રયાસમાં 13 આરોપીની ધરપકડ
ઉના શહેરમાં તા. 28/મે ના રોજ સ્મશાન પાસે બે યુવકો પર છરી, પાઈપ અને સુડા વડે જીવલેણ હુમલો કરી હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુન્હાને અંજામ…
View More ઉનામાં બે યુવાનોની હત્યાના પ્રયાસમાં 13 આરોપીની ધરપકડ