રાજકોટ મનપાએ વન-ડે, વન-વીક ઝૂબેશ હેઠળ શરૂૂ કરેલી દબાણ હટાવ સહિતની કામગીરી સંદર્ભે આજે રૈયા રોડ ઉપર મનપાનો કાફલો ઉતર્યો હતો. એ દરમિયાન રૈયા ચોકડી…
View More કનૈયા ચોકનું બોર્ડ હટાવવા મામલે માથાકૂટરાજકોટમાં બચાવ-રાહત માટે 1100 ક્રેન, 600 ડમ્પર તૈનાત
સુરતમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. સંભવિત અતિવૃષ્ટિ, પૂર કે વાવાઝોડા જેવી કુદરતી આપત્તિના સમયમાં રાહત અને બચાવ…
View More રાજકોટમાં બચાવ-રાહત માટે 1100 ક્રેન, 600 ડમ્પર તૈનાતવકીલ પારઘી પરના હુમલામાં બચાવ પક્ષે એડવોકેટ તરીકે ન રોકાવા ડિસ્ટ્રિકટ બારની અપીલ
જેતપુરના એડવોકેટ વિક્રમભાઈ પારધીની ઓફિસમાં ઘુસી માર મારી ધમકી આપવાનો બનાવને રાજકોટ ડિસ્ટ્રીકટ બાર એસોસિયેશન સખ્ત શબ્દોમાં વખોડી કાઢી આ સંબંધમાં સંબંધિત પોલીસ અધિકારીને યોગ્ય…
View More વકીલ પારઘી પરના હુમલામાં બચાવ પક્ષે એડવોકેટ તરીકે ન રોકાવા ડિસ્ટ્રિકટ બારની અપીલકાળી ટીલી લઇને ટીપીઓમાંથી નિવૃત્ત થયેલા સાગઠિયાનું ગધ્ધુ અને ફાળિયું બન્ને અટવાયા
રાજકોટ જ નહીં પણ સમગ્ર દેશને હચમચાવી નાખનાર ટીપીઆર અગ્નિકાંડમાં 27થી વધુ લોકો જીવતા ભુંજાયા તેની પાછળ કસુરવાન અધિકારીઓમાં મુખ્ય સુત્રધાર તરીકે છતા થયેલા મનપાના…
View More કાળી ટીલી લઇને ટીપીઓમાંથી નિવૃત્ત થયેલા સાગઠિયાનું ગધ્ધુ અને ફાળિયું બન્ને અટવાયાલોકોના ટેક્સના પૈસા લઇને ડાયરા કરનારાઓ જનતાને વગોવે તે યોગ્ય નથી: પીપળિયા
જાણીતા કલાકાર તથા લોકસાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા લોક ડાયરામાં ટેક્સ વેરા અંગે આપવામાં આવેલા એક નિવેદનનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. રાજકોટના સામાજિક અગ્રણી પુરુષોત્તમ…
View More લોકોના ટેક્સના પૈસા લઇને ડાયરા કરનારાઓ જનતાને વગોવે તે યોગ્ય નથી: પીપળિયારાજ્યમાં ડેટા સેન્ટર બનાવવા મેટા સહિત 11 કંપનીઓ 8.5 લાખ કરોડ રોકશે
રિલાયન્સ-અદાણી-ટાટા-ટોરેન્ટ-કંટ્રોલડ-નેકસજેન-વારી-પેટીએમ-યુપીએલ-વેલસ્પન ગ્રૂપ દ્વારા રોકાણ કરવા લાઇનો લગાવાઇ; ગઇકાલે રજૂ થયેલી પોલીસી ઇન્સ્ટન્ટ હીટ યુએસ સ્થિત બહુરાષ્ટ્રીય ટેકનોલોજી સમૂહ મેટાએ ગુજરાતને તેના ડેટા સેન્ટર નકશા પર…
View More રાજ્યમાં ડેટા સેન્ટર બનાવવા મેટા સહિત 11 કંપનીઓ 8.5 લાખ કરોડ રોકશેગોંડલ ગ્રાહક સુરક્ષાની કચેરીમાં તસ્કરો ત્રાટક્યા, 9900ની ચોરી
ગોંડલ નવી કોર્ટની બાજુમાં જ આવેલી સરકારી ’કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાની કચેરી’ને નિશાન બનાવી તસ્કરોએ રાત્રિના અંધકારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. કોઈ…
View More ગોંડલ ગ્રાહક સુરક્ષાની કચેરીમાં તસ્કરો ત્રાટક્યા, 9900ની ચોરીદુર્લભ પક્ષી ઘોરાડનું એકમાત્ર બચ્ચું બચી ગયું
અતિ નાજુક અને મહત્વપૂર્ણ એવા 40 દિવસ પાર કરી જતા સરકાર ખુશખુશાલ ગુજરાતના વન્યજીવ સંરક્ષણ ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. કચ્છના નલિયા ખાતે હાથ…
View More દુર્લભ પક્ષી ઘોરાડનું એકમાત્ર બચ્ચું બચી ગયુંબોટાદમાં યુવતીને ઇન્સ્ટ્રા. રિકવેસ્ટ મોકલવા મામલે યુવકની હત્યા
સમાધાન માટે મૃતકની સાથે ગયેલા બે મિત્રોની હાલત પણ ગંભીર, પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો બોટાદ શહેરમાં ખસ રોડ વિસ્તારમાં શુક્રવારે ઇન્સ્ટાગ્રામ પર થયેલા ચેટના વિવાદને…
View More બોટાદમાં યુવતીને ઇન્સ્ટ્રા. રિકવેસ્ટ મોકલવા મામલે યુવકની હત્યાગોંડલ જેલમાં કેદીના ત્રાસથી કંટાળી સાથી કેદીનો આપઘાતનો પ્રયાસ
ગોંડલ સબ જેલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં જેલના જ સહ-કેદીઓ દ્વારા એક કેદીને હેરાન-પરેશાન કરવા માટે બેરેકમાં ઉંદર અને વાંદા તેના ઉપર…
View More ગોંડલ જેલમાં કેદીના ત્રાસથી કંટાળી સાથી કેદીનો આપઘાતનો પ્રયાસ