શહેરના કાલાવડ રોડ પર ચિકકાર દારુ પીધેલી હાલતમા કારના ચાલકે ફુલસ્પીડે કાર ચલાવી કાબુ ગુમાવતા મટુકી રેસ્ટોરન્ટ પાસે પોતાની કાર મનપાની ગાડી સાથે અથડાવી અકસ્માત…
View More કાલાવડ રોડ પર દારૂ ઢીંચીને કારના ચાલકે કાબૂ ગુમાવ્યો, RMCની ગાડી સાથે અકસ્માત સર્જયોસંસદ સભ્યો, ધારાસભ્યો, પદાધિકારીઓ, મંત્રીઓને પગાર કે માનદ વેતન આપવાનું બંધ કરો
પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ ભીમજીભાઇ બાંભણીયાની યાદીમાં જણાવાયું હતું કે મોંધવારી મંત્રીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ, અધિકારીઓને જ નડતી હોય તેવુ દેખાય રહયુ છે. મંત્રીઓને રૂૂા. 1.75 લાખ…
View More સંસદ સભ્યો, ધારાસભ્યો, પદાધિકારીઓ, મંત્રીઓને પગાર કે માનદ વેતન આપવાનું બંધ કરોચિલ્ડ્રન યુનિવર્સિટી એથ્લેટિક મીટમાં રાજકોટના ખેલાડીઓ ચમક્યા
વડોદરા ખાતે ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા યોજાયેલ એથ્લેટિક મિટમાં રાજકોટના ખેલાડી ધ્યેય નીરવભાઈ ખેરસરિયા અન્ડર 11માં 60 મીટર દોડ રેસમાં 4વિં રેન્ક મેળવી સિદ્ધિ હાંસલ…
View More ચિલ્ડ્રન યુનિવર્સિટી એથ્લેટિક મીટમાં રાજકોટના ખેલાડીઓ ચમક્યાવિધાનસભામાં ‘છલોછલ’ છલકાયું
ભાજપનો વિકાસ છલોછલના જવાબમાં કોંગ્રેસનો છલોછલ કવિતા દ્વારા જવાબ ગુજરાત વિધાનસભા ગૃહમા ભાજપ-કોંગ્રેસ સામ સામે છલોછલને ટેગલાઈન સાથે કવિતાઓના માધ્યમથી સામસામે આક્ષેપબાજી કરાઈ હતી. ગઈકાલે…
View More વિધાનસભામાં ‘છલોછલ’ છલકાયુંફાગણ પૂર્ણિમાના મેળા નિમિત્તે રણછોડરાય મંદિર ડાકોરમાં દર્શન-આરતીના સમયમાં ફેરફાર
12થી 15 માર્ચ પરિક્રમા, રાજભોગ, ગૌપૂજા પણ બંધ રહેશે ગુજરાતના ડાકોરમાં દર વર્ષે ફાગણ પૂર્ણિમાના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે લાખો શ્રદ્ધાળુઓ…
View More ફાગણ પૂર્ણિમાના મેળા નિમિત્તે રણછોડરાય મંદિર ડાકોરમાં દર્શન-આરતીના સમયમાં ફેરફારડાકોરના ઠાકોરની પોલીસ પહેરા હેઠળ આરતી!
વર્ષો જૂની સિંહાસન કે પાટ ઉપર ઊભા રહીને આરતી ઉતારવાની પ્રથા બદલાવતા ભાવિકો વિફર્યા નીચે ઊભા રહીને ભગવાનની સન્મુખ આરતી કરવાના ટેમ્પલ બોર્ડના નિર્ણયથી વિવાદ…
View More ડાકોરના ઠાકોરની પોલીસ પહેરા હેઠળ આરતી!શાંતિ હોસ્પિ.ને 23.15 લાખનો દંડ, PMJAYમાંથી સસ્પેન્ડ
મનપાના આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન એનક ગોટાળાઓ અને કૌભાંડ બહાર આવતા સરકારે હોસ્પિટલ વિરૂદ્ધ પગલાં લીધા સરકારની PMJAY યોજનાનો ગેરલાભ લઇ અનેક હોસ્પિટલો દ્વારા ગોરખધંધાઓ…
View More શાંતિ હોસ્પિ.ને 23.15 લાખનો દંડ, PMJAYમાંથી સસ્પેન્ડતોલમાપ તંત્રના રાજ્યવ્યાપી દરોડા, 183 હાઇવે હોટલો સામે કાર્યવાહી
4,63,000નો દંડ ફટકાર્યો, ગ્રાહકોને જાગૃત રહેવા અપીલ સમગ્ર રાજ્યમાં નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા સામૂહિક ઝુંબેશરૂૂપે રાજ્યના અલગ-અલગ હાઇવે પર આવેલી…
View More તોલમાપ તંત્રના રાજ્યવ્યાપી દરોડા, 183 હાઇવે હોટલો સામે કાર્યવાહીરાજયના ખાણખનીજ વિભાગમાં 37 માઇન્સ સુપરવાઇઝર અને 22 રોયલ્ટી ઇન્સ્પેક્ટરોની સામૂહિક બદલી
રાજયના ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનર હસ્તકની રાજયની અલગ અલગ કચેરીઓમાં ફરજ બજાવતા માઇન્સ સુપરવાઇઝર અને રોયલ્ટી ઇન્સ્પેકટરોની બદલી કરવામાં આવી છે. રાજયના અલગ અલગ…
View More રાજયના ખાણખનીજ વિભાગમાં 37 માઇન્સ સુપરવાઇઝર અને 22 રોયલ્ટી ઇન્સ્પેક્ટરોની સામૂહિક બદલીચોથા રાઉન્ડ બાદ પણ પીજી મેડિકલમાં 1000થી વધુ બેઠક ખાલી
પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ-પીજીમાં પ્રવેશ માટે ચાર રાઉન્ડ પૂરા કર્યા બાદ ઓલ ઇન્ડિયા ક્વોટાની 1 હજારથી વધારે બેઠકો ખાલી રહી છે. ખાલી બેઠકોમાં બી.જે.મેડિકલ કોલેજની સારી…
View More ચોથા રાઉન્ડ બાદ પણ પીજી મેડિકલમાં 1000થી વધુ બેઠક ખાલી