રાજકોટના ડ્રીમસીટી એપાર્ટમેન્ટમાં રહેતા અને કર્મકાંડનું કામ કરતા ભૂદેવને કચ્છમાં કર્મકાંડનો કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચે કચ્છ-ભૂજના શખ્સ સહિત ચાર શખ્સોએ રૂા. 8.24 લાખની છેતરપીંડી કરતા આ…
View More કચ્છમાં કર્મકાંડનો કોન્ટ્રાક્ટ દેવાની લાલચે રાજકોટના ભૂદેવ સાથે 8.24 લાખની છેતરપિંડીભાવનગરમાંથી 9.63 લાખના દારૂ ભરેલા આઇસર સાથે બે શખ્સો ઝડપાયા
ભાવનગર શહેરમાં એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફના માણસોએ વિદેશી દારૂૂનો જથ્થો ભરેલી આઈશર ટ્રક સાથે ટ્રકના ચાલકને ઝડપી લઈ વિદેશી દારૂૂ, ટ્રક, મોબાઈલ…
View More ભાવનગરમાંથી 9.63 લાખના દારૂ ભરેલા આઇસર સાથે બે શખ્સો ઝડપાયાખાંભા નજીક આશ્રમમાં સાધુની જટા કાપનાર સાધુને ઝડપી લીધો
ખાંભામાં રાજધાની ચોકડી પાસે આવેલા ખોડિયાર આશ્રમમાં સૂતેલા સાધુને અહી આવેલા બે અન્ય સાધુએ તુ બિન હિન્દુ છો તેમ કહી જટા કાપી નાખ્યાના કેસમા હળવદથી…
View More ખાંભા નજીક આશ્રમમાં સાધુની જટા કાપનાર સાધુને ઝડપી લીધોભુજમાં ‘સંસ્કાર’નગરનો ‘વિકૃત’તરુણ: મહિલાના આંતરવસ્ત્રો જ ચોરતો!
દિવસને દિવસે વિકૃત માનસિકતાભરી ઘટનાઓ વધી રહી છે. સમાજમાં દુષિત વાતાવરણ ઊંભુ થઈ રહ્યું છે. આ માનસિક વિકૃતિ અને ગુનાખોરીના મૂળમાં સોશ્યિલ મીડિયા છે. સોશ્યિલ…
View More ભુજમાં ‘સંસ્કાર’નગરનો ‘વિકૃત’તરુણ: મહિલાના આંતરવસ્ત્રો જ ચોરતો!શિવરાજપુરની દીકરીને BSFમાં નોકરી મળતા ગ્રામજનો દ્વારા ભાવભર્યું સન્માન
જસદણ તાલુકાના શિવરાજપુર ગામની દિકરી કુ.સેજલ બુધા ભાઇને બીએસએફમાં સરકારી નોકરી મળી છે બીએસએફમાં કુમારી સેજલ એ તાલીમ પૂર્ણ કરી ગામમાં પધારતા તેનું ગ્રામજનો દ્વારા…
View More શિવરાજપુરની દીકરીને BSFમાં નોકરી મળતા ગ્રામજનો દ્વારા ભાવભર્યું સન્માનબગસરા ડેપોમાં પાંચ બસ બંધ કરાતા મુસાફરોને હાલાકી
આજે ફરી વખત બગસરા એસ ટી ડેપો દ્વારા અનેક રૂૂટો બંધ કરી દેવામાં આવ્યા હતા. જયારે ગઈ કાલે અમરેલી વિભાગીય નિયામક અધિકારી દ્વારા પણ મુલાકાત…
View More બગસરા ડેપોમાં પાંચ બસ બંધ કરાતા મુસાફરોને હાલાકીલીલિયા તાલુકા પંચાયતના ભાજપના બે સદસ્યોએ રાજીનામુ ધરી દેતા ચકચાર
અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. ભાજપની સ્પષ્ટ બહુમતી ધરાવતી સંસ્થાઓ અને ભાજપના ગઢમાં ચાલુ લોકપ્રતિનિધિઓના કામો ન થતા હોવાના આક્ષેપ સાથે મોટા લીલીયા તાલુકા પંચાયતના…
View More લીલિયા તાલુકા પંચાયતના ભાજપના બે સદસ્યોએ રાજીનામુ ધરી દેતા ચકચારજૂનાગઢમાં તનસુખગીરી બાપુની ગાદી માટે વિવાદ
જૂનાગઢમાં અંબાજીના મહંત તનસુખગીરી બ્રહ્મલીન થઈ ગયા છે, જેના કારણે લોકોમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે.જોકે, તેનાથી પણ વધુ દુ:ખદ સમાચાર એ છે કે બ્રહ્મલીન…
View More જૂનાગઢમાં તનસુખગીરી બાપુની ગાદી માટે વિવાદપાટડી જુગાર કલબ પ્રકરણમાં પીઆઇ અને 3 કોન્સ્ટેબલ સસ્પેન્ડ
સુરેન્દ્રનગરના પાટડીમાં જુગારધામ પર એસએમસીના દરોડા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પાટડી પોલીસ પીઆઈ એમ કે ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પીઆઈની સાથે…
View More પાટડી જુગાર કલબ પ્રકરણમાં પીઆઇ અને 3 કોન્સ્ટેબલ સસ્પેન્ડસોમનાથમાં આવતીકાલથી પ્રધાનો અને અધિકારીઓની 3 દી’ની ચિંતન શિબિર
ગીર સોમનાથ ખાતે આગામી તારીખ 21 ,22 ,23 ત્રણ દિવસ માટે ચિંતન શિબિર મળવા જઈ રહી છે. જેમાં મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ અને રાજ્યના તમામ અધિકારીઓ…
View More સોમનાથમાં આવતીકાલથી પ્રધાનો અને અધિકારીઓની 3 દી’ની ચિંતન શિબિર