શેરબજાર સળંગ ત્રીજા સેશનમાં ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. જેની પાછળનું કારણ વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના પગલે વિદેશી રોકાણકારોની વેચવાલી છે. રોકાણકારો અમેરિકાની ફેડ રિઝર્વનું…
View More શેરબજારમાં સતત ત્રીજા દિવસે કડાકો, સેન્સેક્સ 634-નીફ્ટી 187 અંક તૂટયોબાલભવનના બાલ મહોત્સવનાં બીજા દિવસે લીંબુ ચમચી સ્પર્ધા યોજાઇ
બાલભવન રાજકોટ દ્વારા તા.15-12-2024 થી 31-12-2024 દરમ્યાન 5 થી 16 વર્ષ સુધીનાં બાળકો માટે શારીરિક તેમજ માનસીક વિકાસને વેગ મળે તે હેતુસર દર વર્ષની જેમ…
View More બાલભવનના બાલ મહોત્સવનાં બીજા દિવસે લીંબુ ચમચી સ્પર્ધા યોજાઇબાર એસો.ની ચૂંટણી: કાર્યદક્ષ પેનલના સમર્થનમાં આજે લોકડાયરા સહિતના કાર્યક્રમો
રાજકોટ બાર એસોસીએશનની ચુંટણી આગામી 20મી ડિસેમ્બરના રોજ યોજાવા જઇ રહી છે ત્યારે ભાજપ પ્રેરીત વકીલોની ત્રણ પેનલો વચ્ચે જંગ જામ્યો છે. જેમાં કાર્યદક્ષ પેનલના…
View More બાર એસો.ની ચૂંટણી: કાર્યદક્ષ પેનલના સમર્થનમાં આજે લોકડાયરા સહિતના કાર્યક્રમોપાલોદ યુનિયન બેંકમાં બાકોરું પાડી અડધા કરોડની મતાની ચોરી
સુરતના પાલોદ ગામની હદમાં કિમ ચાર રસ્તા નજીક આવેલ યુનિયન બેંકના પાછળના ભાગે દિવાલમાં બકોરુ પાડી અને લોકર રૂમ સુધી પહોંચી છ લોકર ચીરીને રૂા.…
View More પાલોદ યુનિયન બેંકમાં બાકોરું પાડી અડધા કરોડની મતાની ચોરીસિવિલ હોસ્પિટલ ચોકમાંથી અજાણ્યા પ્રૌઢનો મૃતદેહ મળ્યો
વાલીવારસે એ ડિવિઝનનો સંપર્ક કરવો સિવિલ હોસ્પિટલ ચોક એસબીઆઇ નજીક અજાણ્યા આશરે 50થી 55 વર્ષના પ્રૈઢ તા. 17ના રોજ બેભાન મળતાં 108ને જાણ કરવામાં આવી…
View More સિવિલ હોસ્પિટલ ચોકમાંથી અજાણ્યા પ્રૌઢનો મૃતદેહ મળ્યોવિશ્ર્વનગર આવાસ યોજનાનો કુખ્યાત બૂટલેગર પાસા હેઠળ અમદાવાદ જેલમાં
રાજકોટ શહેરમાં દારૂની બદીને દુર કરવા માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા મોડીરાત્રે ડ્રીન્ક એન્ડ ડ્રાઇવ અને દારૂના કેસો પોલીસ કરી રહી છે ત્યારે મવડી વિસ્તારમાં…
View More વિશ્ર્વનગર આવાસ યોજનાનો કુખ્યાત બૂટલેગર પાસા હેઠળ અમદાવાદ જેલમાંદેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર વહેલી સવારે પીસીબીના દરોડા, મહિલા સહિત પાંચ ઝડપાયા
શહેરમાં થર્ટીફસ્ટ પૂર્વે દેશી અને વિદેશી દારૂના ધંધાર્થી ઉપર તુટી પડવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા પીસીબીને સુચના આપવામાં આવતા પીસીબીની ટીમે વહેલી સવારે…
View More દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર વહેલી સવારે પીસીબીના દરોડા, મહિલા સહિત પાંચ ઝડપાયાહત્યાની સોપારી આપનાર હરીફ ધંધાર્થી સામે ટ્રાવેલ્સ સંચાલકે પોલીસ રક્ષણ માંગ્યુ
શિવનગરમાં રહેતા પિતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલક વિજયસિંહ ભરતસિંહ જાડેજાને હરિફ ટ્રાવેલ્સ માતૃકૃપાના સંચાલક સાથે ચાલતી તકરારમાં વિજયસિંહ જાડેજાને મારી નાખવા માટે જૂનાગઢના એક ભાડુતી હત્યારાને 50…
View More હત્યાની સોપારી આપનાર હરીફ ધંધાર્થી સામે ટ્રાવેલ્સ સંચાલકે પોલીસ રક્ષણ માંગ્યુએઇમ્સ પાસે ‘સોનાની લગડી’ જેવી જમીન ‘ટોળકી’એ બારોબાર વેચી મારી !
સબ રજિસ્ટ્રાર કચેરીના બોગસ દસ્તાવેજ કૌભાંડમાં વધુ એક કારસ્તાન 17 દસ્તાવેજ કૌભાંડમાં વધુ બે અરજદારોએ પોલીસનો સંપર્ક કર્યો રાજયમા સૌથી વધુ જમીન કૌભાંડ રાજકોટ શહેરમા…
View More એઇમ્સ પાસે ‘સોનાની લગડી’ જેવી જમીન ‘ટોળકી’એ બારોબાર વેચી મારી !જસદણમાં 16 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ
જસદણમાં રહેતી એક પરિવારની 16 વર્ષની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજરનાર લુહાર શખ્સ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.તેમજ સગીરાનું મેડીકલ…
View More જસદણમાં 16 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ