Site icon Gujarat Mirror

પ્રાંત અધિકારી-1ની કચેરી આસપાસ સાફસફાઈ કરાઈ

રાજકોટની કેટલીક સરકારી કચેરીઓમાં નિયમિત સફાઈ નહીં થતી હોવાથી અઘોચર જેવી બનીગઈ છે. જૂની કલેક્ટર કચેરી ખાતે આવેલી પ્રાંત અધિકારી-1ની કચેરીમાં પણ વૃક્ષાના પાંદડા અને કેટલીક બાંધકામોનો કાટમાળ પડ્યો હોવાની ગંદકી ફેલાઈ હતી જેની સફાઈ માટે કલેક્ટરને રજૂઆત કરતા આજરોજ જૂની કલેક્ટર કચેરી ખાતે બેસતા પ્રાંત અધિકારી-1ની કચેરીની આસપાસ સાફસફાઈ કરવામાં આવી હતી. અને નકામો થયેલા કાટમાળનો નિકાલ કરાયો હતો. (તસ્વીર : મુકેશ રાઠોડ)

Exit mobile version