રાજકોટ શહેરમા કુબલીયાપરા, મોચી બજાર અને કોઠારીયા રોડ પર દુકાનમા જુગાર ચાલતો હોવાની બાતમી મળતા અલગ અલગ પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડા પાડી 6 શખ્સોને ઝડપી…
View More કુબલિયાપરા, મોચી બજાર અને કોઠારિયા રોડ પર દુકાનમાં જુગારના દરોડા: છ શખ્સો ઝડપાયાકરોડરજ્જુમાં ખામીને કારણે ‘ગોઠણભેર’ સિવિલમાં આવેલો યુવાન બંને પગે ચાલીને ગયો
પીડીયું મેડિકલ કોલેજના ડીન અને સિવિલ સર્જનની અધ્યક્ષતામાં ન્યુસર્જન ડો.ત્રિશાંત ચોટાઈ,સી.ડો.સચિન ભીમાણી અને રેસી.ડો.ફેનિલ શાહએ સફળતાપૂર્વક જટિલ ઓપરેશન પાર પાડ્યા અઠવાડિયામાં મંગળવાર અને શુક્રવારના રોજ…
View More કરોડરજ્જુમાં ખામીને કારણે ‘ગોઠણભેર’ સિવિલમાં આવેલો યુવાન બંને પગે ચાલીને ગયોધો.9થી 12ના પાઠય પુસ્તકોના ભાવ 20 ટકા ઘટશે
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ના ધોરણ 9 થી 12 સુધીના પુસ્તકોની કિંમતમાં ઘટાડો થશે. NCERT અનુસાર ધોરણ 9 થી 12 સુધીના પુસ્તકોની…
View More ધો.9થી 12ના પાઠય પુસ્તકોના ભાવ 20 ટકા ઘટશેદ્વારકાધીશ મંદિરમાં બનતા પ્રસાદની ગુણવત્તાને વેરી ગુડ રેટિંગ અપાયું
થોડા સમય પૂર્વે પ્રસિદ્ધ યાત્રાધામ તિરૂૂપતિ બાલાજી મંદિરની પ્રસાદની ગુણવત્તા વિવાદ બાદ દ્વારકાધીશ જગતમંદિરમાં પણ ભાવિકોમાં વિતરણ કરાતા પ્રસાદની ગુણવત્તા અંગે મંદિર દેવસ્થાન સમિતિ દ્વારા…
View More દ્વારકાધીશ મંદિરમાં બનતા પ્રસાદની ગુણવત્તાને વેરી ગુડ રેટિંગ અપાયુંમાણસનો ‘મૂડ’ જાણી શકાય તેવું AI ડિવાઇસ તૈયાર કરતા રાજકોટના પ્રોફેસર
રાજકોટમાં રહેતા પ્રોફેસર હિરેન મહેતા દ્વારા એવી ડિવાઈઝની ડીઝાઈન બનાવી કે જેની મદદથી એ જાણી શકાશે કે જે તે વ્યક્તિ ખુશ છે કે દુખી છે.આ…
View More માણસનો ‘મૂડ’ જાણી શકાય તેવું AI ડિવાઇસ તૈયાર કરતા રાજકોટના પ્રોફેસરભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ ખોડલધામમાં મા ખોડલના કર્યા દર્શન
જાણીતા ભાગવત કથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા તારીખ 23 ડિસેમ્બરના રોજ રાજકોટના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલા વિશ્વ પ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિરની મુલાકાતે પધાર્યા…
View More ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ ખોડલધામમાં મા ખોડલના કર્યા દર્શનક્રિસમસ-ન્યૂ યરની ઉજવણી માટે બજારમાં આઈટમોનો ખજાનો ખુલ્યો
ડીસ્કો લાઈટિંગ ટ્રી, 1થી 12 ફૂટ સુધીના ક્રિસમસ ટ્રી, સાંતાક્લોઝના ડ્રેસથી માંડી કેન્ડલ-કાર્ડસ સુધીની ગિફ્ટ ક્રિસમસ ફેસ્ટીવલ અને ન્યુયરની આઈટમોને હવે ગણતરીના જ કલાકો બાકી…
View More ક્રિસમસ-ન્યૂ યરની ઉજવણી માટે બજારમાં આઈટમોનો ખજાનો ખુલ્યોસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં વીજળીના ફ્યુલ ચાર્જમાં ઘટાડો
લોકસભાની ચૂંટણી પહેલાં 50 પૈસાના ઘટાડા બાદ ડબલ એન્જિન સરકારની એક વર્ષમાં ‘ડબલ’ રાહત, યુનિટ દીઠ 40 પૈસા ઘટશે: રૂા.1.75 કરોડ ગ્રાહકોને ફાયદો નાતાલ પર્વે…
View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં વીજળીના ફ્યુલ ચાર્જમાં ઘટાડોરૈયા ઝોન સબ રજિ.માં 10 દી’નું વેઈટિંગ, ભારે દેકારો
મિલકતોના ખરીદ-વેચાણ ઉપર અસર, સ્લોટ વધારવા રેવન્યુ પ્રેક્ટિશનર્સ એસો.ની રજૂઆત રાજકોટ સબરજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ રજીસ્ટ્રેશનના અવાર નવાર મુશ્કેલીઓ પડતી હોવાની વકીલો દ્વારા અગાઉ અનેકવાર રજૂઆત…
View More રૈયા ઝોન સબ રજિ.માં 10 દી’નું વેઈટિંગ, ભારે દેકારોનારાયણનગરના યુવાન સહિત વધુ 2ના હાર્ટએટેકથી મોત
શહેરમા સહકાર મેઇન રોડ પર આવેલા નારાયણનગરમા રહેતા યુવકનુ હૃદય રોગના હુમલાથી મોત નિપજયુ છે. જયારે વર્ધમાનનગરમા એકલવાયુ જીવન જીવતા 70 વર્ષીય વૃધ્ધનુ હૃદય રોગના…
View More નારાયણનગરના યુવાન સહિત વધુ 2ના હાર્ટએટેકથી મોત