નવી ‘કલ્પસર સહયોગ સમિતિ’ની રચના, ગામડે ગામડે જઈને લોકજાગૃતિ કેળવાશે: રાજકોટમાં યોજાઈ મહત્વની બેઠક સૌરાષ્ટ્ર અને ગુજરાતની જળ સમસ્યાના કાયમી ઉકેલ માટે વિશ્વની સૌથી મોટી…
View More ‘કલ્પસર યોજના’ને વેગ આપવા સંગઠનો-ઉદ્યોગકારો મેદાનમાંચૂંટણી પંચ સામેની ટીકાથી વ્યથિત મનમોહન સિંહે આત્મહત્યાની વાત કરી હતી: પૂર્વ CECનો ધડાકો
યુપી કોંગ્રેસના નેતાઓની ટિપ્પણીથી તેઓ દુ:ખી થયા હતા: પુસ્તકમાં દાવો ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય. કુરૈશીએ તેમના આગામી પુસ્તક, ઇન્ડિયા એન્ડ આઇ: અ હન્ડ્રેડ મેમોરીઝ,…
View More ચૂંટણી પંચ સામેની ટીકાથી વ્યથિત મનમોહન સિંહે આત્મહત્યાની વાત કરી હતી: પૂર્વ CECનો ધડાકોફોર્ચ્યુન ઈન્ડિયા 2026ના ‘મોસ્ટ પાવરફુલ વુમન’ નીતા અંબાણી
ફોર્ચ્યુન ઈન્ડિયા દ્વારા શુક્રવારે ફોર સીઝન્સ હોટેલ, મુંબઈ ખાતે તેના મુખ્ય આયોજન ‘મોસ્ટ પાવરફુલ વિમેન’ (એમપીડબ્લ્યૂ) 2026ની યજમાની કરવામાં આવી હતી, જેમાં બિઝનેસ, ફાઇનાન્સ, ટેકનોલોજી,…
View More ફોર્ચ્યુન ઈન્ડિયા 2026ના ‘મોસ્ટ પાવરફુલ વુમન’ નીતા અંબાણીટ્રમ્પ, નેતન્યાહૂ, માર્કો સહિત 13 નેતા ઇરાનના હીટ લિસ્ટમાં
‘બદલો ચોક્કસ છે’ સૂત્ર સાથે ટ્રમ્પ, નેતન્યાહૂના કપાળે ક્રોસ સાથેની ઇરાની અખબારે તસવીર જાહેર કરી સરકારી માલિકીના એક અખબારે એક AI-જનરેટેડ ગ્રાફિક પ્રકાશિત કર્યો હતો…
View More ટ્રમ્પ, નેતન્યાહૂ, માર્કો સહિત 13 નેતા ઇરાનના હીટ લિસ્ટમાંઉઘડતી બજારે જ શેરબજાર, સોના-ચાંદી, રૂપિયામાં ગાબડા
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વકરતાં વૈશ્વિક પરિબળોની સીધી અસર ભારતીય કોમોડિટી માર્કેટ પર જોવા મળી રહી છે. આજે બજાર ખૂલતાંની સાથે જ સોના અને…
View More ઉઘડતી બજારે જ શેરબજાર, સોના-ચાંદી, રૂપિયામાં ગાબડાકુવૈતમાં અમેરિકાની પેટ્રિઅટ ડિફેન્સ સિસ્ટમ ઉડાવી : ઈરાનનો દાવો
બેહરિન, જોર્ડન સહિતના ગલ્ફ દેશોમાં અમેરિકી મથકોને ભારે નુકસાન, અમેરિકાના પણ અવિરત હુમલા યુધ્ધ વિરામ થઈ ગયા પછી ઈરાન અને અમેરિકાએ પરસ્પર હુમલાઓ ચાલુ રાખ્યા…
View More કુવૈતમાં અમેરિકાની પેટ્રિઅટ ડિફેન્સ સિસ્ટમ ઉડાવી : ઈરાનનો દાવોમાણાવદરના બાંટવા હાઇવે પર રોડ તોડી નાખતા અઠવાડિયાથી ટ્રક ફસાયો
માણાવદરમાં નગરપાલિકાના ચીફ ઓફિસર બોરખતરીયા દ્વારા કોઈ પણ પ્રકારની પૂર્વ નોટિસ કે સૂચના આપ્યા વિના માણાવદરના બાંટવા હાઇવે ઉપર રસ્તો તોડી નાખવામાં આવતા સામાન્ય વાહનચાલકો…
View More માણાવદરના બાંટવા હાઇવે પર રોડ તોડી નાખતા અઠવાડિયાથી ટ્રક ફસાયોજસદણના કુંદણી ગામનો કુખ્યાત શખ્સ બે પિસ્તોલ સાથે ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અટકાવવામાં મોટી સફળતા મળી છે. જસદણ તાલુકાના કુંદણી ગામે રહેતા એક શખ્સને એસઓજીની ટીમે બે…
View More જસદણના કુંદણી ગામનો કુખ્યાત શખ્સ બે પિસ્તોલ સાથે ઝડપાયોપાટડી અને પીપળી ગામમાં જુગારનો દરોડો: 16 ઝડપાયા, છ શખ્સો ફરાર
પાટડી અને પીપળીમાં જુગાર અંગેનો દરોડામાં 16 આરોપીઓ રૂૂ. 3,42,670ના મુદામાલ સાથે ઝડપાયા હતા. જયારે 6 જુગારીઓ પોલીસને થાપ આપીને ફરાર થઇ જવામાં સફળ…
View More પાટડી અને પીપળી ગામમાં જુગારનો દરોડો: 16 ઝડપાયા, છ શખ્સો ફરારગીર પંથકમાં સિંહને પજવણી કરનારા આઠ શખ્સો ઝડપાયા
તાજેતરના સમયમાં સોશિયલ મીડિયા, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર સિંહને પજવણી કરતા તેમજ પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના અનેક વીડિયો વાયરલ થયા બાદ ગીર…
View More ગીર પંથકમાં સિંહને પજવણી કરનારા આઠ શખ્સો ઝડપાયા