શાસક ટીડીપીએ અગાઉની જગનમોહન સરકાર સામે મૌન જાળવ્યું ગૌતમ અદાણી, તેમના ભત્રીજા અને અન્ય છ અન્ય લોકો પર કથિત રીતે આંધ્રપ્રદેશ સરકારના એક ઉચ્ચ અધિકારીને…
View More અદાણી જૂથ સાથે સીધો કરાર નહોતો થયો: આંધ્રના પૂર્વ મુખ્યમંત્રીનો ખુલાસો11 રાજ્યોમાં ચક્રવાત સાથે મૂશળધાર વરસાદની ચેતવણી
વધુ એક ચક્રવાતી તોફાન દેશમાં ત્રાટકવા જઈ રહ્યું છે, જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થશે. આ સમય દરમિયાન, 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન…
View More 11 રાજ્યોમાં ચક્રવાત સાથે મૂશળધાર વરસાદની ચેતવણીવિરોધ પ્રદર્શનરૂપે કાળો ઝંડો ફરકાવવો ગેરકાનૂની નથી: કોર્ટ
કેરળ હાઈકોર્ટે મુખ્યમંત્રી પિનારાઈ વિજયનના કાફલાની સામે કાળા ઝંડા લહેરાવવાના મામલે ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે, કોઈ વ્યક્તિને કાળો ઝંડો બતાવવો કોઈ ગેરકાયદે…
View More વિરોધ પ્રદર્શનરૂપે કાળો ઝંડો ફરકાવવો ગેરકાનૂની નથી: કોર્ટરાજદ્રોહના કેસમાં કંગના રનૌતને કોર્ટની નોટિસ
અભિનેત્રીને 28મીએ હાજર થવા ફરમાન કંગના રનૌત વિરુદ્ધ દેશદ્રોહના આરોપમાં નોટિસ જારી કરવામાં આવી છે. તેણે 28 નવેમ્બરના રોજ કોર્ટમાં અંગત રીતે અથવા એડવોકેટ મારફત…
View More રાજદ્રોહના કેસમાં કંગના રનૌતને કોર્ટની નોટિસસતત બીજા દિવસે અદાણીના શેરોમાં મંદીની સર્કિટ: 11 ટકા સુધી ભાવ તુટ્યા
અદાણી ગ્રુપના ચેરપર્સન ગૌતમ અદાણી સહિત અન્ય 7 લોકો પર અમેરિકાના ન્યુર્યોક ડીસ્ટ્રીકટ કોર્ટની કાર્યવાહીનીનો ધડાકો થયા બાદ આજે સતત બીજા દિવસે અદાણી ગ્રુપના શેરોમાં…
View More સતત બીજા દિવસે અદાણીના શેરોમાં મંદીની સર્કિટ: 11 ટકા સુધી ભાવ તુટ્યાભારત સાથે મજબૂત સંબંધ; અદાણી મુદ્દાનો હલ શોધીશું: અમેરિકા
અદાણી જૂથ સામે કેસ બાબતે વ્હાઈટ હાઉસની પ્રથમ પ્રતિક્રિયા: ગૌતમ અદાણીના પ્રત્યાર્પણથી માંડી સજા વિષે ચર્ચા અદાણી ગ્રુપના લાંચ આપવાના વિવાદ બાદ વ્હાઇટ હાઉસે કહ્યું…
View More ભારત સાથે મજબૂત સંબંધ; અદાણી મુદ્દાનો હલ શોધીશું: અમેરિકાસપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સ્ટોક માર્કેટમાં હરિયાળી, સેન્સેક્સમાં 193 પોઈન્ટનો વધારો તો નિફ્ટી 23410ને પાર
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે આજે શેરબજારમાં હરિયાળી જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો…
View More સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સ્ટોક માર્કેટમાં હરિયાળી, સેન્સેક્સમાં 193 પોઈન્ટનો વધારો તો નિફ્ટી 23410ને પારઝારખંડના હજારીબાગમાં ગમખ્વાર અકસ્માત: બસ પલટી જતાં 7 મુસાફરોના મોત; અનેક લોકો ઈજાગ્રસ્ત
ઝારખંડના હજારીબાગ જિલ્લામાં ગઈ કાલે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માત બરકાથા બ્લોકના ગોરહર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. કોલકાતાથી પટના જઈ રહેલી…
View More ઝારખંડના હજારીબાગમાં ગમખ્વાર અકસ્માત: બસ પલટી જતાં 7 મુસાફરોના મોત; અનેક લોકો ઈજાગ્રસ્ત‘PM મોદી કે ભારત વિરુદ્ધ પુરાવા નથી’, ભારત સરકારના ઠપકા બાદ ટ્રુડો સરકારની અક્કલ આવી ઠેકાણે
કેનેડા સરકાર ફરી એકવાર ભારતની સામે બેનકાબ થઇ છે. હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે જોડાયેલા કેસને લઈને કેનેડાને શરમનો સામનો કરવો પડ્યો છે. ટ્રુડો સરકારે…
View More ‘PM મોદી કે ભારત વિરુદ્ધ પુરાવા નથી’, ભારત સરકારના ઠપકા બાદ ટ્રુડો સરકારની અક્કલ આવી ઠેકાણેપાકિસ્તાનમાં ફરી આતંકી હુમલો!! પેસેન્જર વાન પર અંધાધૂંધ ફાયરિંગ, 40 લોકોના મોત
પાકિસ્તાનના લોઅર કુર્રમમાં આતંકવાદીઓએ મુસાફરોથી ભરેલા વાહન પર હુમલો કર્યો. અંધાધૂંધ ગોળીબારમાં 40 લોકો માર્યા ગયા છે. જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમાં…
View More પાકિસ્તાનમાં ફરી આતંકી હુમલો!! પેસેન્જર વાન પર અંધાધૂંધ ફાયરિંગ, 40 લોકોના મોત